Search This Website

Saturday 19 August 2023

Voter ID Card Download In Gujarati

  

ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? | વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ | Voter ID Card Download In Gujarati





હેલ્લો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા નવા આર્ટિકલ માં જેમાં તમને જોવા મળશે કે તમે કેવી રીતે તમારું (Voter ID Card Download In Gujarati)ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તમારા મોબાઈલ માં કે પછી તમારા કોમ્પ્યુટરમાં, તો તેની બધી A To Z માહિતી અહીંયા તમને જોવા મળશે. 

સરકારે ૧લી ફેબ્રુઆરી થી તેના પોર્ટલ પર e-Epic ની સુવિધા ચાલુ કરી દીધી છે જેમાં તમે ચૂંટણી કાર્ડ નંબર અથવા રેફરન્સ નંબર થી તમારા વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. 

પરંતુ તેમાં ઘણા નિયમો છે જે તમારે જાણી લેવા જોઈએ કે કોણ કોણ આ સુવિધા નો લાભ લઇ શકે છે.

e-Epic Card ડાઉનલોડ કોણ કરી શકે?

  • ચૂંટણી કાર્ડ માં મોબાઈલ નંબર રજીસ્ટર હોઈ તેવા લોકો જ ઓનલાઇન ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? | Voter ID Card Download In Gujarati

1) સૌપ્રથમ તમારે ચૂંટણી કાર્ડ ની વેબસાઈટ પર જવાનું રહશે જેનું નામ છે NVSP (National Voter's Service Portal) 




2) ત્યારબાદ તમારે તે વેબસાઈટ માં લોગીન કરવાનું રહેશે 
જો તમે પ્રથમ વખત વેબસાઈટ પર મુલાકાત કરો છો તો તમારે પહેલા રજીસ્ટર કરવું પડશે. પછી તમે તેમાં લોગીન કરી શકશો.



3) લોગીન કર્યાબાદ તમને Download e-Epic નામનું ઓપ્શન દેખાશે તો તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે.



4) Download e-Epic પર ક્લિક કર્યાબાદ તમને નવુ પેજ જોવા મળશે જેમાં તમારે તમારું ચૂંટણી કાર્ડ નંબર અથવા તો ફોર્મ રેફરન્સ નંબર નાખવા પડશે. અને નીચે તમારું રાજ્ય સિલેક્ટ કરી ને Search પર ક્લિક કરવાનું રહેશે.


5) Search પર ક્લિક કર્યાબાદ તમારી details ખુલી જશે અને તમને તેમાં તમારા રજિસ્ટર કરાયેલા મોબાઈલ નંબર પર જોવા મળશે અને નીચે Send Otp નામનું ઓપ્શન પાર જોવા મળશે પછી તમારે Send Otp પર ક્લિક કરવાનું રહેશે જેથી તમારા રજીસ્ટર મોબાઈલ નંબર માં એક OTP (મેસેજ) આવશે જે તમારે Enter Otp ની જગ્યા એ દાખલ કારવાનું રહશે.


6) Otp Enter કર્યા બાદ તમારે OTP Verification Done Successfully લીલા અક્ષર માં લખેયલું આવશે જો Otp સાચો હશે તો .પછી તમારે નીચે આપેલા captcha code ને ભરવા પડશે પછી Download e-Epic પર ક્લિક કરવાનું રહશે અને પછી તમારું ચૂંટણી કાર્ડ તમારા મોબાઈલ માં ડાઉનલોડ થઈ જશે એક PDF માં.


આ e-Epic card તમે ગમે તે જગ્યા એ ઉપયોગ કરી શકો છો તેમાં તમને સુરક્ષા માટે એક QR Code પણ જોવા મળશે.



important links - મહત્વપૂર્ણ લિંક્સ

e-Epic Card Download Link   Click Here

Voter Card New Website Link  Click here

Voter card Search Link  Click here

Voter Portal Application Link (Android)  Click here

Voter Portal Application Link (ios)  Click Here


Tags:
Download election card in Gujarati
Download e-Epic card Gujarati
Download Voter ID card Gujarati
Download Chutni card
Download ચૂંટણી કાર્ડ
ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું
ચૂંટણી કાર્ડ ડાઉનલોડ
વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ

No comments:

Post a Comment