Search This Website

Thursday 11 May 2023

GSEB 10th Result 2023




GSEB 10th Result 2023: Check Date of Class 10 Arts and Commerce Result.





GSEB 12th Result 2023: In the coming months, the official website of Gujarat Board of Secondary and Higher Secondary Education will publish the results of both science and general streams including arts and commerce. It is important for students to note that Gujarat Board 12th Science Result 2023 will be declared before the declaration of Gujarat Board Arts Commerce Result 2023, so students are advised to make adequate arrangements.







મોબાઇલમાં gseb.org વેબસાઈટ પર ધોરણ 10 નું પરિણામ કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • ત્યાર બાદ બેઠક નુંમ્બર દ્દાખલ કરો.
  • પછી બાજુમાં આપેલ go ટેબ પર ક્લિક કરો.
  • ધોરણ 10 નું પરિણામ screen પર આવી જશે.

આ રીતે ધોરણ 10 નું રીઝલ્ટ WhatsApp પણ જોઈ શકાશે

ગુજરાત રાજ્યમાં ધોરણ 10નું પરિણામ ટૂંક સમયમાં એટલે કે મેં મહિનાના ચોથા અઠવાડિયે જાહેર કરવામાં આબી શકે છે. જેના માટે વોટ્સએપના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ પોતાનું રીઝલ્ટ જાણી શકશે. આ માટે WhatsApp પર +916357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.

મોબાઇલમાં SMS દ્વારા મેળવો ધોરણ 10 નુ પરિણામ

વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા ગુજરાત બોર્ડ ધોરણ10 નું રીઝલ્ટ 2023 પણ જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ SSC રોલ નંબર લખીને 56263 પર મોકલવાનો રહેશે.એટેલે SMS દ્વારા પરિણામ મોબાઈલ પર આવી જશે.

GSEB std 10th Result 2023 જાહેર

GSEB std 10th Result 2023 25 મેં સવારે 8 કલાકે ઓફિસિઅલ વેબસાઈટ gseb.org પર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર થશે એટલે નીચે આપેલ લિંક પર થી માત્ર 2 સેકંડ માં પરિણામ જાની શકાશે.

ઉપયોગી લીનક્સ

ધોરણ 10 નું રીઝલ્ટઅહી ક્લિક કરો
Whatsapp દ્વારા પરિણામ જાણવા નીચે લિંક આપેલ છે

https://wa.me/+916357300971

GSEB 12th Result 2023Organization Gujarat Secondary and Higher Secondary Educational Board
Exam Higher Secondary Certificate
Exam Date 28 March 2023 – 12 April 2023
Exam Stream General (Arts / Commerce)
GSEB HSC Result 2023 Release Date May 2023
Official Website www.gseb.org

GSEB 12th Result 2023: : We are not sure about the news regarding the result of class 12. Our website collects the news from various sources and delivers it to you.



Class 12 Arts and Commerce Result

If you are waiting for Gujarat Board Class 12 Arts and Commerce Result, then check the following post, it provides information on how to get GSEB 12th Result 2023, in addition this structure will provide an in-depth discussion on GSEB

Be prepared to know all the intricate details related to Science Result 2023 in GSEB 12 Although a basic understanding is required to understand the result of Science Result in Gujarat Board 12 it is important to note that the Gujarat Secondary and Higher Secondary Education Board on March In 2023 Gujarat Board of Secondary and Higher Secondary Education organized HSC 12th Science Exam 2023

10th result 2023 gujarat board link

સંસ્થા બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પોસ્ટનું નામGSEB Std 10th Result 2023 Declared @ gseb.org
જાહેર થનાર પરિણામનું નામધોરણ 10 રિઝલ્ટ 2023
પરિણામ જાહેર તારીખ25 /05/2023
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા118696
ધોરણ 10 પરિક્ષા માહિતી૮૩ ઝોનના ૯૫૮ કેન્દ્રો
પરિક્ષા કેટલા બ્લોકમાં લેવામાં આવી૩૧,૮૧૯ બ્લોકમાં
પરિણામની તારીખ અને સમય25 મે સવારે 8 કલાકે
રીઝલ્ટ કેવી રીતે જોઈ શકાયgseb.org વેબસાઈટ દ્વારા, whatsapp દ્વારા, sms દ્વારા
GSEB Full FormGujarat Secondary and Higher Secondary Education Board
સત્તાવાર વેબસાઈટgseb.org

Class 12 Arts Commerce Result Date

The Higher Secondary Certificate General and Science exam conducted by the Gujarat Board of Secondary and Higher Secondary Education from 28 March to 12 April 2023 at numerous examination centers across the state, GSEB 12th Result 2023 as marksheet will be available on.

GSEB ઓફિશય વેબસાઈટ પર ચેક કરો
How to check class 12 result?Go to the official website of Gujarat Secondary and Higher Secondary Education Board www.gseb.org
to get your Gujarat Board GSEB 12th 2023 Result just click on the corresponding link and follow the given instructions
now a new web page will be displayed
your form for GSEB 12th 2023 Give name and roll number
gseb 12 result will be available in the form of pdf file
To find your roll number among various roll numbers just use control f command and input your designated road number
Make sure to download and print the result to retain for future uses

ધોરણ-10નું 64.62 ટકા પરિણામ જાહેર, 272 શાળાઓનું 100 ટકા પરિણામ, સુરત જિલ્લાનું સૌથી વધુ

ધોરણ 10ના છ હજાર 111 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો

દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ આવ્યું


પરિણામ જાણવા નવી સુવિધા 



આ વખતે વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ તેમનું પરિણામ જાણી શકે છે. આ માટે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલવાનો રહેશે. ધોરણ 10ની પરિક્ષામાં વિદ્યાર્થીનીઓનું 70.62 ટકા પરિણામ રહ્યું છે જ્યારે વિદ્યાર્થીઓનું 59.58 ટકા પરિણામ રહ્યુ છે.

GSEB SSC/HSC રિઝલ્ટ આ રીતે કરો ચેક

સ્ટેપ-1 રિઝલ્ટ ચેક કરવા માટે સૌ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ

સ્ટેપ 2- હોમ પેજ પર Check Gujarat Board Resultની લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3- આગળના પેજ પર રોલ નંબર એન્ટર કરીને લોગિન કરો.

સ્ટેપ 4- રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.

સ્ટેપ 5- રિઝલ્ટ ચેક કર્યા પછી પ્રિન્ટ લો અને હાર્ડ કોપી રાખો.

ધોરણ 10નું 64.62 ટકા પરિણામ

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 64.62 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2022ની તુલનામાં આ વર્ષે 0.56 ટકા પરિણામ ઓછુ આવ્યું છે. ધોરણ 10નું સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10નું દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 40.75 ટકા પરિણામ આવ્યું છે.  બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ  95.92 ટકા આવ્યું છે.  જ્યારે નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછુ 11.94 ટકા પરિણામ આવ્યું છે.  

No comments:

Post a Comment