Search This Website

Tuesday 28 November 2023

Weekly Guj current affairs Operations Manager (Non-Complex)

 

(USA) Operations Manager (Non-Complex)

Position Summary...

What you'll do...

Initiates, directs, and participates in community outreach programs by encouraging and supporting associates and managers in serving as good*🔥Newspaper Current🔥*
🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰
*🗞️💫Date :-06-11-2023 થી 14-11-2023💫🗞️*

⭕તાજેતરમાં રશિયાએ વિનાશક પરમાણુ મિસાઈલનું પરીક્ષણ કર્યું.તેનું નામ શું છે❓
*✅બુલાવા*

⭕સ્વિસ ગ્રુપ IQAirના અભ્યાસ અનુસાર સૌથી ખરાબ હવા ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે❓
*✅8મો*
*✅વિશ્વના પ્રદૂષિત ટોપ-10 શહેરોમાં ભારતના 3 શહેરોનો સમાવેશ*
*✅પ્રથમ ક્રમે દિલ્હી, ત્રીજા ક્રમે કોલકાતા અને પાંચમા ક્રમે મુંબઇ*

⭕7 નવેમ્બર 〰️ *શિશુ સંરક્ષણ દિવસ*
*✅ ગુજરાતમાં નવજાત શિશુ મૃત્યુદર 31.2 છે*
*✅ગુજરાત દેશમાં શિશુ મૃત્યુદરમાં 12 નંબરે*
*✅પ્રથમ ક્રમે ઉત્તરપ્રદેશ 50.4 શિશુ મૃત્યુદર*

⭕આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 'ટાઈમ્ડ આઉટ' થનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો❓
*✅શ્રીલંકાનો એન્જેલો મેથ્યુસ*
*✅બાંગ્લાદેશ સામે*

⭕દેશના મુખ્ય માહિતી કમિશનર (CIC) કોણ બન્યા જેઓ આ પદ પર પહોંચનાર પહેલા દલિત બન્યા❓
*✅હીરાલાલ સામરિયા*

⭕ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે કોણ ચૂંટાયા❓
*✅હર્ષદ ત્રિવેદી*
*✅તેઓ કવિ, વાર્તાકાર છે*

⭕સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (ટી20 ક્રિકેટ)માં કઈ ટીમ ચેમ્પિયન બની❓
*✅પંજાબ પ્રથમવાર ચેમ્પિયન બની*
*✅બરોડાને હરાવ્યું*

⭕ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લાનું નામ બદલીને શું કરવામાં આવશે❓
*✅હરિગઢ*

⭕તાજેતરમાં DRDO દ્વારા કઈ અતિ આધુનિક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું❓
*✅પ્રલય*
*✅મારક ક્ષમતા 150 થી 500 કિમી સુધી ત્રાટકી શકે*

⭕ન્યૂઝીલેન્ડ ક્રિકેટની પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા❓
*✅ડાયેના પુકેતાપુ લિંડન*

⭕QX વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ટોપ 100 એશિયન યુનિવર્સિટીઓમાં ભારતની કેટલી યુનિવર્સિટીઓનો સામેલ છે❓
*✅સાત (7)*

⭕તાજેતરમાં ભારતીય વાયુસેના અને આર્મીએ ચીન સરહદે હવાઈ કવાયત હાથ ધરી તેનું નામ શું આપવામાં આવ્યું❓
*✅પૂર્વીય આકાશ*

⭕1000 દેહદાન સાથે દેશમાં સૌપ્રથમ જિલ્લો કયો બન્યો❓
*✅ગુજરાતનો ભાવનગર જિલ્લો*

⭕વ્યક્તિદીઠ ૱5 માં બાંધકામ શ્રમિક અને તેમના પરિવારને પૌષ્ટિક ભોજન પૂરું પડતી યોજનાનું નામ શું છે જેનું પં.દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ,બોડકદેવ અમદાવાદ ખાતે ઉદ્દઘાટન કરવામાં આવ્યું❓
*✅શ્રમિક અન્નપૂર્ણા યોજના*
*✅155 નવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા*

⭕37મી નેશનલ ગેમ્સ 2023 (ગોવા)👇🏻
*✅ગુજરાત 8 ગોલ્ડ, 2 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ = કુલ 31 મેડલ્સ સાથે 17મા ક્રમે રહ્યું*
*✅મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે (80 ગોલ્ડ, 69 સિલ્વર, 79 બ્રોન્ઝ = 228 મેડલ્સ)*
*✅સર્વિસીસ બીજા ક્રમે (66 ગોલ્ડ, 27 સિલ્વર, 33 બ્રોન્ઝ = 126 મેડલ્સ)*
*✅હરિયાણા ત્રીજા ક્રમે (62 ગોલ્ડ, 54 સિલ્વર 73 બ્રોન્ઝ = 189 મેડલ્સ)*
*✅ચોથા ક્રમે મધ્યપ્રદેશ અને પાંચમા ક્રમે કેરળ*

⭕તાજેતરમાં વિશ્વની સૌથી સફળ કેપ્ટન મહિલા ક્રિકેટર મેગ લેનિંગે નિવૃત્તિ લીધી.તેઓ કયા દેશના મહિલા ક્રિકેટર છે❓
*✅ઓસ્ટ્રેલિયા*

⭕વર્ષ 2022-23માં 12 લાખ કરોડની નિકાસ સાથે દેશભરમાં પ્રથમ કયું રાજ્ય છે❓
*✅ગુજરાત*

⭕કયા દેશમાં ચિકનગુનિયાની પ્રથમ વેક્સીન ઇક્સચીકને મંજૂરી આપવામાં આવી❓
*✅અમેરિકા*

⭕ભારતે 'મારી માટી, મારો દેશ' અભિયાન હેઠળ મહત્તમ ઓનલાઈન સેલ્ફીનો નવો ગિનિસ રેકોર્ડ સર્જ્યો.કઈ યુનિવર્સિટી દ્વારા માટીની સાથે સેલ્ફી લઈ રેકોર્ડ બનાવ્યો❓
*✅સવિતાબાઈ ફૂલે યુનિવર્સિટી*
*✅10,42,538 સેલ્ફી લઈને ચીનનો રેકોર્ડ તોડ્યો*

⭕2023નો શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર કયા રાજ્યને એનાયત કરવામાં આવ્યો❓
*✅ગુજરાત*

⭕અયોધ્યામાં દિપોત્સવ 2023માં કેટલા દીપ પ્રાગટય કરવામાં આવ્યા❓
*✅22.23 લાખ*

⭕યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય કયું બનશે❓
*✅ઉત્તરાખંડ*

⭕તાજેતરમાં કયા દેશમાં 14 કલાકમાં 800 જેટલા ભૂકંપના આંચકા આવ્યા❓
*✅આઈસલેન્ડ*

⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2023ની દિવાળીની ઉજવણી ક્યાં કરી❓
*✅હિમાચલ પ્રદેશમાં જવાનો સાથે*

⭕ભારત માટે વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી કોણે નોંધાવી❓
*✅કેએલ રાહુલ*
*✅નેધરલેન્ડ સામે 62 બોલમાં સદી નોંધાવી*

⭕કયા દેશમાં ખરાબ જીવનશૈલીથી થતા રોગો રોકવા માટે જંક ફૂડ કાયદો ઘડવામાં આવ્યો જે વિશ્વમાં આવો કાયદો લાગુ કરનાર પ્રથમ દેશ બન્યો❓
*✅કોલંબિયા*

⭕14 થી 20 નવેમ્બર 〰️ *રાષ્ટ્રીય સહકારી સપ્તાહ*
*✅ગુજરાતમાં 80,940 સહકારી મંડળી સાથે દેશમાં બીજા ક્રમે*
*✅મહારાષ્ટ્રમાં સૌથી વધુ સહકારી મંડળી*
*✅દેશમાં 8.55 લાખ સહકારી મંડળી*

⭕14 નવેમ્બર 〰️ *વિશ્વ ડાયાબિટીસ દિવસ* અને *બાળ દિન*

⭕પ્લાસ્ટિકના ઉત્પાદન અને વપરાશ પર તેનું પ્રદુષણ નાથવા પ્રથમ વખત 175 દેશોની બેઠક ક્યાં યોજાશે❓
*✅કેન્યાના નૈરોબી ખાતે*

⭕ગુજરાતમાં 15 થી 25 નવેમ્બર કયો ઉત્સવ મનાવાશે❓
*✅જળ ઉત્સવ*


🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰➖➖➖➖➖➖➖➖➖
💥💥members of the community; establishing and maintaining relationships with key individuals or groups in the community; representing the company to

various external organizations; and championing company-sponsored programs, events, and sustainability efforts to associates, customers, and the

local community.

Ensures compliance with company policies and procedures by holding hourly associates accountable; analyzing and interpreting reports;

implementing and monitoring asset protection and safety controls; maintaining quality assurance standards; overseeing safety and operational

reviews; developing and implementing action plans to correct deficiencies; and providing direction and guidance on executing company programs and

strategic initiatives.

Provides supervision and development opportunities for hourly associates in assigned area by hiring, training, mentoring, and actively listening to

associates; assigning duties; evaluating performance and providing recognition; setting clear expectations; communicating expectations consistently

and effectively; ensuring diversity awareness; and providing (tour to teach) feedback to ensure business goals are achieved.

Models and demonstrates exceptional customer service standards to store associates by following and demonstrating the One Best Way (OBW)

service model; managing and supporting customer service initiatives; ensuring customer needs, complaints, and issues are successfully resolved;

developing and implementing action plans to correct deficiencies; and providing process improvement leadership to ensure a high quality customer

experience.

Assists store manager in driving the financial performance of the Facility by ensuring that sales and profit goals are achieved; reviewing and

evaluating P&L (Profit & Loss) statements; assisting the management team in controlling expenses to ensure they are indexed to sales; developing

and implementing plans to correct any deficiencies in financial performance; and participating in analyzing economic trends and community needs for

budget forecasting.

Coordinates, completes, and oversees job-related activities and assignments by developing and maintaining relationships with key stakeholders;

supporting plans and initiatives to meet customer and business needs; identifying and communicating goals and objectives; building accountability for

and measuring progress in achieving results; identifying and addressing improvement opportunities; and demonstrating adaptability and promoting

continuous learning.

Provides supervision and development opportunities for associates by hiring and training; mentoring; assigning duties; providing recognition; and

ensuring diversity awareness.

Ensures compliance with company policies and procedures and supports company mission, values, and standards of ethics and integrity by

implementing related action plans; utilizing and supporting the Open Door Policy; and providing direction and guidance on applying these in executing

business processes and practices.

Minimum Qualifications...

Outlined below are the required minimum qualifications for this position. If none are listed, there are no minimum qualifications.

2 years' of college; OR 1 year's retail experience and 1 year's supervisory experience; OR 2 years' general work experience and 1 year's supervisory experience.

Associates will be required to attend and successfully complete all job-required trainings and assessments (for example, Academy trainings, Open Door trainings, etc.).

Preferred Qualifications...

Outlined below are the optional preferred qualifications for this position. If none are listed, there are no preferred qualifications.

Bachelor of Science in Business Management and Leadership through Live Better U and Bellevue University, General work experience supervising 5 or more direct reports to include the responsibility of performance management, mentoring, hiring, and firing

Primary Location...

316 S GLOSTER ST, TUPELO, MS 38801-4748, United States of America

No comments:

Post a Comment