Search This Website

Monday 17 April 2023

Daily weekly base Current Affair in gujarati for all exam imp

 

Daily weekly base Current Affair in gujarati for all exam imp*🔥 Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-01/04/2023 થી 06/04/2023🗞️*

⭕તાજેતરમાં એશિયાનો સૌથી મોટો ટ્યુલીપ બગીચો શ્રીનગરમાં ખુલ્લો મુકવામાં આવ્યો. જે કઈ પર્વતની તળેટીમાં આવેલો છે❓
*✔️ઝબરવાન*

⭕તાજેતરમાં કયા દેશમાં અંગ્રેજી પર પ્રતિબંધની તૈયારી ચાલી રહી છે❓
*✔️ઈટાલી*

⭕ભારત અને કયા દેશ વચ્ચે અન્ય કરન્સી ઉપરાંત રૂપિયામાં પણ વેપાર થઈ શકશે❓
*✔️મલેશિયા*

⭕ભારતના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર જેમનું હાલમાં નિધન થયું❓
*✔️સલીમ દુરાની*
*✔️29 ટેસ્ટ, 1202 રન, 75 વિકેટ*
*✔️ગુજરાતના જામનગરમાં રહેતા હતા*
*✔️છેલ્લી ટેસ્ટ 1973માં ઈંગ્લેન્ડ સામે રમ્યા હતા*

⭕નૌસેનાના નવા વાઈસ ચીફ કોણ બન્યા❓
*✔️સંજય જસજીતસિંહ*

⭕ટી20 ક્રિકેટમાં 300 વિકેટ લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યા❓
*✔️યુઝવેન્દ્ર ચહલ*

⭕પામ સન્ડે અથવા ખજૂરી દિવસ કયા ધર્મના સમુદાય દ્વારા ઉજવણી થાય છે❓
*✔️ખ્રિસ્તી*

⭕કઈ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નકલી માનવ મગજ બનાવ્યુ❓
*✔️ઇન્ડિયાના યુનિવર્સિટી બ્લુમિંગટનના*

⭕માયામી ઓપન (ટેનિસ)👇🏻
*✔️ચેક રિપબ્લિકનની ખેલાડી ક્વિટોવા ચેમ્પિયન (વિમેન્સ)*
*✔️રિબાકિનાને હરાવી*
*✔️રશિયાનો મેડવેડેવ ચેમ્પિયન (મેન્સ)*
*✔️ઈટાલીના સીનરને હરાવ્યો*

⭕ઈસરોએ રિયુઝેબલ લોન્ચ વેહિકલ ઓટોનોમસ લેન્ડિંગ મિશનનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું❓
*✔️કર્ણાટક ખાતે*

⭕રશિયન ટીવી ન્યૂઝ ચેનલ Sovoy ટીવીએ AI વર્ચ્યુઅલ એન્કરને રજૂ કરી તેનું નામ શું છે❓
*✔️Snezhana Tumanova*

⭕તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)નું પ્રેસિડેન્ટ દેશ કયો બન્યો❓
*✔️રશિયા*

⭕તાજેતરમાં તુર્કીમાં પૂર્વીય વાન પ્રાંતમાં તળાવના પાણી નીચેથી રહસ્યમય કયા મહેલના 3000 વર્ષ પ્રાચીન સભ્યતાનું મંદિર શોધાયું❓
*✔️ઉરારતુ*

⭕ચંદ્રનું ચક્કર મારનારા પહેલા મહિલા કોણ બનશે❓
*✔️અંતરિક્ષ યાત્રી ક્રિસ્ટિના કોચ*
*✔️નાસાના આર્ટેમિસ-2 મિશન હેઠળ*
*✔️2024માં લોન્ચ થશે*

⭕તાજેતરમાં નાટો (NATO)નો 31મો સભ્ય દેશ કયો બન્યો❓
*✔️ફિનલેન્ડ*

⭕સાધન સહાય માટેની માનવ કલ્યાણ યોજનામાં અરજી માટે કયુ પોર્ટલ શરૂ કરાયું❓
*✔️ઈ-કુટિર*

⭕હવે દર મહિને કેટલા રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારને અન્ન ગ્રાહક સુરક્ષા હેઠળ સસ્તું અનાજ અપાશે❓
*✔️15 હજાર*
*✔️પહેલા દર મહિને 10 હજારની આવક ધરાવતા પરિવારને અનાજ મળતું*

⭕પ્રમુખ સ્વામીના જન્મસ્થળ જ્યાં નવીનીકરણ કરાયેલા નારાયણ સરોવરને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ લોકાર્પણ કરશે❓
*✔️ચાણસદમાં*

⭕તાજેતરમાં કુલ રુફ પોલિસી લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું❓
*✔️તેલંગાણા*
*✔️ઇમારતોની છતને ઠંડી રાખવામાં આવશે*

⭕તાજેતરમાં બોટાદ જિલ્લાના સાળંગપુરમાં 30 હજાર કિલો વજનની કેટલા ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું❓
*✔️54 ફૂટ*

⭕ઇલોન મસ્કે ટ્વિટરનો લોગો બદલ્યો.ચકલીને હટાવીને કયો લોગો રાખવામાં આવ્યો❓
*✔️ડોગ*

⭕તાજેતરના અહેવાલ મુજબ વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલા ટકા છે❓
*✔️24%*

⭕વર્લ્ડ બેન્કે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ભારતનો આર્થિક વૃદ્ધિદર ઘટાડીને કેટલા ટકા કર્યો❓
*✔️6.3%*
*✔️અગાઉ 6.6% આર્થિક વૃદ્ધિદર અંદાજ કર્યો હતો*

⭕ICCના તમામ 11 દેશ સામે ટેસ્ટ રમનાર પ્રથમ ટીમ કઈ બની❓
*✔️બાંગ્લાદેશ*

⭕દેશની પ્રથમ હ્યુમન કેપિટલ બેન્ક ક્યાં શરૂ કરવામાં આવી❓
*✔️મધ્યપ્રદેશના શુજાલપુરમાં*
*✔️18 થી 35ની વયના યુવાનોને તાલીમ આપશે*

⭕સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનાએ 5 એપ્રિલના રોજ કેટલા વર્ષ પૂર્ણ કર્યા❓
*✔️સાત વર્ષ*
*✔️5 એપ્રિલ, 2016ના રોજ યોજના શરૂ થઈ હતી*

⭕સડક દુર્ઘટનામાં પીડિતોને સમય પર મેડિકલ સહાયતા માટે પરિવહન મંત્રાલયે પોતાના કયા હેલ્પલાઇન નંબરને દરેક નેશનલ હાઇવે સુધી વિસ્તારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો❓
*✔️હેલ્પલાઇન નંબર 1033*

⭕ગુજરાત હાઇકોર્ટમાં તાજેતરમાં હાઇકોર્ટ જજ તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા❓
*✔️દેવન દેસાઈ અને મોક્ષા ઠક્કર*

⭕તાજેતરમાં સુધીર નાઈકનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા❓
*✔️ક્રિકેટ*

⭕ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની માહિતી મુજબ ગુજરાતમાં 5 વર્ષમાં (2016 થી 2021) કુપોષિત મહિલાઓમાં કેટલા ટકાનો વધારો થયો❓
*✔️10.10%*
*✔️ગુજરાતમાં કુપોષિત મહિલાઓની સંખ્યા 65% થઈ*

⭕ઇન્ટરનેશનલ મેચમાં અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા ઓન ફિલ્ડ અમ્પાયર કોણ બન્યા❓
*✔️ન્યુઝીલેન્ડના કિમ કોટન*
*✔️ન્યુઝીલેન્ડ-શ્રીલંકાની ટી20 મેચમાં*

⭕ભારતીય સેનાની ક્ષમતાને વધુ શક્તિશાળી બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) સાથે કરાર કર્યા.ઈસરો બનાવશે શક્તિશાળી સેટેલાઇટ.
➖➖➖➖➖➖➖➖➖➖➖

*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-07/04/2023 થી 11/04/2023🗞️*

⭕ગેસના ભાવને લઈને રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ કોણ છે❓
*✔️કિરીટ પરીખ કમિટી*

⭕7 એપ્રિલ➖વર્લ્ડ હેલ્થ ડે

⭕કયા રાજ્યમાં Right To Health ચાલી રહ્યું છે❓
*✔️રાજસ્થાન*
*✔️રાજસ્થાનમાં મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ 25 લાખ રૂપિયાનો મફત સ્વાસ્થ્ય વીમો*

⭕ભાજપે (ભારતીય જનતા પાર્ટી) હાલમાં કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો❓
*✔️44મો*

⭕એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI)ના અહેવાલ મુજબ ભારતનું દિલ્હીનું ઈન્દીરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ 2022માં વિશ્વનું કેટલામું વ્યસ્ત એરપોર્ટ❓
*✔️નવમું*

⭕વિદેશી ધરતી પર ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર પ્રથમ આયરિશ (આયર્લેન્ડ) ખેલાડી કોણ બન્યો❓
*✔️લોર્કન ટકર*
*✔️બાંગ્લાદેશ સામે*

⭕તાજેતરના અહેવાલ અનુસાર ગુજરાતમાં વસનારાઓનું સરેરાશ આયુષ્ય કેટલું છે❓
*✔️70 વર્ષ*
*✔️દેશમાં ગુજરાત 11મા સ્થાને*
*✔️બે દાયકામાં સરેરાશ આયુષ્યમાં 4 વર્ષનો વધારો થયો*
*✔️પુરુષોનું સરેરાશ આયુષ્ય 67.9 વર્ષ જ્યારે મહિલાઓનું સરેરાશ આયુષ્ય 72.8 વર્ષ*

⭕ટાઈમ મેગેઝીનના વિશ્વના સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિઓની યાદી માટે મતદાન કરવામાં આવ્યું જેમાં રીડર્સ પોલમાં ટોચનું સ્થાન પર કોણ છે❓
*✔️અભિનેતા શાહરૂખ ખાન*

⭕તાજેતરમાં કોની 200મી જન્મજયંતી પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ટપાલ ટીકિટનું વિમોચન કર્યું❓
*✔️સ્વામી દયાનંદ સરસ્વતી*

⭕અગસ્તા માસ્ટર્સ ટુર્નામેન્ટ કઈ રમત માટે રમાય છે❓
*✔️ગોલ્ફ*

⭕વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે ડિસેમ્બર 2022 સુધીમાં મહામારીના કારણે કેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે❓
*✔️66 લાખ*

⭕ચૈત્ર માસ દરમિયાન સુલેશ્વરી માતાના સાનિધ્યમાં હાથિયા ઠાઠું ઉત્સવ ક્યાં યોજાય છે❓
*✔️વિસનગર તાલુકાના વાલમ ગામમાં*

⭕ગુજરાતમાં સૌપ્રથમવાર કઈ નદીની પૂજા આરાધના થશે❓
*✔️સરસ્વતી નદી*
*✔️પાટણ ખાતે*
*✔️રાણકી વાવમાં વપરાયેલા ધ્રાંગધ્રા પથ્થરોમાંથી જ મંદિર અને ઘાટનું નિર્માણ થશે*

⭕રાજા રવિવર્મા વિશે 6 ગ્રંથો પૈકી એક ગ્રંથનું લોકાર્પણ એલવીપી પરિસર ખાતે કરવામાં આવશે. આ છ ગ્રંથો કોણે લખ્યા છે❓
*✔️ગણેશ શિવાસ્વામી*
*✔️રાજા રવિવર્માએ 1894માં લક્ષ્મીજીનું એક પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું. જેની મોડલ મુંબઈની યુવતી રાજીબાઈ મૂલગાંવકર હતી*

⭕IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની 1000 (એક હજાર)મી મેચ કઈ ટીમ વચ્ચે રમાઈ❓
*✔️મુંબઈ અને ચેન્નઈ*
*✔️ચેન્નઈની જીત*

⭕તાજેતરમાં 'ગેહના ખોજ યાત્રા' પર્વ કયા દેશમાં મનાવાયો❓
*✔️નેપાળ (કાઠમંડુમાં પર્વ મનાવાયો)*

⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં હૈદરાબાદની બીજી કયા બે શહેરો વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી❓
*✔️સિકંદરાબાદ - તિરુપતિ*

⭕તાજેતરમાં કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજિજુએ જમ્મુમાં કઈ ભાષામાં બંધારણની પહેલી આવૃત્તિ રજૂ કરી❓
*✔️ડોગરી ભાષામાં*
*✔️2003માં ડોગરી ભાષાને આઠમી અનુસૂચિમાં સામેલ કરાઈ હતી*

⭕તાજેતરમાં ઉત્તર કોરિયાએ પાણીની નીચે હુમલો કરી શકે એવા ડ્રોનનું પરીક્ષણ કર્યું.આ ડ્રોનનું નામ શું છે❓
*✔️હેઈલ-2*
*✔️71 કલાકથી વધુ યાત્રા કરી 1000 કિમી. સુધી હુમલો કરી શકે*

⭕તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા ફાઇટર જેટ વિમાનમાં ઉડાણ ભરી❓
*✔️સુખોઈ-30*
*✔️ફાઇટર વિમાનમાં ઉડાન ભરનારા દ્રૌપદી મુર્મુ ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા*

⭕ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ વખત કેસર કેરી મહોત્સવ ક્યાં શરૂ થશે❓
*✔️મહેસાણા, હિંમતનગરમાં*

⭕યુક્રેનના નાયબ વિદેશ મંત્રી કેઓ ભારત પ્રવાસે આવશે❓
*✔️એમિન ઝાપરોવા*

⭕વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ કયા દેશમાં શરૂ થઈ❓
*✔️કઝાખસ્તાન*

⭕લીગો (LIGO) ઈન્ડિયા વેધશાળા ક્યાં શરૂ થશે❓
*✔️મહારાષ્ટ્ર*
*✔️મહારાષ્ટ્રના મરાઠવાડાના હિંગોળી જિલ્લાના ઔધ વિસ્તારમાં 174 એકરમાં*
*✔️ગુરુત્વાકર્ષણના મોજાં વિશે અભ્યાસ કરશે*
*✔️કેન્દ્રની 2600 કરોડની આ પ્રોજેકટને મંજૂરી*
*✔️LIGO-INDIAનું ફૂલ ફોર્મ :- લેઝર ઈન્ટરફેરોમીટર ગ્રેવીટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી - ઇન્ડિયા*

⭕હૈદરાબાદ સ્થિત નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોને દુર્લભ પૃથ્વી તત્વો (રેર અર્થ એલિમેન્ટ્સ)નો ભંડાર ક્યાંથી મળી આવ્યો❓
*✔️આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં*
*✔️આ તત્વોનો ઉપયોગ સેલફોન, ટીવી, કોમ્પ્યુટર અને ઓટોમોબાઇલથી લઈને સ્વચ્છ ઊર્જા, એરોસ્પેસ, સંરક્ષણ, સ્થાયી ચુંબકના નિર્માણમાં થાય છે*

⭕દેશમાં વાઘની સંખ્યા કેટલી છે જે દુનિયાની વાઘની વસતીના 75% છે❓
*✔️3,167*
*✔️ટાઇગર પ્રોજેક્ટના 50 વર્ષ પુરા*
*✔️વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઘ-સિંહોના સંરક્ષણ માટે ઇન્ટરનેશનલ બીગ કેટ્સ એલાયન્સ લોન્ચ કર્યું*
*✔️ટાઇગર પ્રોજેક્ટના 50 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વમાં પહોંચ્યા હતા*


⭕વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની માહિતી અનુસાર 2019થી 2023 સુધીમાં દેશનું સૌથી મોટો નિકાસકાર રાજ્ય કયું બન્યું❓
*✔️ગુજરાત*
*✔️કેમિકલ, ફાર્મા, એન્જીનિયરિંગ પાર્ટસના નિકાસમાં સૌથી મોટું યોગદાન*
*✔️બીજા ક્રમે મહારાષ્ટ્ર*

⭕પ્રિયાંશુ રાજાવત કઈ રમતના ખેલાડી છે❓
*✔️બેડમિન્ટન*

⭕રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, CJI ચંદ્રચુડ અને કાયદા મંત્રી કિરણ રિજિજુએ ગુવાહાટી હાઇકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે કઈ એપ લોન્ચ કરી❓
*✔️ભોરોક્સા (વિશ્વાસ)*
*✔️ગુવાહાટી હાઇકોર્ટે આ એપ તૈયાર કરી છે*

⭕કૃષિ યુનિવર્સિટી આણંદે ભીંડાના છોડ પર ભીંડા નહિ પણ ફૂલ આવશે.ભીંડાની આ જાતને શુ નામ આપ્યું❓
*✔️આણંદ શોભા*

⭕જમ્મુ કાશ્મીરમાં મળેલ લિથિયમની ખાણમાંથી લિથિયમ બહાર કાઢવા માટે કયા દેશે ભારતની મદદ કરવા તૈયાર થયું છે❓
*✔️ચિલી*

⭕તાજેતરમાં કયા દેશે ચેટબોટ ચેટજીપીટી પર બૅન લગાવ્યો❓
*✔️ઈટાલી*

⭕NCPના વડા શરદ પવારની આત્મકથાનું નામ❓
*✔️લોક માઝે સાંગાતી (મરાઠી ભાષામાં)*

⭕H3N2 (હોંગકોંગ ફલૂ)થી ગુજરાતમાં પહેલું મોત ક્યાં નોંધાયું❓
*✔️ભાવનગર*

⭕તાજેતરમાં ચૂંટણી પંચે કઈ ત્રણ પાર્ટીઓનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પરત લઈ લીધો❓
*✔️મમતા બેનરજીની તૃણમૂલ શરદ પવારની એનસીપી અને સીપીઆઈ પક્ષનો*
*✔️આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષ જાહેર કર્યો*

⭕ગુજરાતમાં બનતા ક્યાંના માટીના વાસણોને ISI (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂશન) નો માર્કો ધરાવતા થયા છે❓
*✔️વાંકાનેરમાં બનતા માટીના વાસણોને*
*✔️મનસુખભાઇ પ્રજાપતિ દ્વારા આ વાસણો બનાવવામાં આવે છે*
*✔️721 જેટલી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે*

⭕અગસ્તા માસ્ટર્સ (ગોલ્ફ)માં કોણ ચેમ્પિયન બન્યા❓
*✔️સ્પેનના જ્હોન રેમ*

⭕મધ્યપ્રદેશના ઉજ્જૈનના 'મુલ્લાપુરા'નું નામ બદલીને શું કરવામાં આવ્યું❓
*✔️મુરલીપુરા*
*✔️'કુત્તા બાવડી'ને 'લાખા બંજારા' અને 'મૈલી ગલી'ને 'સ્વર્ણ ગલી' નામ આપવામાં આવ્યું*

⭕જમ્મુમાં પહેલો ટ્યુલીપ ગાર્ડન જનતા માટે ક્યાં ખુલ્લો મુકાયો❓
*✔️રામબન જિલ્લાના સનાસર ખાતે*

⭕મૂળ ભારતીય અમેરિકન ગણિતજ્ઞ જેમને તાજેતરમાં 2023માં સ્ટેટીસ્ટિક્સ માટે  આંતરરાષ્ટ્રીય એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા❓
*✔️સી.આર.રાવ*

⭕11 એપ્રિલ➖વર્લ્ડ પાર્કિસન્સ (કંપવાત) ડે
*✔️મગજમાં ડોપોમાઈના કોષમાં ઘસારાથી આ રોગ થાય છે*

⭕મુંબઈ યુનિવર્સિટી સિડનહમ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાં ભણેલા મહિલા જેઓ તાજેતરમાં 'બિગ ફોર' કંપનીમાં પહેલા મહિલા ચેરપર્સન બન્યા❓
*✔️શેફાલી ગોરડિયા*
*✔️'બિગ ફોર' કંપની એ વિશ્વની ચાર મોટી પ્રોફેશનલ સર્વિસીઝનું નેટવર્ક છે*

⭕ભારતીય મૂળના શીખ મહિલા જેઓ અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના આસિસ્ટન્ટ પોલીસ ચીફમાં નિમણૂક થનારા પહેલા એશિયન મહિલા બન્યા❓
*✔️મનમીત કોલન*

⭕પોલેન્ડમાં થયેલા વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ઇન્ડોર ચેમ્પિયનશિપમાં ભારતની 95 વર્ષીય મહિલા જેમને ત્રણ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો❓
*✔️ભગવાની દેવી*
*✔️60 મીટરની રેસ, શોર્ટ પુટ અને ડિસ્ક થ્રો ત્રણ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો*
*✔️ભગવાની દેવી હરિયાણાના ખેકડા ગામના વતની છે*

⭕એલન મસ્કે ટ્વિટરનો લોગો ફરી બદલ્યો, ડોગની જગ્યાએ બ્લુ બર્ડ પાછું લાવી દીધું.
➖➖➖➖➖➖➖➖➖➖➖


*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-12/04/2023 થી 17/04/2023🗞️*

⭕નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ દેશમાં ધોરણ 12 સુધીના અભ્યાસક્રમ માટેનું કયું માળખું અમલી બનશે❓
*✔️5 + 3 + 3 + 4*
*✔️3 થી 18 વર્ષની ઉંમર સુધીના શિક્ષણ માટેનું ચાર સ્તરનું માળખું*

⭕મહારાષ્ટ્રમાં વીર સાવરકરનો જન્મદિવસ કયા દિવસ તરીકે ઉજવાશે❓
*✔️સ્વાતંત્ર્ય વીર ગૌરવ દિવસ*

⭕7 વર્ષ બાદ UAEમાં ઇરાનના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
*✔️રેઝા અમેરી*

⭕કયા પાંચ ભારતીય ક્રિકેટરોને પ્રતિષ્ઠિત મેલબોર્ન ક્રિકેટ ક્લબ (MCC)માં આજીવન સભ્યપદ મળ્યું❓
*✔️મહેન્દ્રસિંહ ધોની, યુવરાજસિંઘ, સુરેશ રૈના, મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામી*

⭕વર્ષ 2022ના ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ પ્રમાણે દેશમાં 1 કરોડથી વધુ વસતી ધરાવતા રાજ્યોમાં કાનૂની સહાય અને ન્યાય આપવાની પ્રક્રિયામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે❓
*✔️કર્ણાટક*
*✔️1 કરોડથી ઓછી વસતી ધરાવતા રાજ્યોમાં સિક્કિમ ટોચ પર*

⭕નાસાએ 'આર્ટેમિસ-2' મિશન માટે ક્રૂ લિસ્ટની જાહેરાત કરી. અવકાશયાત્રીઓ કયા રોકેટમાં ઉડાન ભરશે❓
*✔️Orion MPCV*

⭕ચીનની સરહદે એટલે કે LAC સાથે જોડાયેલા ગામોને વિકસિત કરવા માટે કેન્દ્ર સરકારે કયા પ્રોગ્રામની શરૂઆત કરી❓
*✔️વાઈબ્રન્ટ વિલેજ*

⭕મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જૂથના પૂર્વ ચેરમેન અને દેશના સૌથી વૃદ્ધ ઉદ્યોગપતિ જેમનું હાલમાં નિધન થયું❓
*✔️કેશબ મહિન્દ્રા*

⭕ભારતમાં પહેલીવાર કોલકાતા મેટ્રો કઈ નદીની નીચે ટનલમાં દોડી❓
*✔️હુગલી*

⭕ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલી મેલેરિયાની પ્રથમ રસીને કયા દેશમાં મંજૂરી મળી❓
*✔️આફ્રિકાના દેશ ઘાનામાં*

⭕ઇન્ડિયન ઓઇલ અને અમેરિકન કંપની લેન્જાજેટ ભારતમાં પહેલો ગ્રીન એવિએશન પ્લાન્ટ ક્યાં સ્થાપશે જે આલ્કોહોલ ટૂ જેટ ટેક્નોલોજી પર આધારિત છે❓
*✔️પાણીપત*

⭕ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા વિવિધ કેટેગરીમાં કુલ 42 રાષ્ટ્રીય એવોર્ડની જાહેરાત કરાઈ.જેમાં સૌથી વધુ એવોર્ડ કયા રાજ્યને મળ્યા❓
*✔️તેલંગણા (12 રાષ્ટ્રીય એવોર્ડ)*
*✔️ગુજરાતને એકપણ એવોર્ડ નહિ*

⭕ડૉ.આંબેડકરની 125 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું❓
*✔️તેલંગણા રાજ્યના હૈદરાબાદ ખાતે*
*✔️મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું*

⭕વિશ્વકક્ષાની ગતિશક્તિ વિશ્વવિદ્યાલય વડોદરામાં લાલબાગને બદલે કઇ જગ્યાએ 100 એકરમાં નિર્માણ પામશે❓
*✔️વાઘોડિયા*

⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત'ના એપ્રિલના અંતમાં કેટલા એપિસોડ પૂર્ણ થશે❓
*✔️100 એપિસોડ*

⭕ટ્વિટરે શબ્દ મર્યાદા 280થી વધારીને કેટલા શબ્દો કર્યા❓
*✔️10,000 શબ્દો*
*✔️ઉપરાંત ટ્વિટર પર બોલ્ડ અને ઇટાલીક જેવા ફોર્મેટનો ઉપયોગ કરી શકાશે*

⭕ગુરુના ગ્રહ પર જીવન શોધવા માટે યુરોપિયન અંતરિક્ષ સંસ્થાએ કયું મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું❓
*✔️મિશન જ્યુપિટર આઈસી મૂન એક્સપ્લોરર (જ્યૂસ)*
*✔️ફ્રેન્ચ ગુયાનાથી લોન્ચ કરવામાં આવ્યું*

⭕IPLની સિઝન 16માં પહેલી સદી કોણે ફટકારી❓
*✔️હેરી બ્રુક*

⭕આસામના ગુવાહાટી ખાતે કેટલા લોકોએ બિહુ ડાન્સ કરી વર્લ્ડ રેકોર્ડ નોંધાયો❓
*✔️11,304 લોકોએ*

⭕તાજેતરમાં કયા દેશમાં આવેલ ડેરી ફાર્મમાં આગ લાગવાથી 18,000 જેટલી ગાયોના મોત થયા❓
*✔️અમેરિકા (ટેક્સાસ શહેરમાં)*

⭕14 એપ્રિલ➖ફાયર ડે

⭕બાગડ (રથ) યાત્રાની ઉજવણી કયા રાજયમાં કરવામાં આવે છે❓
*✔️મહારાષ્ટ્રના સતારા જિલ્લાના સુરુર ગામે*

⭕તાજેતરમાં કયા દેશમાં 1 વર્ષના બાળકને પણ ઈચ્છામૃત્યુનો હક આપવામાં આવ્યો❓
*✔️નેધરલેન્ડ*
*✔️ઈચ્છામૃત્યુને મંજૂરી આપનાર વિશ્વનો પ્રથમ દેશ નેધરલેન્ડ છે*
*✔️યૂથનેશિયા એટલે ઈચ્છામૃત્યુ*

⭕સૂર્યની સપાટી પર સૌથી વિનાશક તોફાન જોવા મળ્યા બાદ નાસાના વૈજ્ઞાનિકોએ તેને શું નામ આપ્યું❓
*✔️સોલાર વોટરફોલ*

⭕તાજેતરમાં યુજીસીએ કઈ યુનિવર્સિટીને કેટેગરી-1 યુનિવર્સિટી ગ્રેડેડ એટોનોમી (સ્વાયત્તતા)નો દરજ્જો આપ્યો❓
*✔️ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને*

⭕તાજેતરમાં કઈ સંસ્થાને કેન્દ્ર સરકાર દ્વારા 'ઇનોવેશન સ્ટેટ' કેટેગરીમાં પ્રધાનમંત્રી એવોર્ડ એનાયત કરાશે❓
*✔️સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઇઝેશન (સોટ્ટો)*

⭕અંતરિક્ષમાં ઉગાડેલા 2 હજાર કિલો ટામેટાં ધરતી પર લવાશે.આ ટામેટા કોના દ્વારા ઉગાડાયેલા❓
*✔️નાસા*

⭕મિસ ઈન્ડિયા-2023નો તાજ કોણે જીત્યો❓
*✔️19 વર્ષીય રાજસ્થાનની નંદિની ગુપ્તાએ*

⭕દેશની પ્રથમ થ્રી-ડી ઓફિસ ક્યાં શરૂ થશે❓
*✔️બેંગલુરુ*

⭕પશ્ચિમ બંગાળમાં કોલકાતા ખાતે હાવડા મેદાનથી એસ્પ્લેનેડ સુધી મેટ્રો રૂટ ગંગા નદીની નીચે છે.આ રૂટ કેટલા કિમીનો છે❓
*✔️4.8 કિમી.*

⭕17 એપ્રિલ➖વિશ્વ હિમોફિલિયા દિવસ

⭕સૌરાષ્ટ્ર તમિલ સંગમ👇🏻
*✔️17 થી 30 એપ્રિલ, 2023*
*✔️કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહના હસ્તે ઉદ્દઘાટન*
*✔️સોમનાથ મંદિર સામે, જિલ્લો :- ગીર સોમનાથ*

⭕પારૂબહેન જયકૃષ્ણને વર્ષ 2018-19 માટે CHEMEXCIL તરફથી લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો.No comments:

Post a Comment