Search This Website

Sunday 23 April 2023

Bobble Keyboard

 રાજ્યના વાતાવરણમાં દિવસેને દિવસે મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. જૂન મહિનાની શરૂઆતના બે દિવસમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારે પવન સાથે કરા અને તોફાની વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ બે દિવસથી ફરી કાળજાળ ગરમી પડી રહી છે. ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલ હવાનું ભારે દબાણ ગુજરાત માટે વાવાઝોડાનો ખતરો બન્યું છે.



દર વર્ષે અરબી સમુદ્રમાં હવાનું દબાણ ગુજરાત પર વાવાઝોડું લઈને આવતું હોય છે. બે વર્ષ પહેલા આવેલ તોકતે વાવાઝોડાએ ગુજરાતમાં મહા વિનાશ સર્જ્યો હતો. ત્યારબાદ હવે એવી જ તીવ્રતા વાળું વાવાઝોડું અરબી સમુદ્રમાં હાલ સક્રિય થવા જઈ રહ્યું છે. જેને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના આ જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે 7 જૂને લક્ષદીપ પાસે ભારે હવાનું દબાણ ઉત્પન્ન થવા જઈ રહ્યું છે. આ હવાનું દબાણ 8 થી 10 તારીખ ની વચ્ચે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જેને કારણે એક તીવ્ર વાવાઝોડું ઉત્પન્ન થશે. અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા આ હવાના દબાણને કારણે 6 જૂનથી 12 જુનની વચ્ચે ગુજરાતના તમામ દરિયાકાંઠાઓ પર માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

વાવાઝોડું લાઈવ જોવા માટે અહી ક્લિક કરો 

તમને જણાવી દઈએ કે 12 જૂનથી 14 જૂનમાં આ વાવાજોડું ગુજરાત ઉપર તાટકી શકે છે. 12 થી 14 જૂનની વચ્ચે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે તોફાની વરસાદ પડી શકે છે. વિન્ડી સેટેલાઈટ ચાર્ટ ઉપરથી મળતી માહિતી અનુસાર આ વાવાઝોડાની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. આ વાવાઝોડું ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે.

Bobble Keyboard : All-new Bobble AI Keyboard is here to make your conversation interesting and fun. Bobble Keyboard is available for free with no upgrades or in-app purchases. There is never a boring chat with Bobble Stickers Keyboard.

Bobble Keyboard has everything you ever wanted from your keyboard :

  • Live Cricket Score, POP Text, YouMoji, BigMoji, stickers, GIFs, Fonts, Themes!
  • Speed, reliability, glide typing, voice typing and much more!

Bobble’s Sticker Keyboard makes an amazing personalized cartoon bobble head with your selfie and helps you share stickers and gifs with your bobble head in it. You can also use Bobble Keyboard to send large size emojis on WhatsApp.

BigMoji, Shayaris, Jokes and much more…

  • Now make your chats even more interesting by sending BigMojis.
  • Long press to send Emojis as Stickers from emoji row.
  • Daily new Jokes, Shayaris, Quotes and more to share with your friends.
  • Check out the Font section for all the new replies.
  • With Bobble Keyboard, impress your friends and family by using these new features across your social media (Whatsapp, Facebook, Instagram, Snapchat)

Awesome Features in Bobble AI Keyboard

  • We have got tons of emojis (smileys/emoticons) added on this Keyboard
  • Bobble AI Keyboard uses Artificial Intelligence to automatically predict Emojis, Memes, Stickers, and GIFs
  • Glide Typing — slide your finger from letter to letter to type faster
  • Voice Typing — Just Speak & let Bobble write the text
  • Word Correction — recognizes mistyping, provides correct suggestions
  • Keyboard Photo Themes — your favorite photos or colors as the background of your keyboard
  • Cool Fonts — You can also make your text bold, italic, underline or strikethrough

Personalized Content with Bobble Stickers Keyboard

  • Hilarious & fun stickers & GIFs
  • Type in your own native language and get stickers and gifs
  • Make a theme with your personalized photo or choose amongst many default themes

Our AI Keyboard respects your Privacy




App source From : Google Play Store

Bobble Key BoardDownload Here

No comments:

Post a Comment