Search This Website

Wednesday 17 May 2023

ઉનાળામાં ઠંડુ પાણી પીતા હોય તો ચેતી જજોઃ શરીરને થાય છે આ 5 નુકસાન




ઉનાળામાં ઠંડુ પાણી પીતા હોય તો ચેતી જજોઃ શરીરને થાય છે આ 5 નુકસાન



જેના કારણે આંતરડા સંકોચાઈ જાય છે અને એસિડિટીની સમસ્યા થવા લાગે છે. જો તમે વધુ પડતું ઠંડુ પાણી પીઓ છો, તો તે પાચનતંત્રને અસર કરી શકે છે. ખોરાક પચવામાં તકલીફ થઈ શકે છે અને કબજિયાતની સાથે પેટમાં દુખાવો, ઉબકા, પેટ ફૂલવું જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી મગજ ફ્રીઝ થઈ જાય છે.




ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ ઋતુમાં પાણી પીવું અને સારી રીતે હાઈડ્રેટેડ રહેવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે.

આ ઋતુમાં લોકો ઠંડુ પાણી વધારે પીવે છે. ઘણા લોકો એકદમ ચિલ્ડો વોટરના શોખીન હોય છે. શું તમે પણ તડકામાંથી આવ્યા પછી ફ્રીજમાંથી પાણી કાઢીને પીવા લાગો છો. જો તમે આ કરો છો તો જાગૃત રહો. ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્યને લગતા નુકસાન પણ થઈ શકે છે.

મળતી માહિતી પ્રમાણે ઠંડુ પાણી શરીરમાં અસંતુલન પેદા કરી શકે છે અને પાચન પ્રક્રિયાને ધીમી કરી શકે છે. તો ચાલો આજે અમે તમને ઠંડા પાણીથી થતા નુકસાન વિશે જણાવીશું.
1. Digestive Discomfort: The Icy Shock to Your System

When you gulp down a glass of cold water, especially on a hot summer day, it may provide a momentary sensation of relief. However, the sudden temperature drop can shock your digestive system. Your body’s natural temperature is around 98.6°F (37°C), and consuming icy water causes a sudden decrease in the temperature of your stomach and intestines. This can disrupt the digestive process and lead to discomfort, bloating, and cramping.
2. Slows Down Digestion: A Chilled Halt to the Process

Your body relies on warmth to efficiently break down food and absorb nutrients. When you consume cold water, it can temporarily hinder the digestive process. The low temperature causes the blood vessels and muscles in your digestive system to contract, reducing their ability to function optimally. As a result, digestion slows down, leading to feelings of sluggishness and discomfort after meals.

કબજિયાતની સમસ્યાઃ- જો કોઈ વ્યક્તિ સતત ઠંડુ પાણી પીવે છે તો તેને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. જ્યારે તમે ઠંડુ પાણી પીઓ છો ત્યારે ખોરાક શરીરમાંથી પસાર થતી વખતે સખત થઈ જાય છે. આંતરડા પણ સંકુચિત થાય છે જે કબજિયાતના મુખ્ય કારણોમાંનું એક છે.

પાચન સંબંધી સમસ્યાઓઃ- વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પાચનતંત્ર પર અસર પડે છે. જેના કારણે ખોરાક પચવામાં સમસ્યા થઈ શકે છે. ઠંડુ પાણી પીવાથી કબજિયાત, પેટમાં દુખાવો, ઉબકા, પેટ ફૂલવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

માથાનો દુખાવોઃ- સતત વધુ પડતું ઠંડુ પાણી પીવાથી બ્રેન ફ્રીઝની સમસ્યા થઈ શકે છે. તે કરોડરજ્જુની ઘણી સંવેદનશીલ નસોને ઠંડી કરે છે અને તરત જ તે તમારા મગજમાં સંદેશા મોકલે છે. તેનાથી માથાનો દુખાવો થાય છે. સાથે જ જેમને સાઈનસની સમસ્યા હોય તેમની મુશ્કેલી પણ વધી શકે છે.
3. Decreased Hydration: Cooling the Flames

While cold water may provide immediate relief and quench your thirst, it can actually hinder proper hydration in the long run. When you drink ice-cold water, your body expends energy to warm it up to match its internal temperature. This process can lead to a net loss of hydration rather than replenishing your body’s fluid levels. Opting for water at room temperature or slightly chilled is a better choice for staying hydrated.'

હાર્ટ રેટ ઓછા થાય છેઃ- વધારે પડતું ઠંડુ પાણી પીવાથી હૃદયના ધબકારા ઘટી શકે છે. તે ચેતાને ઉત્તેજિત કરે છે જે શરીરના અનૈચ્છિક કાર્યોને નિયંત્રિત કરે છે, જેને વેગસ નર્વ કહેવામાં આવે છે. તે નર્વ સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કારણ કે વેગસ નર્વ પાણીના નીચા તાપમાનથી સીધી પ્રભાવિત થાય છે, જેનાથી હૃદયના ધબકારા ધીમા પડી જાય છે. તે હૃદય માટે સારું નથી કારણ કે તેનાથી હૃદય સંબંધિત ઘણી અન્ય સમસ્યાઓ થઈ શકે છે.
4. Constriction of Blood Vessels: A Chilly Encounter for Circulation

The sudden intake of cold water causes the blood vessels in your body to constrict or narrow. This constriction can disrupt the normal flow of blood and decrease circulation. In hot weather, your body needs adequate blood flow to the skin’s surface to facilitate heat dissipation through sweating. Cold water can interfere with this process, making it harder for your body to regulate its temperature effectively.

ક્રેડિટ લિંક

વજન વધવાનું જોખમઃ- જ્યારે કોઈ વ્યક્તિ વધુ પડતું ઠંડુ પાણી પીવે છે ત્યારે તેના શરીરમાં રહેલી ચરબી બર્ન થવામાં મુશ્કેલી આવે છે. ઠંડુ પાણી શરીરની ચરબીને સખત બનાવે છે જેના કારણે ચરબી બર્ન કરવામાં સમસ્યા થાય છે. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પણ વજન વધવાની સમસ્યા પણ થઈ શકે છે.
5. Impact on Nutrient Absorption: Cooling Down Nutritional Benefits

Your body depends on the absorption of nutrients from food for optimal functioning. However, consuming cold water with meals can interfere with this process. The low temperature can cause fats in the food to solidify, making them more difficult to digest and absorb. Additionally, cold water can temporarily constrict the enzymes in your digestive system responsible for breaking down food, impairing their efficiency.

No comments:

Post a Comment