Search This Website

Monday 22 May 2023

Junior Clerk Exam Result Declared HSC 12th Result 2023

 

Junior Clerk Exam Result Declared HSC 12th Result 2023




The work of preparing the result of class-10 and class-12 general stream conducted last March-2023 by the Education Board is currently going on. Then the result of class-10 will be published in the last week of the current month and the result of class-12 general stream in the first week of June.


HSC STD-12 ARTS AND COMMERCE RESULT

National Scholarship Portal (Nsp) Login, Status & Registration Form

The Schools / Institutes with valid DISE or AISHE codes can register on NSP. To know whether Schools / Institutes is registered on NSP Portal or not, go to https://scholarships.gov.in and click on “Search Institute/School/ITI” provided on the Top Right Corner of the screen.



👉 To Check Eligibility You Need To Go To The National Scholarship Website

From Home Page Of The Website You Need To Go “services” Option

Click “scheme Eligibility” From Drop-down Options

Enter The Details Such As Domicile State/ut, Course Level, Religion, Caste/community Category, Gender, Parent Annual Income, Whether Disabled And Captcha Code

Click “check Eligibility” Option

Database.


જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પરિણામ જાહેર





જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ નીચેની લીંક પરથી જોઈ શકાશે.



જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ નીચેની લિંક પરથી જોઈ શકાશે.




તલાટી અપડેટ

તલાટીની પરીક્ષાની માર્કશીટ નીચેની લિંક પરથી જોઈ શકાશે.


 Drink to frequenter Name host Hands- Free Pro, the top Android app that announces the frequenter name the moment you admit an incoming call or text dispatches. Faster, more, and 100 free, This is the important host app to help you drive safely & helps you interact with the device in the situations when you're physically limited. frequenter Name host Apps is useful for all the who want to show smart than others




https://wa.me/+916357300971







📢 *ધોરણ - 10 પુરક પરીક્ષા વિશે અગત્યની માહિતી.*

ધોરણ - 10 માં 1 કે 2 વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓએ શું પ્રક્રિયા કરવાની રહેશે ?


*વાંચો વિગતવાર માહિતી*



Read more :- 


GSEB SSC 10th Result 2023
Name of the Board: Secondary and Higher Secondary Boards


Number of students: 118696


The name of the result: GSEB SSC RESULT 2023


Result Date:In the first week of June


Website: www.gseb.org


The result of class-10 will be announced in the last week of the current month. While the results of Class-12 general stream will be announced in the first week of June, informed sources of the education board have said.


SSC 10 Result News

Gujarat Board of Secondary and Higher Secondary Education has published the result of Class-12 Science from the Class-10 and Class-12 examination conducted last March-2023. Now only the result of class-10 and class-12 general stream is left to be published. However, as teachers are not available for the intermediate evaluation of some subjects of the general stream, the work is delayed a little.


ઘરે બેઠા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી ની બુક મંગાવવા માટે અહીં ક્લિક કરો

GSEB 10 Result

પોસ્ટનું નામધો 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર
બોર્ડનું નામમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યા118696
પરિણામનું નામGSEB SSC RESULT 2023
પરિણામની તારીખઅંદાજીત જૂન માસના પ્રથમ સપ્તાહમાં
વેબસાઈટwww.gseb.org
આજના તાજા સમાચાર

સુત્રોનું માનીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં જ્યારે ધોરણ 10નું પરિણામ અંદાજીત જૂન માસના પ્રથમ સપ્તાહમાં જાહેર થઇ શકે છે. તમામ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.


 કયા જિલ્લાનું કેટલું પરિણામ આવ્યું તે જાણવા અહીં ક્લિક કરો


પર્સન્ટાઈલ પરિણામ જાણવા અહીં ક્લિક કરો

GSEB 10 Result On Whatsapp 2023: વોટ્સએપથી જાણી શકાશે ધોરણ-10 નું પરિણામ


GSEB 10 Result On Whatsapp 2023: વોટ્સએપથી જાણી શકાશે ધોરણ-10 નું પરિણામ રાજ્યમાં ધોરણ 10નું પરિણામ ટૂંક સમયમાં એટલે કે મેં મહિનાના ત્રીજા અથવા ચોથા અઠવાડિયે જાહેર કરવામાં આવશે. જેના માટે વોટ્સએપના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે. આ માટે WhatsApp પર https://wa.me/+916357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.

ધોરણ 10 પછી કારકિર્દી માર્ગદર્શન Whatsapp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

GSEB 10 Result On Whatsapp 2023 | વોટ્સએપથી જાણી શકાશે ધોરણ-10 નું પરિણામ

પોસ્ટનું નામવોટ્સએપથી જાણી શકાશે ધોરણ-10 નું પરિણામ
પરીક્ષાનું નામધોરણ-10 નું પરિણામ (GSEB SSC RESULT 2023)
બોર્ડનું નામGujarat Secondary and Higher Secondary Education Board
ધોરણ 10ના કુલ વિદ્યાર્થીઅંદાજીત 12 લાખ વિદ્યાર્થી છે.
પરીક્ષા તારીખ14 માર્ચથી 28 માર્ચ, 2023
ધોરણ 10 પરિણામ તારીખમેં મહિનાના ત્રીજા અથવા ચોથા અઠવાડિયે જાહેર કરવામાં આવશે.
બોર્ડની વેબસાઈટwww.gseb.org


પરિણામ જોવા અહીં ક્લિક કરો

ધોરણ 10 પછી કારકિર્દી માર્ગદર્શન Whatsapp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો


આ તારીખે જાહેર થશે પરિણામ

ગુજરાત બોર્ડ ધોરણ 10માનું પરિણામ 2023 GSEB ચકાસવા માટે, વિદ્યાર્થીઓએ તેમનો સીટ નંબર દાખલ કરવો પડશે. GSEB SSC 2023ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવી હતી.

GSEB ધોરણ 10નું પરિણામ 2023 મે 2023 ના ત્રીજા સપ્તાહમાં જાહેર થવાની ધારણા છે. આ લિક પર કિલ્ક કરી મેળવો પરિણામ www.gseb.org પર પ્રકાશિત થાય ત્યારે ગુજરાત SSC પરિણામ 2023 જોવા માટે સીધી લિંક

મેં મહિનાના અંતિમ અઠવાડિયામાં જાહેર કરાશે

ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ; ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાંથી ધોરણ-12 સાયન્સનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે માત્ર ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરવાનું બાકી છે. જોકે સામાન્ય પ્રવાહના અમુક વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન માટે શિક્ષકો મળતા નહી હોવાથી કામગીરી થોડી ડિલે થવા પામી છે.

ધોરણ 10 પરિણામ બાબત 2023

પરંતુ હાલમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે હાલમાં રિઝલ્ટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. તેમાં રેન્ડમલી રિઝલ્ટની ચકાસણી તેમજ ઉત્તરવહીની ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

આ રીતે જાણો સ્ટેપ બાય સ્ટેપ તમારું રિઝલ્ટ જુઓ

  • સ્ટેપ 1 – www.gseb.org ના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
  • સ્ટેપ 2 – Gujarat 10th Result 2023, GSEB SSC Result 2023 tab પર જાવ
  • સ્ટેપ 3 – ટૈબ પર ક્લિક કરો
  • સ્ટેપ 4 – તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે
  • સ્ટેપ 5 – રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.

ખાસ નોંધ : ધોરણ 10 પરિણામ બાબત વિવિધ સમાચારો પત્રો અને લેખો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી તેની સત્યતાની ખાતરી અમે કરતા નથી. આ પોસ્ટ ફક્ત તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવેલ છે , ચોક્કસ માહિતી માટેસત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

MORE DETAILS CLICK HERE


GSEB SSC Result 2023
At present the work of evaluation of answer book of class-12 general stream and class-10 students has been completed. While currently the work of preparing the result is going on. In it, the verification of random results and the verification of the answer book are being done.


GSEB SSC Result Online Check
Go to Gujarat Board official website gseb.org.
Click on GSEB Gujarat Board Result 2023 (Class 10 & Class 12) on home page
You have to add your serial number to check the result
After which clicking on the submit button will show your result on the screen. You can also download it.
Click here to check your class 10 result 2023.


Faq
1.What is GSEB SSC RESULT DATE ?
- GSEB SSC RESULT DATE is not yet announced by the education board. The results are likely to be released by the end of May or the beginning of June.

2.Which is the official website regarding GSEB SSC RESULT?
- www.gseb.org

Important Link


GSEB SSC Result News

View

No comments:

Post a Comment