Search This Website

Saturday 11 November 2023

Gujarati Calendar 2024 App

 

Gujarati Calendar 2024 : One of the best Gujarati Calendar 2024 of its kind. You can view today’s tithi, festival, janmrashi and holidays with just one click. ગુજરાતી કેલેન્ડર 2024 Gujarati Calendar is offline calendar and free calendar app for all Gujarati speaking people across the globe..



Gujarati Calendar 2024 App

Summary of app:

  • Calendar images (From January 2023 – December 2024)
  • Vrat Katha – Ekadashi And Other Festivals
  • Gujarati Calendar With Choghadiya
  • Sunrise and Sunset timings
  • Festivals 2024 (ગુજરાતી તહેવારો)
  • Holidays 2024 (ગુજરાતી રજાઓ)
  • Shub Muhurt dates of 2024 (Marriage dates, Grih Pravesh dates, Vehicle purchase details, Namakaran dates)
  • Nakshatra and Rasi details
  • Fasting days in every month
  • Government Holidays of 2024
  • Gujarati Astrology info or Gujarati astrology details (ગુજરાતી જ્યોતિષ)
  • Share the Gujarati astrology 2024 / Gujarati rashifal across your friends and family




The calendar will help you find when the next Ekadashi is, what the Paksha (Sud, Vad) on a particular day is, when the next Poonam is (Full Moon) or the next Amavasya is and many more Hindu events in easy visual representations; due to images being used to represent key events, even a person who cannot read Gujarati is able to use the app.

Gujarati Calendar 2024 is Wall Calendar and each month Full Details & Festivals Dates and Full information of Gujarati Calendar Details also .Gujarati Calendar 2023 is easy to use.

Gujarati Calendar 2024 – ગુજરાતી કેલેન્ડર 2024 : This is the best gujarat calendar 2024. This free application includes Festivals, Holidays, Shub Muhurt ( Marriage dates Vehicle purchase date House warming / Griha pravesha dates). Also has details of each days like Masa Saptāha and Tārīkha. App has panchak info such as Paksha Karan yoga Tithi Nakshatra Amavshya Rahukal Panchang & Kundali.


Gujarati Calendar 2024Download Here
Gujarati Panchang 2024Download Here

ગુજરાતી કેલેન્ડર 2024 | Gujarati Calendar 2024

વિક્રમ સંવત 2080 ની શુભ શરૂઆત થવા જઈ રહી છે, ઘણા લોકો પરંપરાગત રીતે ઘરમાં નવું ગુજરાતી કેલેન્ડર અને "તારીખિયા" લાવે છે. આમાં તમારી મદદ કરવા માટે, તમે પીડીએફ ફોર્મેટમાં 2024 માટેનું ગુજરાતી કેલેન્ડર મેળવી શકો છો અને ગુજરાતી કેલેન્ડર એપ્લિકેશનનું પણ અન્વેષણ કરી શકો છો. આ સંસાધનો તમને તિથિ તોરણ અનુસાર તમારા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે જરૂરી માહિતી અને વિગતો પ્રદાન કરી શકે છે. ગુજરાતી કેલેન્ડરમાં મહત્વની તારીખો અને તહેવારોનો ટ્રૅક રાખવા માટે આ સંસાધનો રાખવાની સામાન્ય પ્રથા છે.

 

ગુજરાતી કેલેન્ડરમાં નીચેની જેમ વિગતો છે.

  • આજનુ પંચાંગ
  • આજના ચોઘડીયા
  • આજનુ રાશીફળ
  • વાર્ષિક રાશીફળ
  • તહેવારોનુ લિસ્ટ 2024
  • જાહેર રજા લિસ્ટ 2024
  • આજની તીથી
  • આજના શુભ મુહુર્ત
  • દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
  • આજનુ નક્ષત્ર
  • આજની રાશી
  • કુંડલી
  • આજના વાહન ખરીદી શુભ મુહુર્ત
  • 2024 ના લગ્ન ના શુભ મુહુર્ત
  • બેંક રજા લિસ્ટ
  • હિંદુ કેલેન્ડર 2024
  • કેલેન્ડર વિક્રમ સંવત 2080

ગુજરાતી કેલેન્ડર 2024 એપ ના ફીચર નીચે મુજબ છે.

  • આ એપ મા ગુજરાતી કેલેન્ડર 2024 આપવામા આવ્યુ છે.
  • દરેક મહિના ના કેલેન્ડર ને ઈમેજ અને PDF તરીકે સેવ કરી શકો છો.
  • રાશીફળ 2024 આપવામા આવ્યુ છે.
  • Tithi Toran Gujarati Calendar 2024 મા દરરોજ નો સૂર્યાસ્ત અને સુર્યોદય નો સમય આપવામા આવ્યો છે.
  • આ કેલેન્ડર મા દરેક મહિનાના ઉપવાસના દિવસો આપવામા આવ્યા છે.
  • આ કેલેન્ડર વિક્રમ સંવત 2080 માટે આપવામા આવ્યુ છે.
  • આજનો દિનવિશેષ આપવામા આવ્યો છે.
  • આ એપ. મા જાહેર રજા 2024 ના દિવસો આપવામા આવ્યા છે.
  • આ એપ. મા બેંક રજા લીસ્ટ 2024 ના દિવસો આપવામા આવ્યા છે.
  • આ એપ મા આજના ચોઘડીયા અને આજના મુહુર્ત પણ આપવામા આવ્યા છે.
  • આ એપ. દરેક ધર્મ ના તહેવારો નુ લીસ્ટ આપવામા આવ્યુ છે.
ગુજરાતી કેલેન્ડર 2024 એપ.અહીં ક્લિક કરો

No comments:

Post a Comment