Search This Website

Saturday 3 December 2022

વિધાર્થી અને શિક્ષકો માટે સપ્તમી વાર્તાલેખન સ્પર્ધા 2023




વિધાર્થી અને શિક્ષકો માટે સપ્તમી વાર્તાલેખન સ્પર્ધા 2023||Elocution Competition 2023 for students and teachers




વિધાર્થી અને શિક્ષકો માટે સપ્તમી વાર્તાલેખન સ્પર્ધા 2023 :- વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિદ્યાર્થીઓ ધોરણ 7 થી 10 અને સૌ શિક્ષકો માટે સપ્તમી વાર્તાલેખન સ્પર્ધા આ સ્પર્ધા માટે તા.01/01/2023 થી 15/01/2023 સુધી ભાગ લઈ શકશે.





તમારી મૌલિક વાર્તાઓ, શીર્ષક સાથે ગુજરાતી ભાષામાં લખો અને ઇનામો જીતો. વાર્તાના પહેલા ફકરામાં “આઝાદી” શબ્દ આવવો જરૂરી છે.ઈનામો ઉપરાંત સારી વાર્તાઓ ઈ-પુસ્તક રૂપે ‘વાર્તામેળો – 7’ નામ સાથે પ્રકાશિત થશે.

વિધાર્થી અને શિક્ષકો માટે સપ્તમી વાર્તાલેખન સ્પર્ધા 2023||Elocution Competition 2023 for students and teachers
વિધાર્થી અને શિક્ષકો માટે સપ્તમી વાર્તાલેખન સ્પર્ધા 2023
શિક્ષકોને જાતે વાર્તા લખવા અને સ્પર્ધામાં ભાગ લેવા આગ્રહભર્યું આમંત્રણ છે.

શિક્ષકો વિદ્યાર્થીઓને વાર્તા લખવા પ્રોત્સાહિત કરે. પસંદ કરેલી વાર્તાઓ અમને મોકલે.
20 થી વધુ વાર્તાઓ મોકલનાર શાળાને ઈ-પ્રશસ્તિ પત્ર આપવામાં આવશે.
વાર્તાઓ નીચે આપેલી લિંકથી PDF ફોર્મેટમાં જ અમને મોકલવાની રહેશે.
મૌલિક વિચારો, ભાષા સજ્જતા અને રજૂઆતને આધારે વાર્તા મૂલવવામાં આવશે. નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે.

શિક્ષક અને વિદ્યાર્થી માટે ઈનામ ની રકમ
ક્રમ વિધાર્થી ધોરણ
7 થી 10 શિક્ષકો
શબ્દ મર્યાદા 1000 શબ્દો 1500 શબ્દો
પહેલું ઈનામ 11000/- 11000/-
બીજું ઈનામ 7000/- 7000/-
ત્રીજું ઈનામ 5000/- 5000/-
પાંચ પ્રોત્સાહક ઇનામો 1000/- 1000/-
1લી જાન્યુઆરી 2023 થી 15મી જાન્યુઆરી 2023 સુધી આપની મૌલિક રચના જરૂરી
માહિતી સાથે મોકલવાની લિંક :
વાર્તાલેખન સ્પર્ધા માટે અહીં ક્લિક કરો

No comments:

Post a Comment