Search This Website

Monday 18 September 2023

Praisa બાબત અગત્યની માહિતી

 

Praisa સોફ્ટવેરમાં જુલાઈ મહિનાનો ઇજાફો કેવી રીતે છોડશો ? How to release July Increment in Praisa software ?


👉 Praisa માં ટ્રાન્સફરથી આવેલ શિક્ષકને પગાર બિલ માં સેલરી પ્રોસેસ માં લેતા પહેલા શું કરશો ?

જવાબ : ટ્રાન્સફરથી આવેલ શિક્ષકને ટ્રાન્સફર લીધા બાદ Tools માં Employee Registration માં જઈને Edit Detail માં જઈને 

Date of Joining માં ખાતામાં દાખલ તારીખ લખવી.
Date of Relieving માં જો કોઈ તારીખ લખેલ હોય તો કાઢી નાખવી.
ત્યારબાદ TDO લોગ ઈન માંથી એ કર્મચારીનું સેલરી બ્રેક અપ ડિલીટ કરાવવું.

ત્યારબાદ Tools Employee Registration માં જઈને Edit Detail માં જઈને Assign Salary કરો.

ત્યારબાદ Salary Structure માં જઈને જે ફેરફાર કરવો હોય એ કરી Generate Breack up પર ક્લિક કરો. પગાર અને કપાત ની વિગતો ચેક કરી save કરો. 
હવે CVA કરીને સેલરી પ્રોસેસ કરો.


👉 Praisa માં એકવાર બિલ બની ગયા પછી Salary Process માં કોઈ કર્મચારીને ઉમેરી પગાર બીલ બનાવવા શું કરવું ?

જવાબ : ઉપર મુજબની પ્રોસેસ કરી લીધા બાદ Tools માં Salary Process માં જાઓ. એ કર્મચારીને જે મહિના નું બિલ બનાવવાનું હોય એ મહિના પર ક્લિક કરો. એ મહિના ને unlock કરો. ત્યારબાદ
Process Salary પર ક્લિક કરો.
બધા Criteria Fill કરી search પર ક્લિક કરો.
સર્ચ કરતા Employee પસંદ કરવાનું આવે એમાં જે કર્મચારી નું બિલ બનાવવાનું છે એમને જ પસંદ કરી નામ આગળ ટિક કરવાનું અને પછી સર્ચ આપવું.
ત્યારબાદ એ જ કર્મચારીની Attadence ની પ્રક્રિયા પૂર્ણ કરવી. એમાં E અને S કરવું.
ત્યારબાદ Salary Adjustment ની પ્રક્રિયા પૂર્ણ કરવી. એમાં પણ E અને S કરવું.
આ રીતે આખી Salary Process પૂર્ણ કર્યા બાદ Lock કરવું અને Send for Pay Bill આપવું.
ત્યારબાદ Payment - Bill Entry - Pay Bill માં જઈને એ કર્મચારી ની જે તે મહિના ની પેમેન્ટ પ્રોસેસ પૂરી કરવી.
આ કર્મચારીનું જે તે મહિનાનું અલગથી બિલ બનશે.
1. PRAISA માં કમ્પ્લેન કેવી રીતે નોંધાવશો ?

Answer :  આ URL : https://tinyurl.com/yc8cmdvf પર કમ્પલેઇન્ટ લખાવવાથી ટીકીટ નંબર, તારીખ અને ક્વેરીની ટૂંકમાં વિગત સાથે જનરેટ થશે.  દરેક સંબંધિતોને આ રીતે ઇ-મેઇલ મળશે ચેક કરી લેવા અને સાચવવા વિનંતી છે. તેમજ નીચેના E mail થી પણ કમ્પ્લેન નોંધાવી શકશો.

Also inform down the line to submit the queries on:

 praisaapplication@gmail.com

2. જે કર્મચારી ટ્રાન્સફરથી આવેલ છે એમની સેલેરી એસાઇન બનતી નથી તો શું કરવું ?

Answer : જે શિક્ષકો ટ્રાન્સફરથી તમે લાવેલા છે અને એમનું સેલેરી સ્ટ્રક્ચર બનતું નથી એમને એસાઇન સેલેરી સ્ટ્રક્ચર માં જવાનું એમાં નોન ગેજેટેડ ની જગ્યાએ ફિક્સ પે પસંદ કરવાનું અને સેવ કરી દેવાનું પછી ટીડીઓ લોગીન માંથી એ કર્મચારીનો સેલેરી સ્ટ્રક્ચર ડિલીટ કરાવવાનું પછી ફરી પાછા ક્રિયેટર લોગીનમાં જઈ સાચું સ્ટ્રક્ચર બનાવી દેવાનું અને સેવ કરી દેવાનો. એ કર્મચારીનો બધી વિગતો સેવ થઈ જશે અને પગાર બિલ બની જશે.


3. એકવાર સ્ટ્રક્ચર બની ગયા પછી ના મહિનામાં જીપીએફ કપાત કે અન્ય કોઈ એલાઉન્સમાં ફેરફાર કરવાનો થાય તો એ સુધારો સોફ્ટવેર લેતો નથી તો જીપીએફ કપાત ઝીરો કરવા અથવા જીપીએફ કપાસમાં વધઘટ કરવા કે અન્ય કપાતમાં ફેરફાર કરવા માટે શું કરવું ?

Answer: 

કેટલીક વાર સેલેરી સ્ટ્રક્ચર બનાવ્યા બાદ કોઈની *જીપીએફ કપાતમાં સુધારો* કરવાનો થાય છે અથવા *મુખ્ય શિક્ષક એલાઉન્સ* 250 રૂપિયા કે અન્ય કોઈ એલાઉન્સમાં સુધારો કરવાનો થતો હોય છે

સેલેરી સ્ટ્રક્ચર બનાવ્યા પછી એ વિગતોમાં સુધારો કરી શકાતો ન હતો એટલે આપણે અત્યારે અધર એલાઉન્સમાં લેતા હતા કે અધર રિકવરીમાં નાખતા હતા. એનું સોલ્યુશન મળી ગયેલ છે આ મુજબ કરવાથી તમે *જીપીએફ માં સુધારો કરી શકશો/જીપીએફની રકમ બદલી શકશો/મુ.શી એલાઉન્સ 250 રૂપિયા નાખી શકશો કે અન્ય ફેરફાર કરી શકશો.*

Consider as Increment ઓપ્શન થી કરી શકાશે. 

Consider as Increment કરી જે મહિનાથી GPF સુધારો કરવો હોય તે મહિનાની પહેલી તારીખ પસંદ કરી GPF zero કરવું હોય તો GPF કાઢીને generate breakup કરવું અને રકમ ચેન્જ કરવી હોય તો રકમ ચેન્જ કરી CVA કરવું. બેઝિક એનો એ જ રાખવો બેઝિક બદલવો નહીં.

4. કોઈ કર્મચારી નિવૃત્ત થયા હોય કે કર્મચારીનું અવસાન થયું હોય તો એમના માટે શું કરવું ?


Answer : કોઈ કર્મચારી નિવૃત્ત થયા હોય અથવા કર્મચારીનો અવસાન થયું હોય તો ટુલ્સમાં એમ્પ્લોય રજીસ્ટ્રેશન માં જઈ કર્મચારીને રીવોક્ કરી એમ્પ્લોઇ ડિટેલમાં જઈ પર્સનલ ઇન્ફોર્મેશન માં ડેટ ઓફ રીલીવીંગ માં છુટા થયા તારીખ અથવા અવસાન ની તારીખ લખી દેવી. આવું કરતા તમારા કર્મચારીઓના લિસ્ટમાં આ કર્મચારીનું નામ બતાવશે પણ જ્યારે પગાર બિલની પ્રોસેસ કરશો તો કર્મચારી નું નામ આવશે નહીં. આવું કરવા છતાં જો પગાર બિલ માં કર્મચારીનું નામ આવતું હોય તો એમને રીવોક કરી દેવા.

5. તાલુકા એડમીનને PRAISA મા એમ્પ્લોયી બાબતોમા શુ રાઇટ્સ આપવામાાં આવેલ છે ?

Answer : PRAISA માં તાલુકા એડમીન તરીકે તાલુકા વિકાસ અધિકારીશ્રી હોય છે જેમને તાલુકાના કોઈપણ કર્મચારીનું રજીસ્ટ્રેશન, શાખા બદલવા, એક શાખાના કે સેન્ટરના કર્મચારીને બીજી શાખા કે સેન્ટર નો ચાર્જ આપવા, તાલુકા લેવલે તાલુકા પંચાયતની શાખાઓના ક્રિયેટર વેરીફાયર અને એપ્રોવરના PRAISAમાં કામગીરી માટેના આઈડી અને પાસવર્ડ બનાવવા અને બદલવા કર્મચારીનું સેલરી સ્ટ્રક્ચર ડિલીટ કરવાના રાઈટસ આપવામાં આવેલ છે.

6. સેલેરી સ્ટ્રક્ચર ખોટું અસાઈન થયું છે ડીલીટ કરવા માટે શું કરવું?

જવાબ : PRAISA માં ખોટું સેલેરી સ્ટ્રક્ચર એડમીન ડીલીટ કરી શકે છે. તાલુકા પંચાયતના કેસમાં TDO અને જિલ્લા પંચાયતના કેસમાં હિસાબી અધિકારીશ્રી જિલ્લા પંચાયત. એમના લોગીનમાં Tools મેનુમાં સેલેરી Salary Break Up થી સેલરી સ્ટ્રક્ચર ડિલીટ કરી શકે છે કરાવતા પહેલા જે તે કર્મચારીની આ સેલેરી સ્ટ્રક્ચર થી જે સેલેરી પ્રોસેસ કરી હોય તે ડીલીટ કરેલી હોવી જરૂરી છે.


7. કર્મચારી નું રજીસ્ટ્રેશન કરેલું છે છતાં સેલેરી પ્રોસેસ કરીએ ત્યારે નામ બતાવતું નથી તો શું કરવું ?

જવાબ : સેલેરી પ્રોસેસ કરવા માટે નીચે મુજબની વિગતો હોવી જરૂરી છે.

1. કર્મચારીનું CVA થયેલું હોવું જોઈએ.

2. જે તે કર્મચારીના સેલરી સ્ટ્રક્ચર અને સેલેરી બ્રેકઅપ એડ થયેલા હોવા જોઈએ.

3. એક કર્મચારીની સર્વે પ્રોસેસ એક મહિનામાં એક જ વાર થાય છે તેથી જે તે મહિના માટે અગાઉ આ જ કર્મચારીની સેલેરી પ્રોસેસ થયેલી હોવી જોઈએ નહીં.

4. ટ્રાન્સફર વાળા કર્મચારીના કિસ્સામાં કર્મચારીની ડેટ ઓફ જોઇનિંગ જે મહિનાની સેલરી પ્રોસેસ કરવી છે તે મહિનાની અથવા તે પહેલાની હોવી જોઈએ.

8. Praisa સોફ્ટવેર માં કોને શું રોલ આપવામાં આવેલ છે ? CVA શું છે ?

જવાબ : PRAISA સોફ્ટવેર માં રજીસ્ટ્રેશન માટે Creater, Verifier, અને Approver ના રોલ આપવામાં આવેલ છે. પગાર બિલના એપ્રુવલ માટે Sbcreater, Sbreviewer, Sbaprover ના રોલ આપવામાં આવેલ છે. એજ્યુકેશન પે સેલ દ્વારા એપ્રુવ આપતા Sub Status માં 3 રાઈટ થશે. જે તે વિભાગીય કચેરી કે ઓફિસ દ્વારા એપ્રુવ આપતા CVA માં ત્રણ ટીક થશે. IA CVA STATUS, Acc Status અને Payment Status ના રાઇટ્સ જિલ્લા અને તાલુકા પંચાયતની હિસાબી શાખાને આપવામાં આવે છે.

9. Praisa માં સેલેરી પ્રોસેસમાં ભૂલ કરી છે અને ડીલીટ કરવી હોય તો શું કરવું અથવા સેલેરી પ્રોસેસમાંથી કોઈ કર્મચારી નું નામ ડીલીટ કરવું છે તો શું કરવું ? 

જવાબ : Praisa માં જે મહિનાની સેલેરી પ્રોસેસ ડીલીટ કરવી હોય તો Tools માં Salary Process માં જઈને તે મહિનો સિલેક્ટ કરી સેલેરી પ્રોસેસમાં Unpay ઉપર ક્લિક કરી પ્રોસેસ સેલેરી ઉપર ક્લિક કરવું. Next પેજ પર સિલેક્શન Criteria Fill કરી સર્ચ  આપતા કર્મચારીઓ ના નામ આવશે. તેમાં જે કર્મચારીની પ્રોસેસ કરેલી સેલેરી ડીલીટ કરવી હોય તે કર્મચારી ના નામ સામે ટિક કરી નામના છેલ્લે આપેલ ડીલીટ ઓપ્શન ઉપર ક્લિક કરવાથી જે તે કર્મચારીની પ્રોસેસ સેલેરી ડીલીટ કરી શકાશે.

10. સેલરી પ્રોસેસમાં ઘરભાડું,જૂથ વીમો, NPS વગેરે ફેરફાર લેતું નથી.

જવાબ : સેલેરી બ્રેકઅપમાં જે વિગત સેવ હોય છે તે વિગત જ સેલેરી પ્રોસેસ કરતી વખતે બતાવશે જેથી એવું કોઈ Allowance કે Didction સેલેરી પ્રોસેસમાં ન બતાવે તો સૌ પ્રથમ સેલેરી બ્રેકઅપ ચેક કરવું.

સેલેરી બ્રેકઅપમાં સેવ transport allowance, medical allowance IN PS gov. INS scheme fund વગેરે સેલેરી એડજસ્ટમેન્ટ ઓપ્શનમાંથી એડિટ એડ કરી શકાય છે.

Praisa સોફ્ટવેરમાં જુલાઈ મહિનાનો ઇજાફો કેવી રીતે છોડશો ?  How to release July Increment in Praisa software ? 

*અગત્યની માહિતીઓ:*

1. કર્મચારીનો સેલેરી સ્ટ્રક્ચર પગાર કર્યા પહેલા ડિસ્ટ્રીક્ટ એડમીનમાંથી બદલી શકાશે.


2. કર્મચારીનો સેલેરી બ્રેકઅપ પગાર કર્યા પહેલા કે પગાર કર્યા બાદ ક્રિયેટરના લોગીનમાંથી બદલી શકાશે.


3. જે ઓફિસમાંથી બિલ બન્યુ હશે તે ઓફિસના એપ્રુવર / સબ એપ્રુવર પાસે બિલ ડીલીટ કરવાની સત્તા આપવામાં આવેલ છે. *(સૌ પ્રથમ બિલને ક્રિયેટર કે સબ ક્રિયેટરમાંથી રીવોક કરવુ જરૂરી છે.)*


4. જે ઓફિસમાંથી સેલેરી પ્રોસેસ કરેલી હશે તે ઓફિસના ક્રિયેટરના લોગીનમાંથી પ્રોસેસ કરેલી સેલેરીને અન-પે (unpay) કરી શકાશે.

*અગત્યની સુચનાઓ:*

1. સૌ પ્રથમ ખોટા લાગતા બિલોને ડીલીટ કરવા.

2. ત્યારબાદ જરૂરી લાગતા મહિનાઓની પ્રોસેસ કરેલી સેલેરીને ડીલીટ કરવી.

3. કર્મચારીઓની જરૂરિયાત મુજબની માહિતીઓ સુધારવી.

4. નવેસરથી તબક્કાવાર સેલેરી પ્રોસેસ કરીને નવા બિલો બનાવવા.

*ઘ્યાનમાં રાખવા જેવી બાબતો*

1. એકપણ મહિનાનો પગાર ન કરેલો હોય તો કર્મચારીનું સેલેરી બ્રેકઅપ ઇન્ક્રીમેન્ટ આપ્યા વગર જ સુધારવા દેશે.

2. એકપણ મહિનાનો પગાર કરેલો હોય તો કર્મચારીનું સેલેરી બ્રેકઅપ ઇન્ક્રીમેન્ટ સિલેક્ટ કર્યા  બાદ જ સુધારવા દેશે.

3. ઇન્ક્રીમેન્ટ એટલે એક વાર પગાર કર્યા પછી કર્મચારીના સેલેરી સ્ટ્રક્ચરમાં કરવા પડતા દરેક પ્રકારના સુધારાઓ.

4. બિલ ઓથોરાઇઝેશનથી આગળ મોકલેલા બિલો અમે ડીલીટ કરી આપીશું. *ડિસ્ટ્રીક્ટ એડમીને આવા તમામ બિલોની માહિતી (આફિસનું નામ, બ્રાન્ચનુ નામ, બિલ નંબર ) એકસાથે આપવાની રહેશે.*

5. ફિક્સ્ડ પે માંથી રેગ્યુલર થતા કર્મચારી માટેની પ્રોસેસ આવતીકાલે જણાવવામાં આવશે.

Praisa સોફ્ટવેરમાં એપ્રિલ મે અને જૂન મહિનાના પગારની પ્રક્રિયા પૂરી કર્યા બાદ જુલાઈ મહિનાનું પગાર બિલ બનાવતા પહેલા જે કર્મચારીને જુલાઈ મહિનામાં ઇજાફો મળતો હોય તેમને ઇન્ક્રીમેન્ટ છોડવાની પ્રક્રિયા કરવી પડે છે. જેમને જાન્યુઆરી મહિનામાં ઇજાફો મળે છે તેમને હાલ કંઈ કરવાનું થતું નથી. 



Praisa સોફ્ટવેરમાં જુલાઈ મહિનાનો ઇજાફો છોડવા માટે કર્મચારીને Revoke કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ www.praisa.org ઓપન કરો.
  • Creator log In કરો.
  • Tools માં Employee Registration પર ક્લિક કરો.
  • એમાં View All Record પર ક્લિક કરવું.
  • View all Record કરતા કર્મચારીઓનું લીસ્ટ જોવા મળશે. એમના નામની આગળ ત્રણ ટપકાં પર ક્લિક કરો.
  • એમાં Edit પર ક્લિક કરો. ત્યારે Are you Sure લખેલ બોક્સ ખુલશે.
  • એમાં Yes Revoke It પર ક્લિક કરવું.
  • ત્યારબાદ ડાબી બાજુએ જે મેનુ છે એમાં Salary Brekup પર ક્લિક કરવું.
  • એમાં છેલ્લુ ઓપ્શન Consider as Increment ની બાજુમાં એક બોક્ષ હશે એના પર ટિક કરવું.
  • એટલે નીચે તારીખ લખવાનું એક બોક્ષ ઓપન થશે એમાં ઇજાફા તારીખ 1/7/2023 પસંદ કરવી.
  • ઈજાફા તારીખ નાખ્યા બાદ Pay Matrix Cell એક્ટિવ થશે.
  • જેમાં જુદા જુદા સેલ નંબર માંથી લાગુ પડતો સેલ પસંદ કરવો.
  • જ્યાં બાજુમાં ચેન્જ થયેલ પગાર જોવા મળશે. લાગુ પડતા સુધારા કરી સેવ બટન પર ક્લિક કરવું.
  • ત્યાર બાદ Tools માં Employee Registration માં જઈને View Record પર ક્લિક કરીને CVA ની પ્રોસેસ પૂર્ણ કરવી.
અગત્યની લીંક

Praisa સોફ્ટવેરમાં જુલાઈ મહિનાનો ઇજાફો છોડવાની પ્રક્રિયા માટેની Pdf ડાઉન લોડ કરવા અહી ક્લીક કરો.


*(1) Praisa માં ટ્રાન્સફરથી આવેલ શિક્ષકને પગાર બિલ માં સેલરી પ્રોસેસ માં લેતા પહેલા શું કરશો ?*

*જવાબ : ટ્રાન્સફરથી આવેલ શિક્ષકને ટ્રાન્સફર લીધા બાદ Tools માં Employee Registration માં જઈને Edit Detail માં જઈને* 

*Date of Joining માં ખાતામાં દાખલ તારીખ લખવી.*
*Date of Relieving માં જો કોઈ તારીખ લખેલ હોય તો કાઢી નાખવી.*
*ત્યારબાદ TDO લોગ ઈન માંથી એ કર્મચારીનું સેલરી બ્રેક અપ ડિલીટ કરાવવું.*

*ત્યારબાદ Tools Employee Registration માં જઈને Edit Detail માં જઈને Assign Salary કરો.*

*ત્યારબાદ Salary Structure માં જઈને જે ફેરફાર કરવો હોય એ કરી Generate Breack up પર ક્લિક કરો. પગાર અને કપાત ની વિગતો ચેક કરી save કરો.* 
*હવે CVA કરીને સેલરી પ્રોસેસ કરો.*


*(૨) Praisa માં એકવાર બિલ બની ગયા પછી Salary Process માં કોઈ કર્મચારીને ઉમેરી પગાર બીલ બનાવવા શું કરવું ?*

*જવાબ : ઉપર મુજબની પ્રોસેસ કરી લીધા બાદ Tools માં Salary Process માં જાઓ. એ કર્મચારીને જે મહિના નું બિલ બનાવવાનું હોય એ મહિના પર ક્લિક કરો. એ મહિના ને unlock કરો. ત્યારબાદ Process Salary પર ક્લિક કરો.*
*બધા Criteria Fill કરી search પર ક્લિક કરો.*
*સર્ચ કરતા Employee પસંદ કરવાનું આવે એમાં જે કર્મચારી નું બિલ બનાવવાનું છે એમને જ પસંદ કરી નામ આગળ ટિક કરવાનું અને પછી સર્ચ આપવું.*
*ત્યારબાદ એ જ કર્મચારીની Attadence ની પ્રક્રિયા પૂર્ણ કરવી. એમાં E અને S કરવું.*
*ત્યારબાદ Salary Adjustment ની પ્રક્રિયા પૂર્ણ કરવી. એમાં પણ E અને S કરવું.*
*આ રીતે આખી Salary Process પૂર્ણ કર્યા બાદ Lock કરવું અને Send for Pay Bill આપવું.*
*ત્યારબાદ Payment - Bill Entry - Pay Bill માં જઈને એ કર્મચારી ની જે તે મહિના ની પેમેન્ટ પ્રોસેસ પૂરી કરવી.*
*આ કર્મચારીનું જે તે મહિનાનું અલગથી બિલ બનશે.*
*1. PRAISA માં કમ્પ્લેન કેવી રીતે નોંધાવશો ?*

*Answer :  આ URL : https://tinyurl.com/yc8cmdvf પર કમ્પલેઇન્ટ લખાવવાથી ટીકીટ નંબર, તારીખ અને ક્વેરીની ટૂંકમાં વિગત સાથે જનરેટ થશે.  દરેક સંબંધિતોને આ રીતે ઇ-મેઇલ મળશે ચેક કરી લેવા અને સાચવવા વિનંતી છે. તેમજ નીચેના E mail થી પણ કમ્પ્લેન નોંધાવી શકશો.*

*Also inform down the line to submit the queries on:*

 *praisaapplication@gmail.com*

*2. જે કર્મચારી ટ્રાન્સફરથી આવેલ છે એમની સેલેરી એસાઇન બનતી નથી તો શું કરવું ?*

*Answer : જે શિક્ષકો ટ્રાન્સફરથી તમે લાવેલા છે અને એમનું સેલેરી સ્ટ્રક્ચર બનતું નથી એમને એસાઇન સેલેરી સ્ટ્રક્ચર માં જવાનું એમાં નોન ગેજેટેડ ની જગ્યાએ ફિક્સ પે પસંદ કરવાનું અને સેવ કરી દેવાનું પછી ટીડીઓ લોગીન માંથી એ કર્મચારીનો સેલેરી સ્ટ્રક્ચર ડિલીટ કરાવવાનું પછી ફરી પાછા ક્રિયેટર લોગીનમાં જઈ સાચું સ્ટ્રક્ચર બનાવી દેવાનું અને સેવ કરી દેવાનો. એ કર્મચારીનો બધી વિગતો સેવ થઈ જશે અને પગાર બિલ બની જશે.*


*3. એકવાર સ્ટ્રક્ચર બની ગયા પછી ના મહિનામાં જીપીએફ કપાત કે અન્ય કોઈ એલાઉન્સમાં ફેરફાર કરવાનો થાય તો એ સુધારો સોફ્ટવેર લેતો નથી તો જીપીએફ કપાત ઝીરો કરવા અથવા જીપીએફ કપાસમાં વધઘટ કરવા કે અન્ય કપાતમાં ફેરફાર કરવા માટે શું કરવું ?*

*Answer:* 

*કેટલીક વાર સેલેરી સ્ટ્રક્ચર બનાવ્યા બાદ કોઈની "જીપીએફ કપાતમાં સુધારો "કરવાનો થાય છે અથવા "મુખ્ય શિક્ષક એલાઉન્સ "250 રૂપિયા કે અન્ય કોઈ એલાઉન્સમાં સુધારો કરવાનો થતો હોય છે*

*સેલેરી સ્ટ્રક્ચર બનાવ્યા પછી એ વિગતોમાં સુધારો કરી શકાતો ન હતો એટલે આપણે અત્યારે અધર એલાઉન્સમાં લેતા હતા કે અધર રિકવરીમાં નાખતા હતા. એનું સોલ્યુશન મળી ગયેલ છે આ મુજબ કરવાથી તમે *જીપીએફ માં સુધારો કરી શકશો/જીપીએફની રકમ બદલી શકશો/મુ.શી એલાઉન્સ 250 રૂપિયા નાખી શકશો કે અન્ય ફેરફાર કરી શકશો.*

*Consider as Increment ઓપ્શન થી કરી શકાશે.* 

*Consider as Increment કરી જે મહિનાથી GPF સુધારો કરવો હોય તે મહિનાની પહેલી તારીખ પસંદ કરી GPF zero કરવું હોય તો GPF કાઢીને generate breakup કરવું અને રકમ ચેન્જ કરવી હોય તો રકમ ચેન્જ કરી CVA કરવું. બેઝિક એનો એ જ રાખવો બેઝિક બદલવો નહીં.*

*4. કોઈ કર્મચારી નિવૃત્ત થયા હોય કે કર્મચારીનું અવસાન થયું હોય તો એમના માટે શું કરવું ?*


*Answer : કોઈ કર્મચારી નિવૃત્ત થયા હોય અથવા કર્મચારીનો અવસાન થયું હોય તો ટુલ્સમાં એમ્પ્લોય રજીસ્ટ્રેશન માં જઈ કર્મચારીને રીવોક્ કરી એમ્પ્લોઇ ડિટેલમાં જઈ પર્સનલ ઇન્ફોર્મેશન માં ડેટ ઓફ રીલીવીંગ માં છુટા થયા તારીખ અથવા અવસાન ની તારીખ લખી દેવી. આવું કરતા તમારા કર્મચારીઓના લિસ્ટમાં આ કર્મચારીનું નામ બતાવશે પણ જ્યારે પગાર બિલની પ્રોસેસ કરશો તો કર્મચારી નું નામ આવશે નહીં. આવું કરવા છતાં જો પગાર બિલ માં કર્મચારીનું નામ આવતું હોય તો એમને રીવોક કરી દેવા.*

*5. તાલુકા એડમીનને PRAISA મા એમ્પ્લોયી બાબતોમા શુ રાઇટ્સ આપવામાાં આવેલ છે ?*

*Answer : PRAISA માં તાલુકા એડમીન તરીકે તાલુકા વિકાસ અધિકારીશ્રી હોય છે જેમને તાલુકાના કોઈપણ કર્મચારીનું રજીસ્ટ્રેશન, શાખા બદલવા, એક શાખાના કે સેન્ટરના કર્મચારીને બીજી શાખા કે સેન્ટર નો ચાર્જ આપવા, તાલુકા લેવલે તાલુકા પંચાયતની શાખાઓના ક્રિયેટર વેરીફાયર અને એપ્રોવરના PRAISAમાં કામગીરી માટેના આઈડી અને પાસવર્ડ બનાવવા અને બદલવા કર્મચારીનું સેલરી સ્ટ્રક્ચર ડિલીટ કરવાના રાઈટસ આપવામાં આવેલ છે.*

*6. સેલેરી સ્ટ્રક્ચર ખોટું અસાઈન થયું છે ડીલીટ કરવા માટે શું કરવું?*

*જવાબ : PRAISA માં ખોટું સેલેરી સ્ટ્રક્ચર એડમીન ડીલીટ કરી શકે છે. તાલુકા પંચાયતના કેસમાં TDO અને જિલ્લા પંચાયતના કેસમાં હિસાબી અધિકારીશ્રી જિલ્લા પંચાયત. એમના લોગીનમાં Tools મેનુમાં સેલેરી Salary Break Up થી સેલરી સ્ટ્રક્ચર ડિલીટ કરી શકે છે કરાવતા પહેલા જે તે કર્મચારીની આ સેલેરી સ્ટ્રક્ચર થી જે સેલેરી પ્રોસેસ કરી હોય તે ડીલીટ કરેલી હોવી જરૂરી છે.*


*7. કર્મચારી નું રજીસ્ટ્રેશન કરેલું છે છતાં સેલેરી પ્રોસેસ કરીએ ત્યારે નામ બતાવતું નથી તો શું કરવું ?*

*જવાબ : સેલેરી પ્રોસેસ કરવા માટે નીચે મુજબની વિગતો હોવી જરૂરી છે.*

*1. કર્મચારીનું CVA થયેલું હોવું જોઈએ.*

*2. જે તે કર્મચારીના સેલરી સ્ટ્રક્ચર અને સેલેરી બ્રેકઅપ એડ થયેલા હોવા જોઈએ.*

*3. એક કર્મચારીની સર્વે પ્રોસેસ એક મહિનામાં એક જ વાર થાય છે તેથી જે તે મહિના માટે અગાઉ આ જ કર્મચારીની સેલેરી પ્રોસેસ થયેલી હોવી જોઈએ નહીં.*

*4. ટ્રાન્સફર વાળા કર્મચારીના કિસ્સામાં કર્મચારીની ડેટ ઓફ જોઇનિંગ જે મહિનાની સેલરી પ્રોસેસ કરવી છે તે મહિનાની અથવા તે પહેલાની હોવી જોઈએ.*

*8. Praisa સોફ્ટવેર માં કોને શું રોલ આપવામાં આવેલ છે ? CVA શું છે ?*

*જવાબ : PRAISA સોફ્ટવેર માં રજીસ્ટ્રેશન માટે Creater, Verifier, અને Approver ના રોલ આપવામાં આવેલ છે. પગાર બિલના એપ્રુવલ માટે Sbcreater, Sbreviewer, Sbaprover ના રોલ આપવામાં આવેલ છે. એજ્યુકેશન પે સેલ દ્વારા એપ્રુવ આપતા Sub Status માં 3 રાઈટ થશે. જે તે વિભાગીય કચેરી કે ઓફિસ દ્વારા એપ્રુવ આપતા CVA માં ત્રણ ટીક થશે. IA CVA STATUS, Acc Status અને Payment Status ના રાઇટ્સ જિલ્લા અને તાલુકા પંચાયતની હિસાબી શાખાને આપવામાં આવે છે.*

*9. Praisa માં સેલેરી પ્રોસેસમાં ભૂલ કરી છે અને ડીલીટ કરવી હોય તો શું કરવું અથવા સેલેરી પ્રોસેસમાંથી કોઈ કર્મચારી નું નામ ડીલીટ કરવું છે તો શું કરવું ?* 

*જવાબ : Praisa માં જે મહિનાની સેલેરી પ્રોસેસ ડીલીટ કરવી હોય તો Tools માં Salary Process માં જઈને તે મહિનો સિલેક્ટ કરી સેલેરી પ્રોસેસમાં Unpay ઉપર ક્લિક કરી પ્રોસેસ સેલેરી ઉપર ક્લિક કરવું. Next પેજ પર સિલેક્શન Criteria Fill કરી સર્ચ  આપતા કર્મચારીઓ ના નામ આવશે. તેમાં જે કર્મચારીની પ્રોસેસ કરેલી સેલેરી ડીલીટ કરવી હોય તે કર્મચારી ના નામ સામે ટિક કરી નામના છેલ્લે આપેલ ડીલીટ ઓપ્શન ઉપર ક્લિક કરવાથી જે તે કર્મચારીની પ્રોસેસ સેલેરી ડીલીટ કરી શકાશે.*

*10. સેલરી પ્રોસેસમાં ઘરભાડું,જૂથ વીમો, NPS વગેરે ફેરફાર લેતું નથી.*

*જવાબ : સેલેરી બ્રેકઅપમાં જે વિગત સેવ હોય છે તે વિગત જ સેલેરી પ્રોસેસ કરતી વખતે બતાવશે જેથી એવું કોઈ Allowance કે Didction સેલેરી પ્રોસેસમાં ન બતાવે તો સૌ પ્રથમ સેલેરી બ્રેકઅપ ચેક કરવું.*

*સેલેરી બ્રેકઅપમાં સેવ transport allowance, medical allowance IN PS gov. INS scheme fund વગેરે સેલેરી એડજસ્ટમેન્ટ ઓપ્શનમાંથી એડિટ એડ કરી શકાય છે.*

1 comment:

  1. કર્મચારીનું નામ delete થઈ ગયું છે તો પાછું લાવવા શું કરવું ? પ્રોસેસ કેવી રીતે કરવી ?

    ReplyDelete