Search This Website

Tuesday 29 November 2022

આઈપીઓ: યુનિપાર્ટ્સ ઈન્ડિયા લિમિટેડ Uniparts india IPO




આઈપીઓ: યુનિપાર્ટ્સ ઈન્ડિયા લિમિટેડ Uniparts india IPO





આઈપીઓ 2022: યુનિપાર્ટ્સ ઈન્ડિયા લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ (Uniparts india IPO) લોન્ચ થવાનો છે. 835.61 કરોડ રૂપિયાનો આ ઈશ્યૂ 30 નવેમ્બર 2022 ના બોલી લગાવવા માટે ખુલશે અને 2 ડિસેમ્બર 2022 સુધી રોકાણ માટે ખુલ્લો રહેશે. બજાર વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, શનિવારે ગ્રે માર્કેટમાં Uniparts India Ltd ના શેર 138 ના પ્રીમિયમ પર ઉપલબ્ધ હતા.
આઈપીઓ: યુનિપાર્ટ્સ ઈન્ડિયા લિમિટેડ Uniparts india IPO













 Uniparts India Ltd કંપનીની સ્થાપના 1994માં થઈ હતી. યુનિપાર્ટ્સ ઈન્ડિયા (Uniparts India) દેશમાં પાંચ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવે છે. અમેરિકાના Eldridgeમાં મેન્યુફેક્ચરિંગ, ડિસ્ટ્રીબ્યુશન, વાયરહાઉસિંગ ફેસિલિટી છે.



IPO Size: કંપની આઈપીઓ દ્વારા 835.61 કરોડ રૂપિયા ભેગા કરશે.
લોટ સાઈઝ: 25 શેર
IPO Subscripation Date: આઈપીઓ રોકાણ માટે 30 નવેમ્બર 2022ના ખુલશે અને તે 2 ડિસેમ્બર 2022 સુધી ખુલ્લો રહેશે.
IPO Allotment date: શેરનું એલોટમેન્ટ 7 ડિસેમ્બરે થઈ શકે છે.
IPO Price: ઈશ્યૂની પ્રાઇઝ બેન્ડ 548 થી 577 પ્રતિ ઇક્વિટી શેર
IPO Registrar: લિંક ઇનટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને યુનિપાર્ટ્સ ઈન્ડિયા આઈપીઓ માટે સત્તાવાર રજીસ્ટ્રાર નિયુક્ત કરવામાં આવ્યા છે.
IPO Listing: આ આઈપીઓ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટિંગ છે.
IPO Listing date: યુનિપાર્ટ્સ ઈન્ડિયા શેર લિસ્ટિંગની સંભવિત તારીખ 12 ડિસેમ્બર 2022 છે.
કંપની પ્રમોટર્સ: ગુરદીપ સોની અને પરમજીત સિંહ સોની Uniparts india કંપનીના પ્રમોટર છે.


Install & Open Dement Account


Dement Account Opening Video Tutorial


Uniparts india IPO માં રોકાણ તમને માલામાલ બનાવે તેના નિષ્ણાંતોના અનુમાન છે.

No comments:

Post a Comment