Search This Website

Monday 10 April 2023

MOGHVARI JAHER

 

moghvari pay Da news

The tax levied by some states in India is called a Professional Tax. It applies to all employees and professionals who earn via any medium. It includes individuals such as doctors, lawyers, and chartered accountants. Pithily put, it is a tax imposed on all trades and professions in the country.


Where is Professional Tax Levied?


Each state has its own laws for Professional tax. They declare their individual slabs and, on its basis, the precise amount is deducted. Some states that levy the tax are:



While some states and union territories do not ask for any tax, others provide a rebate for it. The refund is given upon lump sum payment of tax for a couple of years


Who is Responsible for Paying Professional Tax?


The employer is responsible for collecting the required tax amount from the monthly pay check of an employee. The company then pays the owed amount to the state government. For individuals who do not work under a private company, the tax is paid by themselves.


Such persons need to apply for tax registration. After registration, a unique number is issued to the person. This number has to be quoted while depositing the tax in banks.


It is worth noting that if the entity or person fails to collect and pay tax, they can be charged with penalties.


How is Professional Tax Paid?


Professional Tax is paid every month. The per month amount remains the same and is calculated by dividing the yearly tax due by 12. February is the one exception because it has a lesser number of days. Therefore, the amount is higher for it.


The precise instalment may alter due to clauses in the law that include sources of income which come under the purview of other sectors and taxes. For example, in a few states, a transport business owner is supposed to pay rupees fifty in a year as the tax for every vehicle owned. But the limit of the tax, per annum, is Rs.1000.


Why Choose to Hire Professionals for Professional Tax Payment?


For many individuals, the thought of filing taxes and paying the correct amount is tedious and painstaking. Professional Tax is not exempt from this feeling. A simple way out is to hire experts who know the ins and out of tax returns. Explained below are some of the most compelling motives to employ specialists for tax payments.


The certainty of accuracy.


When people file their own returns, the mistakes that tend to happen are:


Basic math errors


Inversion of numbers


Overlooking the date or the signature


Slips like this can lead to audits. A tax expert, on the other hand, will pay minute attention to every little detail which signifies that there is a higher certainty of accuracy. In other words, tax payment will be free of errors.


India.

New update date 10 april 2023 news

Then You will Show the App

• Now You Can Tap On Install Button.

You are Also Download Given Below Link.





Important link :- 






ઓફિશિયલી પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


ગુજરાતીમાં વધુ માહિતી મેળવવા અહીં ક્લિક કરો


Important Links:



 


*રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા: ૦૧-૦૭-૨૦૨૨થી ચાર ટકા અને તા.: ૦૧-૦૧-૨૦૨૩થી ચાર ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય*

.........

*• સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને મળશે આ લાભ*

*• તા:૦૧-૦૭-૨૦૨૨થી મળવાપાત્ર થતા મોંઘવારી ભથ્થાના તથા તા.:૦૧-૦૧-૨૦૨૩થી મળવાપાત્ર થતા હપ્તાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે*

*• પ્રથમ હપ્તો જૂન-૨૦૨૩, બીજો હપ્તો ઓગષ્ટ-૨૦૨૩ તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર-૨૦૨૩ માસના પગાર સાથે અપાશે*

.....

ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તા-૦૧-૦૭-૨૦૨૨ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તા.-૦૧-૦૧-૨૦૨૩ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. 

આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તા-૦૧-૦૭-૨૦૨૨ તથા તા.૦૧-૦૧-૨૦૨૩ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ આઠ ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.

તદઅનુસાર, તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન-૨૦૨૩ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ-૨૦૨૩ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકટોબર-૨૦૨૩ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા ૪,૫૧૬ કરોડનું નાણાકીય ભારણ વધશે.

.....





💥🔥 શિક્ષકો માટે બદલી કાર્યક્રમ જાહેર ⬇️⬇️⬇️⬇️🔥
https://bit.ly/3MwKzyq

💥🌐🌀 *ઓનલાઇન બદલીનો પ્રથમ તબક્કો જાહેર*
*તારીખ - ૦૨/૦૬/૨૦૨૩ થી ૦૧/૦૭/૨૦૨૩*

💥 *જે શિક્ષકોને ઓનલાઇન બદલી કરાવવાની છે તેમણે ફરજીયાત નવેસરથી ઓનલાઇન બદલી માટે ફોર્મ ભરવાના રહેશે*
બદલી નું ફોર્મ ભરવા તેમજ અન્ય માહિતી માટે
⬇️⬇️⬇️
https://bit.ly/3AnAYTJ

જોઈન બદલી ગ્રુપ
https://chat.whatsapp.com/GIJWW6CxA5tLRawg3Q7nr0


  • high-risk patient should have a kidney checkup


*જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહે૨*

📕🎯

*🛑લાંબા સમયથી રાહ જોઈ રહેલા રાજયની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકમિત્રોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય*

*🛑નવા બદલી નિયમો મુજબ જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહે૨ ક૨વામાં આવ્યો.*

*પ્રથમ તબક્કો*

*તા. ૦૨/૦૬/૨૦૨૩ થી ૦૧/૦૭/૨૦૨૩*





8મા પગારપંચ પર મોટું અપડેટ વાંચો ન્યુઝ


Screenshot_2023-04-14-20-14-07-51_e2d5b3f32b79de1d45acd1fad96fbb0f




7મું પગારપંચઃ DAને લઈને સારા સમાચાર


the nineteenth century, cartography became more advanced with the development of a printing process called lithography. Lithography allowed cartographers to make many accurate copies of maps with less labor and expense.


The option of deductibles.


When an individual utilises tax experts or itemises their deductions, they can subtract a few of those expenses like:


Mileage


Postage


Software


Books on how to file returns


The gaining of time.


The entire process of preparing and filing tax returns includes:


Record keeping


Organising


Filling forms


Submitting Forms


Paying the tax

No comments:

Post a Comment