Search This Website

Monday 30 January 2023

Jawahar Navoday Vidhyalay Class Six Admission : Apply Online :: navoday.gov.in Admission 2023-24


Navodaya admission form class vi 2024|| નવોદય વિદ્યાલય પ્રવેશ 2024




Good News!! Students who are waiting for admission for Navodaya Vidyalaya in Class 6 for sessions 2023-24. JNVST Admission 2023 issued Notification Release in December month. Navodaya Vidyalaya Admission 2023 started



In order to apply online, first of all, check JNVST 2023 Admission eligibility criteria information shared below. Candidates should have been born before 01 May 2010 and after 30 April, 2014 are eligible to apply for class 6 admission. Student who are studying in class 5 for academic year 2022-23 are eligible to registration. To find NVS Admission 2023 Eligibility Criteria, Dates, Exam Pattern, Apply Online, etc details check below.


 Navodaya Vidyalaya Admission 2024: Highlight


Important Link


ExamJNV Class 6 Selection Test 2023
Conducting BodyJawahar Navodaya Vidyalaya Samiti
Class6th Class
Session2023-24
Selection Test Date 
Maximum Marks100 Marks
Passing Marks50 or Above
JNVST Class 6 Result 2023
Result ModeOnline
How to CheckApplication Number and Date of Birth
ScorecardDownload Online
JNVST Class 6 Cut-Off Marks 2023Discussed Below
CategoryResult
JNVST Websitenavodaya.gov.in

JNV Class 6 ResultClick Here
Navodaya Class 6 Selection List 2023Click Here
Official WebsiteClick Here

CategoryJNVST Class 6 Cut-Off Marks 2023 (Expected)
UR70-75
OBC65-70
SC55-60
ST55-60
EWS65-70
PwD45-50

JNV Class 6th Result By Name Wise Link

JNV Class 6 ResultClick Here
Navodaya Class 6 Selection List 2023Click Here
Official WebsiteClick Here

💥🌀🌐 *જવાહર નવોદય પરીક્ષાની તારીખ બાબત*

  8/2/23 સુધી હવે ભરી શકાશે.



ધોરણ ૬ પ્રવેશ પરીક્ષા ફોર્મ નોટીફીકેશન PDFઅહિંં ક્લીક કરો
નવોદય પ્રવેશ પરીક્ષા સૂચનાઓ ડીટેઇલ PDFઅહિંં ક્લીક કરો
નવોદય વિદ્યાલય ઓફીસીયલ વેબસાઇટઅહિંં ક્લીક કરો
ઓનલાઇન ફોર્મ ભરવાની લીંકઅહિંં ક્લીક કરો
આચાર્યએ આપવાનુ પ્રમાણપત્ર નમુનો PDFઅહિંં ક્લીક કરો

NVS Class 6 Admission 2023 Overview Detail

Exam nameJawahar Navodaya Vidyalaya Selection Test 2023
Admission inClass 6
Exam conducting bodyNavodaya Vidyalaya Samiti India
Navodaya Vidyalaya admission 2023 class 6 last date31 January 2023
JNVST exam 2023 date29 April 2023
Examination levelNational
Official websitenavodaya.gov.in

Important Link

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ  પરીક્ષા ના ઓનલાઇન  અરજી  પત્રકો  ભરવાની તારીખ  ૦૮-૦૨-૨૦૨૩ સુધી  લંબાવવામાં આવી છે.  હવે તા -૦૮-૦૨-૨૦૨૩ સુધી  ઓનલાઇન  અરજી  પત્રકો ‌ભરી શકાશે.

 




ઓફીસિયલ નોટીફિક્શન જોવા માટે અહી ક્લિક કરો

 

પરીક્ષા પદ્ધતિ માટે અને પેપર સ્ટાઈલ માટે અહી ક્લિક કરો

 

ઓનલાઇન અરજી કરવા માટે અહી ક્લિક કરો

 

નવોદય ફોર્મ ની pdf ફાઈલ માટે અહી ક્લિક કરો

 

ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈ એ માટે અહી ક્લિક કરો

 

Documents Required for Navodaya Admission 2023 Class 6


Book મંગાવવા માટે કોલ અથવા whatsapp કરો

6351558103

whatsapp પર સંપર્ક કરો અને અન્ય તમામ માહિતી મેળવવા માટે whatsapp અથવા કોલ કરો. ભાવ પત્રક તેમજ સંપૂર્ણ માહિતી મેળવવા whatsapp પર મેસેજ કરો *📲6351558103*



આ તમામ બુકો મળી રહેશે બુક મેળવવા માટે તમામ મિત્રોને નમ્ર વિનંતી કે મેસેજ કરતા પહેલા નંબર સેવ જરૂરથી કરશોજી કોલ કરો અથવા whatsapp મેસેજ કરો
whatsapp પર સંપર્ક કરો અને અન્ય તમામ માહિતી મેળવવા માટે whatsapp અથવા કોલ કરો. ભાવ પત્રક તેમજ સંપૂર્ણ માહિતી મેળવવા whatsapp પર મેસેજ કરો *📲6351558103*
NMMS જવાહર 

*વધુ તમામ માહિતી મેળવવા માટે બુક કેવી રીતે મંગાવી અને શું પ્રાઇસ છે? તે જાણવા માગતા હોય તો whatsapp નંબર સેવ કરીને મેસેજ કરો*
જવાહર ફોર્મ ભરવા તેમજ જુના પેપરો ડાઉનલોડ કરવા નીચેની લીંક આપેલ છે⤵️

*જવાહર પરીક્ષા whatsapp ગ્રુપ*

Official site click here


Notification click here


પરીક્ષા પદ્ધતી અને પેપર સ્ટાઇલ માટે અહીં ક્લિક કરો


Online apply click here


જવાહર નવોદય વિદ્યાલય,  યાદી જણાવે છે કે, ધોરણ ૫ માં પ્રવેશ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરવાની  શુભારંભ થઇ ગયો છે તો જ.ન.વિ. પ્રવેશ પરીક્ષા ૨૦૨૩– ૨૪ ધોરણ ૫  માટે ઓનલાઇન ફોર્મ ભરાઈ રહ્યા છે તો લાગતા વળગતા વિદ્યાર્થી, વાલીઓ, માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ તેની નોંધ લેશે.

 જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૩ – ૨૪ ધોરણ ૫ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઈ છે તો નીચેની વિગતો અનુસાર વિદ્યાર્થીઓ ફોર્મ ઓનલાઇન ભરી શકાશે. જે અંગેની વિગત નીચે પ્રમાણે છે.

1. ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

2. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ રહેશે.

3. નવોદય પ્રવેશની પરીક્ષા ૨૯.૦૪.૨૦૨૩ (ઓગણત્રીસ  એપ્રિલ ૨૦૨૩ના રોજ નિર્ધારિત કરવામાં આવેલ છે.

4. આ માટે ધોરણ ૫ મા સત્ર ૨૦૨૨-૨૩ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવેદન કરી શકે છે.

5. ઓનલાઈન ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓની જન્મ તારીખ ૦૧.૦૫.૨૦૧૧ થી ૩૦.૦૪.૨૦૧૩ આધારિત થતી હોવી જોઈએ. 

6. ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા વિદ્યાર્થીઓ નીચેની લિંક  પર જઈ ફોર્મ ભરી શકે  છે.

8. આ સંપૂર્ણ આવાસી વિદ્યાલય છે. તેમાં સી.બી.એસ.સી નો કોર્સ ચાલે છે.

       તો જે વિદ્યાર્થી ધોરણ ૫ માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઇ ગઈ હોવાથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.           આ સંપૂર્ણ આવાસી વિદ્યાલય છે, તો લાગતા – વળગતા વિદ્યાર્થીઓ, વાલીઓ, આચાર્યશ્રી વિશેષ નોંધ લે તેની નવોદય વિદ્યાલય વિદ્યાલયના આચાર્યશ્રી ની યાદી જણાવે છે.






Gujarat Navoday Entrance Exam Prevous Paper Downlaod
નવોદય પરીક્ષા પેપર વર્ષ ડાઉનલોડ લીંક
નવોદય પેપર વર્ષ 2022 અહિં ક્લીક કરો
નવોદય પેપર વર્ષ 2021 અહિં ક્લીક કરો
નવોદય પેપર વર્ષ 2020 અહિં ક્લીક કરો
નવોદય પેપર વર્ષ 2019 અહિં ક્લીક કરો
નવોદય પેપર વર્ષ 2018 અહિં ક્લીક કરો
નવોદય પેપર વર્ષ 2017 અહિં ક્લીક કરો
નવોદય પેપર વર્ષ 2016 અહિં ક્લીક કરો
નવોદય પેપર વર્ષ 2014 અહિં ક્લીક કરો

📚 *જવાહર નવોદય અને સૈનિક શાળા માટે પ્રથમ ડિજિટલ બુક.*

*અપેક્ષા જ્ઞાન કી ગણિત જવાહર નવોદય અને સૈનિક  શાળા ભાગ -1*

બુકની કિંમત  રૂ. ૩૦૦
ડીસ્કાઉન્ટ રૂ. 15 ( 5 % )
*ઓનલાઇન બુકઝોન પર ખરીદ કિંમત રૂ. – 285*
કુલ પેજ ::  304
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.

આ બુક ઓનલાઈન ખરીદવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો. 


📘 *બુકની વિશેષતાઓ*📕

નવોદય ના ગણિત વિભાગ માટે દરેક પ્રકરણ દીઠ 200 દાખલા. 
નવોદયની પરીક્ષા માં લાસ્ટ 30 વર્ષ માં પુછાઇ ગયેલ પ્રશ્નનો સમાવેશ.
દરેક પ્રકરણ ના 20 થી વધુ વિડિયો દ્વારા દાખલાની સમજ.
ગણિત ના વધુ મહાવરા માટે બુકમાં 4000 દાખલાનો સમાવેશ.
બુક સાથે ભૂમિતિ વિભાગ નું સંપૂર્ણ રીતે સાથે દાખલાની સમજ.
બુક સાથે વિડિયો માં 7000 દાખલાની સમજ.


નવોદય મોડેલ પેપર

Navoday Models Paper 1

Navoday Models Paper 2

Navoday Models Paper 3

Navoday Models Paper 4

Navoday Models Paper 5

Navoday Models Paper 6

Navoday Models Paper 7

Navoday Models Paper 8

No comments:

Post a Comment