Search This Website

Friday 1 September 2023

Action Plan For Swachchhata Pakhavadiyu

 Action Plan For Swachchhata Pakhavadiyu


સ્વચ્છતા શપથ



હું શપથ લઉ છું કે

પોતે સ્વચ્છતા માટે દર વર્ષે ૧૦૦ કલાક એટલે કે, દર અઠવાડિયે 2 કલાક કામ દાન કરીને સ્વચ્છતાનો સંકલ્પ ચરિતાર્થ કરીશ. ન ગંદકી કરીશ . ન કરવા દઈશ.

હું સૌથી પહેલા પોતાનાથી,મારા પરિવારથી મારા મહોલ્લાથી,મારાં કાર્યસ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ

આપણે જાણીએ છીએ કે દુનિયાના એજ દેશો સ્વચ્છ છે જેના

નાગરીકો ગંદકી કરતા નથી.

અમે ગામે-ગામે અને શેરીએ-શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર કરતા રહીશું.

હું આજે જે શપથ લઈ રહ્યો રહી છું એ શપથ અન્ય ૧૦૦ વ્યક્તિઓને પણ લેવડાવીશ જે દર વર્ષે ૧૦૦ કલાક સ્વચ્છતાના કામ માટે આપશે.

ગાંધીજીનાં સ્વપ્નોનું ભારત માત્ર આઝાદ ભારત નહિ સ્વચ્છ ભારત છે જે માટે હું પ્રતિબદ્ધ રહીશ.

સ્વચ્છતા પખવાડિયુ પરીપત્ર અને Day to Day પ્રવૃત્તિ આયોજન

રક્ષાબંધન 30મી એ કે 31મીએ? જાણો રાખડી બાંધવાનો સાચો સમય અહિથી વાંચો પુરા સમાચાર 


31/8/2023નાં રોજ નીચેના જિલ્લામાં રજા જાહેર કરવામા આવી અહિથી વાંચો લેટર 

મધ્યાહન ભોજન સપ્તાહમાં એક વાર બાજરીના લોટની વાનગી પીરસશે ન્યૂઝ પર નજર અહીથી વાંચો સમાચાર 

યુનિટ ટેસ્ટ પ્રશ્ન બેંક ડાઉનલોડ કરવા માટે કાયમી ઉપયોગી લિંક માટે અહીં ક્લિક કરો 

1 થી 15 સપ્ટેમ્બર સ્વચ્છતા પખવાડા ઉજવણી દરેક દિવસે સૂચવેલ એક્શન પ્લાન જુઓ અહીથી લેટર વાંચો 

સામાયિક મુલ્યાંકન કસોટી  કાર્યક્રમ જાહેર અહીથી વાંચો 


પ્રથમ સત્રાંત કસોટી કાર્યક્રમ જાહેર અહીથી વાંચો 

TET 2 માર્કશીટ ડાઉનલોડ કરો અહીથી વાંચો 


મહત્વપૂર્ણ લિંક

કેન્દ્રીય કર્મચારીઓના DA માં 4% વધારાનો સંકેત બાબતના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

No comments:

Post a Comment