Search This Website

Thursday 13 April 2023

e-Challan Gujarat

 


e-Challan Gujarat..




જોકે ઘણી વખત લોકો ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરી જાય છે, એવામાં તેમની ગાડી નંબર પર ચલણ જારી કરવામાં આવી છે. જો તમે પણ ક્યારેય જાણ્યા-અજાણ્યામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યુ હોય, જેના પર તમારી ગાડી પર ચલણ ફાટ્યુ હોય પરંતુ તેમને ના ખબર હોય, તો તમારી ડરવાની જરૂર નથી

તમારા વાહન પર મેમો ફાટ્યો છે કે નહિ? જાણો ઘરે બેઠા તમારા મોબાઈલમાં


ચલણ થયું છે કે નહી, તમે ઘરે બેસીને જાણી શકો છો. જો તમારા નામે ચલાણ ફાટ્યુ છે તો તમે ઘરે બેઠા પેમેન્ટ કરી શકો છો. તો જાણીએ, કઇ રીતે ઘરે બેઠા જાણી શકાશે તમારા નામે મેમો છે કે નહી.

ઈ- ચલણ સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?

  • સૌથી પહેલા તમારે echallan.parivahan.gov.in વેબાસઇટ પર જવાનું રહેશે. તમે આ વેબસાઇટને તમારા મોબાઇલ અથવા તો કમ્પ્યૂટર પર ખોલી શકો છો.
  • આ પછી તમારે સૌથી પહેલા ચેક ચલણ સ્ટેટસ (Check Challan Status) પર ક્લિક કરવાનું રહેશે.
  • અહીંયા 3 ઑપ્શન (ચલણ નંબર,વ્હીકલ નંબર, DL નંબર) મળશે. જો તમે વ્હીકલ નંબરવાળા ઑપ્શન પર ક્લિક કરો.
  • વ્હીકલ નંબરવાળી જગ્યા પર તમારી ગાડીનો નંબર નાખો, જે પછી એક કેપ્ચા કૉડ આવશે. આ પછી તમે ગેટ ડીટેલ (Get Detail) પર ક્લિક કરો. તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે કે તમારા ગાડીની નામે કોઇ ચલણ ફાટ્યુ છે કે નહી. આ સિવાય તમે DL નંબર નાખીને પણ ચલણ ચેક કરી શકો છો.

ઈ- ચલણ પર ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવું?

  • જો તમને વેબસાઇટ પર ચલણની ડિટેલ્સ પર જોવા મળે તો ઑનલાઇન પેમેન્ટ કરી શકો છો.
  • આ માટે તમારે ચલણની આગળ Pay Now પર ક્લિક કરવાનું રહેશે.
  • પ્રોસેસ હેઠળ તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે.
  • જે પછી તમે સંબંધિત રાજ્યના ઇ-ચલણ પેમેન્ટ વેબસાઇટ પર પહોંચી જશો. આ પછી તમારે (Next) ઑપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી તમારી સ્ક્રીન પર પેમેન્ટ કન્ફર્મેશનનું પેજ આવશે. હવે તમારે Proceed પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે પેમેન્ટ ગેટવે પસંદ કરીને ચૂકવણી કરી શકો છો.

મહત્વપૂર્ણ લીંક

e-Challan સત્તાવાર સાઈટClick Here
HomePageClick Here

e-Challan Gujarat full details about

e-Challan is a digital system that enables the government to collect fines for traffic violations electronically. The e-Challan Gujarat system is an initiative by the Gujarat government to implement a paperless system for issuing and paying traffic fines. Here are some important details about the e-Challan

Gujarat system:
How it works: When a traffic violation is detected by an automated system such as a CCTV camera or a speed gun, the details of the violation are recorded and an e-Challan is generated. The e-Challan is sent to the violator's registered mobile number as an SMS, along with details of the violation, the fine amount, and the due date for payment.

Payment options: The e-Challan Gujarat system allows for online payment of fines through various modes such as debit/credit card, net banking, UPI, or e-wallets. Payment can also be made at designated banks or through the Gujarat government's e-Seva portal.
Types of violations: The e-Challan Gujarat system covers a wide range of traffic violations such as overspeeding, jumping traffic signals, driving without a license, driving under the influence of alcohol, and not wearing a helmet or seatbelt.

Penalties: The fines for traffic violations in Gujarat vary depending on the severity of the violation. The e-Challan Gujarat system ensures that fines are paid promptly, and failure to pay the fine within the stipulated time can result in additional penalties such as suspension of driving license or impounding of the vehicle.

Benefits: The e-Challan Gujarat system offers several benefits over the traditional paper-based system. It is faster, more efficient, and eliminates the need for physical copies of challans. It also reduces corruption and ensures that fines are paid promptly.
In conclusion, the e-Challan Gujarat system is an innovative initiative by the Gujarat government to streamline the process of collecting fines for traffic violations. By adopting this digital system, the government aims to promote road safety and ensure that traffic rules are followed by all citizens.

No comments:

Post a Comment