Search This Website

Saturday 28 January 2023

Gujarat Tableau 2023 Voting: ગુજરાત ની ઝાંખીને આ રીતે વોટ વિજેતા બનાવો, જુઓ વિડીયો


Gujarat Tableau 2023 Voting: ગુજરાત ની ઝાંખીને આ રીતે વોટ વિજેતા બનાવો, જુઓ વિડીયો





Gujarat Tableau 2023 Voting: ગુજરાત ટેબ્લો વોટીંગ ૨૦૨૩: પ્રજાસતાક પર્વની ઉજવણીમા દર વર્ષે ઘણ અરાજયો તરફથી અલગ-અલગ થીમ પર આધારીત ટેબ્લો (ઝાંખી) રજુ થતી હોય છે. ગુજરાત તરફથી પણ આ વખતે દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાની ગણતંત્ર દિન ની ઉજવણીમા ઝાંઝી રજુ થઇ હતી.

દેશના 74-મા ગણતંત્ર દિવસની દેશભરમા રંગેચંગે ઉજવણી થઇ હતી. દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર સપૂતોને ”રાષ્ટ્રીય સમર સ્મારક” ખાતે વડાપ્રધાન તથા ગણમાન્ય નેતાગણ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામા આવ્યા હતા. ત્યારબાદ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુના શાનદાર સ્વાગત સાથે ગણતંત્ર દિવસની ઉજવણીનો “કર્તવ્ય પથ” ખાતેથી પ્રારંભ થયો હતો. ત્યારે અહીં અલગ-અલગ રાજ્યોની 17 ઝાંખીઓ સહિત કુલ 23 ઝાંખીઓ (ટેબ્લો) નું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

 







શહીદ દિવસની શુભકામનાઓ પાઠવતો તમારા ફોટા વાળું બેનર બનાવવા માટે અહીં ક્લિક કરો.










 


Gujarat Tableau 2023 Voting

ગુજરાતની ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ ઉપસ્થિત સૌ લોકોમાં અનેરુ આકર્ષણ જન્માવ્યું હતું. કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃપ્રાપ્ય-હરિત અને શુદ્ધ ઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા જે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે, તેની અત્રે ઉપસ્થિત સૌએ પ્રશંસા કરી હતી.
ગુજરાતના ટેબ્લોને વોટિંગ કરી વિજેતા બનાવો.



Gujarat Tableau 2023 Voting

26મી જાન્યુઆરી, 2023ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના “”કર્તવ્ય પથ” ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન થયેલ. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખી પ્રદર્શિત થયેલ. જેમાં ગુજરાત દ્વારા પ્રદર્શિત થનારા ટેબ્લો (ઝાંખી)ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું વોટિંગ કરીને આ ટેબ્લોને વિજેતા બનાવવાનું ચૂકશો નહિ! આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, સમાજ ના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી ગુજરાતની ઝાંખીને વિજેતા બનાવવામાં સહયોગ આપો. જેની વિગતવાર માહિતી આ સાથે અહી દર્શાવવામાં આવે છે.
 
ગુજરાતના ટેબ્લો માટે વોટીંગ કરવાના સ્ટેપ

વોટીંંગ કરવા માટે અહીં દર્શાવેલી લિંક ઉપર ક્લિક કરો :https://www.mygov.in/group-poll/vote-your-favorite-tableau-republic-day-2023/

(1) જો આપ QR કોડને સ્કેન કરીને વોટીંંગ કરવા માંગતા હો, તો આપેલ વેબસાઇટ પર આપેલ QR કોડને સ્કેન કરીને, આપેલ રાજ્યોની સૂચીમાં “ગુજરાત” ની સામે ટીક કરો, તમારો વોટ રજીસ્ટર થઇ જશે
(2) જો તમે એસએમએસ (SMS) થી વોટ કરવા માંગતા હો, તો નીચે દર્શાવેલ સ્ટેપ મુજબ ગુજરાત ઉપર તમારો વોટ કરો : SMS Syntax: MYGOVPOLL336981Choice NumberSend to 7738299899
(3) જો મોબાઇલ ફોન દ્વારા વોટિંગ કરવા ઈચ્છા હો તો, તમારો મોબાઇલ નંબર લખો, તમારા નંબર ઉપર તમને એક ઓટીપી (OTP) મળશે. આ OTP એન્ટર કરતા જ રાજ્યોનુ લીસ્ટ ખુલી જશે અને તમે ”ગુજરાત” પસંદ કરીને વોટ કરો
(4) આ જ પ્રમાણે તમે e-mail થી રજીસ્ટર થઇને ”ગુજરાત” માટે વોટિંગ કરી શકો છો.



Tableau 2023 Voting Link
કેવી રીતે વોટ આપવો તેની સમજ આપતી PDF Click here
વોટ આપવા માટેની લીંક Click here

No comments:

Post a Comment