Search This Website

Friday 30 June 2023

GUJARAT MUKHYAMANTRI YUVA SVAVLAMBAN YOJANA FULL INFORMATION

 

GUJARAT MUKHYAMANTRI YUVA SVAVLAMBAN YOJANA FULL INFORMATION

Mukhyamantri Yuva Swavalamban Yojana

રાજ્ય અને દેશના વિકાસ માટે યુવાઓનો અને તેમના શિક્ષણનો મહત્વનો ફાળો હોય છે. આ યુવાન-યુવતીઓ શિક્ષણમાં સિદ્ધીઓ મેળવે અને રાજ્યનો પ્રગતિ કરે તે ખૂબ જરૂરી છે. આર્થિક રીતે નબળા, છેવાડાના કે અંતરિયાળ વિસ્તારના લોકો પણ શિક્ષણ મેળવે તે ખૂબ જરૂરી છે. આર્થિક પરિસ્થિતીને કારણે કોઈપણ રાજ્યનો વિદ્યાર્થી કે વિદ્યાર્થી અધ-વચ્ચે શિક્ષણ ન છોડી દે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલી છે. જેમ કે મફત શિક્ષણ, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન, શૈક્ષણિક લોન યોજના વિધાર્થીઓ માટે સહાય યોજના, મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના અથવા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વગેરે યોજનાઓ અમલમાં મૂક્વામાં આવેલ છે. આ આર્ટિકલના માધ્યમ દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માહિતીની માહિતી મેળવીશું.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ગુજરાત સંપૂર્ણ માહિતી


Mysy Renewal | Mukhyamantri Yuva Swavalamban Yojana Information in Gujarati | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના pdf | Mysy Documents List Pdf

Education Department, Gujarat State દ્વારા રાજ્યના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ સ્કોલરશીપ ગુણવત્તા અને આવક (Merit cum Means)ના ધોરણે આર્થિક સહાય આપવામાં આવશે. જેથી રાજ્યના હોંશિયાર વિદ્યાર્થીઓ સરળતા ઉચ્ચ શિક્ષણ મેળવીને રાજ્યની પ્રગતિમાં સહભાગી થાય છે. ગુજરાતના સ્નાતક, ડિપ્લોમા, ડિગ્રી કે અન્ય માન્ય થયેલા ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવશે તો Mukhyamantri Yuva Swavlamban Yojana ઓનલાઈન અરજી કરી શકશે. MYSY Scholarship 2021 માટે પાત્રતા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ દ્વારા નક્કી થયેલી Shishyavrutti માટેની વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

MYSY Scholarship નો ઉદ્દેશ

ગુજરાતના પ્રભાવશાળી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉચ્ચશિક્ષણ, ટેકનિકલ અને સારૂ શિક્ષણ  મેળવી તે જરૂરી છે. MYSY scholarship નો ઉદ્દેશ ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ Students ને આર્થિક સહાય આપવમાં આપવી. જેથી આવા તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાની આર્થિક પરિસ્થિતીને કારણે અધવચ્ચે શિક્ષણ છોડી ન દે. આ સ્કોલરશીપ Merit cum Means ના ધોરણે આપવામાં આવશે.

MYSY Scholarship Eligibility Criteria

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા mukhyamantri swavalamban yojana નો લાભ લેવા માટે પાત્રતા નક્કી થયેલી છે. આ મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા હોય તેમને આ શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે.

  • વિદ્યાર્થીઓ સ્નાતક અભ્યાસક્રમો માટે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઇલ મેળવેલા હોવા જોઈએ.
  • ડિપ્લોમા અભ્યાસક્રમ માટે ધોરણ-10 ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્‍ટાઈલ મેળવેલ હોવા જોઈએ.
  • D To D અભ્યાસક્રમ અભ્યાસક્રમ માટે ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાં 65 ટકા કે તેથી વધુ ટકાવારી હોવી જોઈએ.
  • 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

 નોંધ:-  આ યોજના માત્ર સ્નાતક અભ્યાસક્રમો માટે જ છે, અનુસ્નાતક અભ્યાસક્રમ માટે નથી.

mysy |
mysy scholarship |
mysy status |
mysy login
mysy scholarship 2021 |
mysy renewal |
mysy student status | 
mukhyamantri swavalamban yojana |
mysy scholarship eligibility criteria |
mukhyamantri yuva swavalamban yojana |
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના pdf |
મુખ્યમંત્રી યોજના |
Information Source: MYSY Scholarship Official Websit(mysy scholarship)

MYSY Income Limit

Government of Gujarat ના શિક્ષણ વિભાગ હેઠળ રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ સ્કોલરશીપ માટે 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનોને આ યોજનાનો લાભ મળશે.

Mukhyamantri Yuva Swavalamban Yojana

શિષ્યવૃત્તિ યોજનાનું નામમુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
વિભાગEducation Department, Gujarat State
લાભાર્થીગુજરાતના વિદ્યાર્થીઓને
(નિયત પાત્રતા ધરાવતા)
આવક મર્યાદા6 લાખ સુધી કુટુંબની આવક મર્યાદા
ઓનલાઈન અરજીMYSY online registration
અધિકૃત સરકારhttps://mysy.guj.nic.in/
સ્ટેટ્સ ચેકClick Here

MYSY Scholarship Documents List For Fresh Application

રાજ્ય સરકારની આ મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે નિયત ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. આ શિષ્યવૃત્તિ માટે નવા અરજી કરતા હોય એમના માટે અલગ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. જે નીચે મુજબના છે.

  • આધારકાર્ડની સ્વ-પ્રમાણિત કરેલી નકલ
  • ધોરણ-10 અને ધોરણ-12 પાસ કર્યાની માર્કશીટની નકલ
  • Degree / Diploma અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યાનો એડમિશન લેટરની સ્વ-પ્રમાણિત કરેલી નકલ
  • ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની સ્વ-પ્રમાણિત નકલ
  • સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં)
  • વાલીની આવકનું પ્રમાણપત્ર (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું) સ્વ-પ્રમાણિત નકલ
  • સંસ્થાના આર્ચાર્યશ્રીનું, સંસ્થાના લેટરહેડ પર પ્રમાણપત્ર (અસલમાં)
  • હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની સ્વ-પ્રમાણિત નકલ
  • બેંકમાં બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વ-પ્રમાણિત નકલ
  • ઈન્‍કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં)
  • Income Tax Return Form જેવા કે ITR-1 (SAHAJ)/  ITR-2 / ITR3/ ITR-4 (SUGAM)

MYSY Renewal ની પાત્રતા

Mukhyamantri Yuva Swavlamban Yojana નો અગાઉ જે વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો હોય અને ચાલુ નાણાંકીય વર્ષમાં લાભ લેવાનો હોય એમને રિન્‍યુ કરવા માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જોઈએ. જે નીચે મુજબ છે.

  • જે વર્ષે શિષ્યવૃત્તિ મળી હોય તે પરીક્ષામાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવાનું રહેશે.
  • શિષ્યવૃતિ મેળવતા વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સંસ્થા નીતિ નિયમો પ્રમાણે જે તે શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછી 75 % હાજરી હોવી જોઈએ.
  • સંસ્થામાંથી હાજરી અંગેનું પ્રમાણપત્ર MSMY ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
  • એમવાયએસવાય યોજના હેઠળ રીન્‍યુઅલ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ Online અરજી MYSY યોજના વેબપોર્ટલમાં જઈને Login / Register માં જઈને Renewal Application માં લોગીન કરીને કરી શકાશે.
mysy renewal |
mysy student status | 
mukhyamantri swavalamban yojana |
mukhyamantri yuva swavalamban yojana |
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના pdf |
મુખ્યમંત્રી યોજના |
mysy renewal login
mysy renewal form pdf
mysy renewal application
mysy renewal form
mysy login renewal
શિષ્યવૃત્તિ યોજના 2020 |
શિષ્યવૃત્તિ ફોર્મ |
શિષ્યવૃત્તિ યોજના 2021 |
Information Source: MYSY Scholarship Official Website

MYSY Renewal Document List

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2020 માં કે અગાઉના વર્ષોમાં લાભ મેળવ્યો હોય એમને ચાલુ વર્ષે લાભ મેળવવા માટે mysy renewal registration કરવાનું રહેશે. આ shishyavrutti online form ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટની જરૂર છે.

  •  વિદ્યાર્થીના આધારકાર્ડની સ્વ-પ્રમાણિત કરેલી નકલ
  • સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃત્તિ રીન્યુ‍અલ માટેનું પ્રમાણપત્ર (અસલમાં)
  • વિદ્યાર્થીના પ્રથમ / બીજા / ત્રીજા (જે લાગું પડતું હોય તે વર્ષ) ની માર્કશીટની (સેમેસ્ટ સિસ્ટમ હોય તો બન્ને સેમેસ્ટરની માર્કશીટ) નકલ
  • વિદ્યાર્થીએ અભ્યાસક્રમના બીજા/ત્રીજા/ચોથા (જે લાગુ પડતું હોય તે વર્ષમાં) ફી ભર્યાની તમામ પહોંચની સ્વ-પ્રમાણિત કરેલી નકલ
  • હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની સ્વ-પ્રમાણિત નકલ
  • વિદ્યાર્થીના બેંકમાં બચત ખાતાની પાસબુકનું પ્રથમ પાનાની સ્વ-પ્રમાણિત નકલ
  • ઈન્‍કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં)
  • Income Tax Return Form જેવા કે ITR-1 (SAHAJ)/  ITR-2 / ITR3/ ITR-4 (SUGAM)

નોંધ:- વિદ્યાર્થીઓએ તમામ ડોક્યુમેન્‍ટ ઓનલાઈન અપલોડ કરવાના હોય છે તથા હેલ્પ સેન્‍ટર ખાતે જઈને જમા કરાવવાના હોય છે.

 

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મળવાપાત્ર સહાય

Mukhyamantri Yuva Swavalamban Yojana Government Of Gujarat દ્વારા અલગ-અલગ પ્રકારની સહાય આપવામાં આવે છે. આ યોજના દ્વારા મળવાપાત્ર થતી સહાય નીચે મુજબ છે.

ટ્યુશન ફી સહાય

મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના pdf  હેઠળ ટ્યુશન ફીની 50% ટકા રકમ અથવા મહત્તમ મર્યાદામાં, તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય મળવાપાત્ર થશે.

અભ્યાસક્રમ / કોર્સમહત્તમ મર્યાદા
મેડીકલ અને ડેન્‍ટલરૂ. 2 લાખ
ઈજનેરી/ટેકનોલોજી, ફાર્મસી, આર્કિકચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ,
હોમીયોપેથી, નર્સિંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, વેટેરનરી,
રૂ. 50,000 હજાર
ડિપ્લોમારૂ. 25,000
B.A, B.Com, B.Sc, B.B.A, B.C.Aરૂ. 10,000

 

રહેવા-જમવા માટેની સહાય

Mukhyamantri yuva swavalamban yojana 2021 લાભ મેળવવા પાતત્રા ધરાવતા વિદ્યાર્થીઓને રહેવા-જમવા માટે સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

  • પાત્રતા ધરાવતા અને પોતાના વતનના તાલુકાની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ સહાય મળશે.
  • સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવી નહિં શકનાર વિદ્યાર્થીઓને આ સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • 10 મહિના માટે રૂ. 1200 પ્રતિ માસની ઉચ્ચ રકમ અભ્યાસક્રમની નિયત અવધિ માટે આ સહાય આપવામાં આવશે.
  • વાર્ષિક કુલ રૂ. 12,000/- મળવાપાત્ર થશે.

કમ્પ્યુટર સીસીસી પરીક્ષા CCC EXAM માહિતી અને મટેરીયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો (અહીં ટચ કરો)

સાધન-પુસ્તક સહાય

MYSY Scholarship Rules મુજબ તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ Shishyavruti માં સાધન સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

  • Governmenta અને Self Finance કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે.
  • અભ્યાસક્રમની સમાપ્તિ દરમિયાન સાધન-પુસ્તક સહાય માત્ર એક જ વખત આપવામાં આવશે.  
અભ્યાસક્રમ / કોર્સમહત્તમ મર્યાદા
મેડીકલ અને ડેન્‍ટલરૂ. 10,000સુધી) (દસ હજાર)
ઈજનેરી/ટેકનોલોજી, ફાર્મસી, આર્કિકચર, એગ્રીકલ્ચર,
આયુર્વેદ, હોમીયોપેથી, નર્સિંગ, ફીઝીયોથેરાપી,
પેરા-મેડીકલ, વેટેરનરી,
રૂ. 5000 હજાર (પાંચ હજાર સુધી)
ડિપ્લોમારૂ. 3000 (ત્રણ હજાર)

 

MYSY Help Center Helpline Number

ગુજરાત સરકાર દ્વારા ચાલતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2021 ઓનલાઈન અરજી બાબતે કે અન્ય કોઇ સમસ્યા હોય તો હેલ્પલાઈન પરથી મેળવી શકશે અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અંગે મૂઝવણ હોય કે વધુ માહિતી મેળવવી હોય તો નીચે આપેલા ઈમેઈલ કરીને મેળવી શકે છે. જે નીચે મુજબ છે.

  • Mukhyamantri Swavalamban Yojana Helpline NO:-
    • 079-26566000, 7043333181 (10.30 થી 18:00 )
  • MYSY Email Id :- mysytechnical@guigov.edu.in

How To Apply Mukhyamantri Yuva Swavalamban Yojana

MYSY સ્કોલરશીપ મેળવવા માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થિઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે MYSY Official Website પરથી Online Form ભરવાનું રહેશે. ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની માહિતી નીચે મુજબ છે.

  • Google Search Box માં જઈને Mukhyamantri Yuva Swavlamban Yojana  ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Login/ Register For 2021-22 માં જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • MYSY Fresh Application ઓનલાઈન અરજીઓ ટૂંક સમયમાં ચાલુ થશે.
  • MYSY Renewal Application માટે ઓનલાઈન અરજી ચાલુ થયેલ છે. જે વિદ્યાર્થીઓને રિન્‍યુ માટે ઓનલાઈન અરજી કરવાની હોય તેઓ કરી શકશે.
  • રિન્‍યુઅલ કરવા વિદ્યાર્થીઓ પોતાના લોગીન આઈડી અને પાસવર્ડ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.

Important Links Of Mukhyamantri Yuva Swavalamban Yojana


Fresh ApplicationComing Soon
MYSY Renewal  2023-24Apply Now
MYSY Renewal  2023-24Apply Now
Student Status CheckClick Here
MYSY Help CenterClick Here
Guidelines for Technical StudentsClick Here
Important instructions for
pending document students
Click Here
Formats of Various Income Tax
Return Form (For Reference)
Click Here

▶New Registration / Login:
CLICK HERE

▶Education Department Resolution for Mukhyamantri Yuva Swavalamban Yojana:
CLICK HERE

▶Format for Affidavit:
CLICK HERE

▶Format for Income Certificate:
CLICK HERE

▶List of Help Centres:
CLICK HERE

▶Advertisement(Gujarati):
CLICK HERE

▶Advertisement(English):
CLICK HERE

▶List of Courses:
CLICK HERE

▶▶Official Website:
CLICK HERE

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ગુજરાત
MUKHYAMANTRI YUVA SVAVLAMBAN YOJANA GUJARAT FORM
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અભ્યાસક્રમ યાદી
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અભ્યાસક્રમ લિસ્ટ
MUKHYAMANTRI YUVA SVAVLAMBAN YOJANA COURCE LIST

No comments:

Post a Comment