Search This Website

Wednesday 5 April 2023

LIVE OPENING CEREMONY SARANGPUR LIVE

 LIVE OPENING CEREMONY SARANGPUR LIVE


Cryptocurrency, also known as digital currency or virtual currency, is a type of decentralized currency that is secured through encryption techniques. It operates independently of a central bank and uses a distributed ledger technology called a blockchain to record transactions.

The first and most well-known cryptocurrency is Bitcoin, which was created in 2009 by an anonymous person or group known as Satoshi Nakamoto. Since then, thousands of other cryptocurrencies have been created, each with its own unique features and uses.

One of the key advantages of cryptocurrencies is that they allow for fast and low-cost transactions across borders, without the need for intermediaries like banks or payment processors. They are also considered to be more secure than traditional currencies because of their decentralized nature and use of cryptography.

However, cryptocurrencies are not without their challenges. One of the main criticisms is their volatility, with prices fluctuating wildly in a short period of time. Cryptocurrencies are also still not widely accepted as a means of payment, and their regulation varies widely from country to country.

Despite these challenges, the popularity and adoption of cryptocurrencies continue to grow, with more people and businesses seeing the potential benefits of this new form of money.




Link 1
લાઈવ દર્શન કરો અહીંથી

Link 2



💥🔴 *સાળંગપુર ની ભવ્ય પ્રતિમા જુઓ દર્શન કરો* :- 
વીડિયો at સાળંગપુર 


વિડિયો નંબર 1👇🏻



વિડિયો નંબર 2 👇🏻


વીડિયો નંબર 3 👇🏻



વીડિયો નંબર 4👇🏻



વીડિયો નંબર 5👇🏻

લાઈવ દાદાના દર્શન કરવા માટે

હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ થઈ ગયું છે નીચેની લીંક થી વીડિયો જોઈ શકો છો

હનુમાન દાદાજીનું પ્રથમ તસવીર જોવા માટે અહીં ક્લિક કરો



વિડીયો જોવા અહીં ક્લિક કરો

હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ થઈ ગયું છે નીચેની લીંક થી વીડિયો જોઈ શકો છો

હનુમાન દાદાજીનું પ્રથમ તસવીર જોવા માટે અહીં ક્લિક કરો


વિડિયો નંબર બે જોવા અહીં ક્લિક કરો


વિડિયો નંબર ત્રણ જોવા અહીં ક્લિક કરો


Important Link:

Salangpur Hanuman Jayanti Live: થોડી જ વારમાં 54 ફુટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું કરાશે લોકાર્પણ, જુઓ VIDEO

54 ઊંચી હનુમાનજીની પ્રતિમા બનાવવા પાછળ 11 કરોડ રૂપિયાનો ખર્ચ

આજે હનુમાન જયંતિએ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ : 7 કિુમી દૂરથી પણ કરી શકાશે હનુમાનજીના દર્શન

અમદાવાદ, તા.05 એપ્રિલ-2023, બુધવાર

આજે દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે થોડી જ વારમાં ગુજરાતના સારંગપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે વિશેષ રીતે ઉજવણી શરૂ થશે. આજે 54 ફુટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું લોકાર્પણ કરાશે. ગુજરાતના સારંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન થવાની તૈયારીમાં છે. ગૃહમંત્રી અમિત શાહ 54 ફુટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટને ‘કિંગ ઓફ સારંગપુર’ નામ અપાયું હતું. આ મૂર્તિ એટલી વિશાળ છે કે તેના 7 કિલોમીટર દૂરથી પણ દર્શન કરી શકાય છે. હનુમાનજીની પ્રતિમાનું વજન 30 હજાર કિલો છે.

સારંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરે યોજાનારા કાર્યક્રમમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ દાસ તેમજ વરિષ્ઠ સંતો-મહંતો સહિત અસંખ્ય શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળા મળશે. હનુમાનજીની મૂર્તિનું લોકાર્પણ કરાયા બાદ રાત્રે ડાયરો યોજાશે, જેમાં ઓસમાણ મીર અને નિર્મળદાન ગઢવી સહિતના ગાયકો ભક્તિ ગીતો રજૂ કરશે.

પ્રોજેક્ટનું નામ ‘કિંગ ઓફ સારંગપુર’

આ પ્રોજેક્ટ પર લગભગ 3 વર્ષથી કામ ચાલી રહ્યું હતું. આ પ્રોજેક્ટને આ પ્રોજેક્ટ પર  નામ અપાયું હતું. કુંડલધામના જ્ઞાનજીવનદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ નરેશ કુમાવત દ્વારા મૂર્તિનું નિર્માણ કરાયું છે. આ મૂર્તિ દક્ષિણાભિમુખ છે, જેના આધારે પ્રતિમા તૈયાર કરાઈ છે. તેના પર હનુમાનજીના ચરિત્રને દર્શાવતું ભીંતચિત્ર બનાવાયું છે, તેમાં સારંગપુર ધામના ઈતિહાસનો પણ ઉલ્લેખ છે.


No comments:

Post a Comment