Search This Website

Saturday 19 August 2023

Complete information about Ayushman Bharat Yojana | How to make Ayushman Card? | Documents for issuing Ayushman card?

A special scheme has been announced by the central government to provide free treatment to people from poor families. Named as Pradhan Mantri Jan Arogya Yojana, citizens can get treatment from common ailments to serious ailments.

Annually through Ayushman Card through the scheme to the beneficiary families Rs. 5 lakh cashless health facility will be provided. In this article, know complete information about Ayushman Bharat scheme, how to make Ayushman card, how to draw Ayushman card? What will be the benefit?, What will the documents look like? Where to apply and much more. Table Of Contents What is Ayushman Bharat Yojana? Objective of Ayushman Bharat Yojana Information about Ayushman Bharat Yojana

How to get Ayushman card?
Documents for Issuing Ayushman Card
Benefits of Ayushman Card
FAQs About Scheme
What is Ayushman Bharat Yojana? (What is Ayushman Bharat Yojana in Gujarati)

Ayushman Bharat Yojana is a healthcare project launched by the Government of India to improve the health and well-being of the country's poorest citizens. The Ayushman Card includes two major health initiatives: the Health and Wellness Center (HWC) and the Pradhan Mantri Jan Arogya Yojana. Under the PMJAY scheme, more than ten crore families are covered under health insurance of Rs.5 lakh each. The initiative provides cashless treatment in state hospitals and private facilities that have been approved by the government.

Download Ayushman Bharat Card  Dr
Know what is ABHA Card and what are its benefits?

Aim of Ayushman Bharat Yojana The

aim of Ayushman Bharat is only that the poor people who are fighting against many diseases and due to lack of money cannot go to hospital for treatment and die in agony at home. They will be able to get their treatment free through Ayushman Card, the scheme provides eligible applicants with a smart card known as Pradhan Mantri Ayushman Bharat Yojana Card. So that they can get financial help from the government. He can get free treatment up to 5 lakhs by going to his nearest government hospital or private hospital. For Ayushman Card, individuals can apply for Ayushman Card by visiting their nearest hospital or CSC center running under Ayushman Yojana.
Information about Ayushman Bharat Yojana | Ayushman Card (Ayushman Bharat Yojana in Gujarati)

Name of Scheme

Pradhan Mantri Jan Arogya Yojana

Department

National Health Authority Government of India

When was it started?

September 2018

Beneficiary

Indian Citizen

Key Benefits

Universal Health Coverage (UHC) Rs. Upto 5 Lakh Insurance

Scheme Objective

Health Insurance

Helpline Number

14555/1800111565

Ayushman Bharat Yojana Website

pmjay.gov.in

How to get Ayushman card? (How to Apply for Ayushman card?)

PMJAY has no special Ayushman Bharat enrollment process. PMJAY is applicable to all beneficiaries identified by SECC 2011 (Socio Economic and Caste Census) and who are already part of RSBY and Amritham Yojana. However, you can check whether you are eligible to be a beneficiary of PMJAY and whether your name is in Ayushman Bharat Yojana or not. And you can also check Ayushman Bharat Yojana list.

STEP 1 : Visit Mera PMJAY portal https://mera.pmjay.gov.in/search/login STEP 2 : Enter your mobile number and captcha code and click on 'Generate OTP' STEP 3 : Then select your state Do and Search by Name/HHD Number/Ration Card Number/Mobile Number STEP 4 : Based on the search results, you can check whether your family is covered under PMJAY 

STEP 5: After that you will see 24 digit HHID number. Which you should keep. It will be required while issuing Ayushman card.

Alternatively, to know whether you are eligible for PMJAY, you can contact any hospital that runs under Pradhan Mantri Jan Arogya Yojana or dial Ayushman Bharat Yojana call center number: 14555 or 1800-111-565 are you

With the HHID you got, you can go to the nearest hospital and make an Ayushman card or you can also go to the nearest CSC center and make an Ayushman Bharat card.

The following required documents are to be carried along.
Required Documents for Ayushman Card: Beneficiary's Aadhaar Card
Ration Card
Mobile Number
Passport Size Photo
HHID number (Government mail will be there, you can check online as above)
Benefits of Ayushman card Under the scheme, poor people can get free treatment up to 5 lakhs.
Citizens of the country can visit government and private hospitals for their treatment through Ayushman Bharat Card.
More than 50 crore applicants are availing this scheme.
Under this all written work will be reduced.

Complete information about Ayushman Bharat Yojana | How to make Ayushman card? | Documents for issuing Ayushman card?

A special scheme has been announced by the central government to provide free treatment to people from poor families. Named as Pradhan Mantri Jan Arogya Yojana, citizens can get treatment from common ailments to serious ailments.

Annually through Ayushman Card through the scheme to the beneficiary families Rs. 5 lakh cashless health facility will be provided. In this article, know complete information about Ayushman Bharat scheme, how to make Ayushman card, how to draw Ayushman card? What will be the benefit?, What will the documents look like? Where to apply and much more.

Table Of Contents What is Ayushman Bharat Yojana?
Objective of Ayushman Bharat Yojana
Information about Ayushman Bharat Yojana
How to get Ayushman card?
Documents for issuance of Ayushman card
Benefits of Ayushman Card
Questions about the plan
What is Ayushman Bharat Yojana? (What is Ayushman Bharat Yojana in Gujarati)

Ayushman Bharat Yojana is a healthcare project launched by the Government of India to improve the health and well-being of the country's poorest citizens. The Ayushman Card includes two major health initiatives: the Health and Wellness Center (HWC) and the Pradhan Mantri Jan Arogya Yojana. Under the PMJAY scheme, more than ten crore families are covered under health insurance of Rs.5 lakh each. The initiative provides cashless treatment in state hospitals and private facilities that have been approved by the government.

Download Ayushman Bharat Card Dr
Know what is ABHA Card and what are its benefits?

Objective of Ayushman Bharat Yojana

The aim of Ayushman Bharat is only that poor people who are fighting against many diseases and due to lack of money cannot go for treatment in hospital and die in agony at home. They will be able to get their treatment free through Ayushman Card, the scheme provides eligible applicants with a smart card known as Pradhan Mantri Ayushman Bharat Yojana Card. So that they can get financial help from the government. He can get free treatment up to 5 lakhs by going to his nearest government hospital or private hospital. For Ayushman Card, individuals can apply for Ayushman Card by visiting their nearest hospital or CSC center running under Ayushman Yojana.
Information about Ayushman Bharat Yojana | Ayushman Card (Ayushman Bharat Yojana in Gujarati)

Name of the scheme

Pradhan Mantri Jan Arogya Yojana

section

National Health Authority Government of India

When was it started?

September 2018

Beneficiary

Indian citizen

Main advantages

Universal Health Coverage (UHC) Rs. 5 lakhs insured

Objective of the scheme

Health insurance of the needy

Helpline number

14555/1800111565

Ayushman Bharat Yojana website

pmjay.gov.in

How to get Ayushman card? (How to Apply for Ayushman card?)

PMJAY has no special Ayushman Bharat enrollment process. PMJAY is applicable to all beneficiaries identified by SECC 2011 (Socio Economic and Caste Census) and who are already part of RSBY and Amritham Yojana. However, you can check whether you are eligible to be a beneficiary of PMJAY and whether your name is in Ayushman Bharat Yojana or not. And you can also check Ayushman Bharat Yojana list.

STEP 1 : Visit the Mera PMJAY portal https://mera.pmjay.gov.in/search/login

STEP 2 : Enter your mobile number and captcha code and click on 'Generate OTP'

STEP 3 : Then select your state and search by Name/HHD Number/Ration Card Number/Mobile Number

STEP 4 : Based on the search results, you can check whether your family is covered under PMJAY

STEP 5: After that you will see 24 digit HHID number. Which you should keep. It will be required while issuing Ayushman Card.

Alternatively, to know whether you are eligible for PMJAY, you can contact any hospital that runs under Pradhan Mantri Jan Arogya Yojana or dial Ayushman Bharat Yojana call center number: 14555 or 1800-111-565 are you

With the HHID you have received, you can go to the nearest hospital and make an Ayushman card or go to the nearest CSC center and make an Ayushman Bharat card.

The following required documents are to be carried along.
Documents required for issuing Ayushman card (Required Documents for Ayushman card) Beneficiary's Aadhar Card
Ration card
Mobile number
Passport size photograph
HHID number (will be in home mailed by Govt. You can check online as above)
Under the Benefits of Ayushman card scheme, poor people can get free treatment up to 5 lakhs.
Citizens of the country can visit government and private hospitals for their treatment through Ayushman Bharat Card.
More than 50 crore applicants are availing this scheme.
Under this all written work will be reduced.

આયુષ્માન ભારત યોજના વિશે સંપૂર્ણ માહિતી | આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું? | આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ?

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે.

વાર્ષિક ધોરણે લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા રૂ. 5 લાખની કેશલેસ આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવશે. આ લેખ માં જાણો સંપૂર્ણ માહિતી આયુષ્માન ભારત યોજના વિશે કે આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું, આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું ? શું લાભ મળશે?, ડોક્યુમેન્ટ્સ શું જોશે? કઈ જગ્યા એ અરજી કરવી અને ઘણું બધું.

Table Of Contentsઆયુષ્માન ભારત યોજના શું છે?
આયુષ્માન ભારત યોજનાનો ઉદ્દેશ્ય
આયુષ્માન ભારત યોજના વિશે માહિતી
આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું ?
આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ
આયુષ્માન કાર્ડ ના ફાયદા
યોજના વિશે થતા પ્રશ્નો
આયુષ્માન ભારત યોજના શું છે? (What is Ayushman Bharat Yojana in Gujarati)

આયુષ્માન ભારત યોજના એ ભારત સરકાર દ્વારા દેશના સૌથી ગરીબ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા માટે શરૂ કરવામાં આવેલ એક હેલ્થકેર પ્રોજેક્ટ છે. આયુષ્માન કાર્ડમાં બે મુખ્ય સ્વાસ્થ્ય પહેલનો સમાવેશ થાય છેઃ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (HWC) અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan mantri Jan Arogya Yojana). PMJAY યોજના હેઠળ પ્રત્યેકને દસ કરોડથી વધુ પરિવારોને રૂ.5 લાખ ના આરોગ્ય વીમા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ પહેલ રાજ્યની હોસ્પિટલો અને ખાનગી સુવિધાઓમાં કેશલેસ સારવાર પૂરી પાડે છે જેને સરકારે મંજૂરી આપી છે.

આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરો Dr
જાણો ABHA Card શું છે અને તેના ફાયદા શું છે?

આયુષ્માન ભારત યોજનાનો ઉદ્દેશ્ય

આયુષ્માન ભારતનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે જે ગરીબ લોકો અનેક બીમારીઓ સામે લડી રહ્યા છે અને પૈસા ન હોવાના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકતા નથી અને ઘરે વેદનામાં મૃત્યુ પામે છે. તેઓ આયુષ્માન કાર્ડ દ્વારા તેમની સારવાર મફતમાં કરાવી શકશે, આ યોજના લાયકાત ધરાવતા અરજદારોને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કાર્ડ તરીકે ઓળખાતું સ્માર્ટ કાર્ડ પ્રદાન કરે છે. જેથી તેઓ સરકાર તરફથી આર્થિક મદદ મેળવી શકશે. તે પોતાની નજીકની સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં જઈને 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે. આયુષ્માન કાર્ડ માટે, વ્યક્તિઓ તેમના નજીકની આયુષ્માન યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ અથવા CSC સેન્ટર માં જઈ ને આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે.
આયુષ્માન ભારત યોજના વિશે માહિતી | આયુષ્માન કાર્ડ (Ayushman Bharat Yojana in Gujarati)

યોજના નું નામ

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

વિભાગ

નેશનલ હેલ્થ ઓથોરિટી ભારત સરકાર

ક્યારે શરૂ કરવામાં આવી?

સપ્ટેમ્બર ૨૦૧૮

લાભાર્થી

ભારતીય નાગરિક

મુખ્ય ફાયદા

યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) રૂ. 5 લાખ સુધી વીમો

યોજનાનો ઉદ્દેશ

જરૂરિયાતમંદ લોકોનો આરોગ્ય વીમો

હેલ્પલાઇન નંબર

14555/1800111565

આયુષ્માન ભારત યોજના વેબસાઇટ

pmjay.gov.in

આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું ? (How to Apply for ayushman card?)

PMJAY ની કોઈ ખાસ આયુષ્માન ભારત નોંધણી પ્રક્રિયા નથી. PMJAY SECC 2011 (સામાજિક આર્થિક અને જાતિ વસ્તી ગણતરી) દ્વારા ઓળખાયેલા તમામ લાભાર્થીઓને લાગુ પડે છે અને જેઓ પહેલાથી RSBY અને અમૃતમ યોજનાનો ભાગ છે. જો કે, તમે PMJAY ના લાભાર્થી બનવા માટે પાત્ર છો કે કેમ અને આયુષ્માન ભારત યોજના માં તમારું નામ છે કે નહિ તે આવી રીતે ચેક કરી શકો છો. અને આયુષ્માન ભારત યોજના લિસ્ટ પણ ચેક કરી શકો છો.

STEP 1 : Mera PMJAY પોર્ટલની મુલાકાત લો https://mera.pmjay.gov.in/search/login

STEP 2 : તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને 'OTP જનરેટ કરો' પર ક્લિક કરો

STEP 3 : પછી તમારું રાજ્ય પસંદ કરો અને નામ/HHD નંબર/રેશન કાર્ડ નંબર/મોબાઈલ નંબર દ્વારા શોધો

STEP 4 : શોધ પરિણામોના આધારે, તમે ચકાસી શકો છો કે તમારું કુટુંબ PMJAY હેઠળ આવરી લેવામાં આવ્યું છે કે કેમ

STEP 5 : ત્યાર બાદ તમને 24 અંક નો HHID નંબર જોવા મળશે. જે તમારે સાચવી ને રાખવો. આયુષ્માન કાર્ડ કઢાવતી વખતે જરૂર પડશે.

વૈકલ્પિક રીતે, તમે PMJAY માટે લાયક છો કે નહીં તે જાણવા માટે, તમે કોઈપણ હોસ્પિટલ નો સંપર્ક કરી શકો છો જે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ચાલતી હોય અથવા આયુષ્માન ભારત યોજના કોલ સેન્ટર નંબર: 14555 અથવા 1800-111-565 પર ડાયલ કરી શકો છો.

જે HHID તમને મળ્યો એ લઈ ને તમે નજીક ની હોસ્પિટલ માં જઈ ને આયુષમાન કાર્ડ બનાવી શકો છે અથવા નજીક નું CSC સેન્ટર પર જઈ ને પણ આયુષ્માન ભારત કાર્ડ બનાવી શકો છો.

નીચે આપેલ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાના રહેશે.
આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ (Required Documents for Ayushman card)લાભાર્થી નું આધાર કાર્ડ
રાશન કાર્ડ
મોબાઈલ નંબર
પાસપોર્ટ સાઇઝ ફોટો
HHID નંબર (સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય એમાં હશે તમે ઉપર મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો)
આયુષ્માન કાર્ડ ના ફાયદા (Benefits of Ayushman card)યોજના હેઠળ ગરીબ લોકો 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે.
દેશના નાગરિકો આયુષ્માન ભારત કાર્ડ દ્વારા તેમની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જઈ શકે છે.
50 કરોડથી વધુ અરજદારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
આ અંતર્ગત તમામ લેખિત કામમાં ઘટાડો કરવામાં આવશે.

No comments:

Post a Comment