Search This Website

Monday 22 March 2021

Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar. Press List





Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar. Press List


Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar recognized all (except the schools included in the centers of the Municipal Corporation area) science stream higher secondary schools Std-12, science stream chemistry, physics and biology subjects. The examination will be held from 2021 to 19/02/2011 at the scheduled places. Admission of the candidates of the practical examination
(Holtikit) Dt. 9/09/2021 from Monday by downloading from the board's website www.gseb.org or sciprac.gsebht.in by the school and printing it. As well as by giving the signature-coins of the principal to the examinees. All his relatives are requested to take note and take necessary action within the time limit. In case of any other discrepancies regarding the subjects of the examinee, to contact the Science Stream Branch of the Board's office at Gandhinagar with the necessary grounds.


Procedure for downloading Holtikit The school will have to enter the index number of the school and the registered mobile number of the school to download the Holtikit. You can then login by entering the OTP received on the mobile (or by entering the registered E-MAIL ID of the school then you can login by entering the OTP received on E-MAIL.) After logging in, a list of all the students who have filled the application form will appear. Click on the name of the student to download the ticket. Note: - Due to the situation of covid-19, the schools which have postponed the practical examination of science stream in the centers of the area of ​​the corporation are not allowed to download the Holtikit at present. A list of such schools is posted on the board's website. Date: -9/09/2071 Venue: - Gandhinagar (JG Pandya) Deputy Director (Examination) Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar




ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ પ્રાયોગિક પરીક્ષાની હોલટીકીટ(પ્રવેશીકા) ડાઉનલોડ કરવા બાબતે
Download pdf here






વિજ્ઞાનપ્રવાહની પ્રાયોગિક પરીક્ષા સ્થગિત રાખેલ છે તેવી શાળાઓની યાદી click here


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.અખબારી યાદી


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ (૮ મહાનગર પાલિકા વિસ્તારના કેન્દ્રોમાં સમાવિષ્ટ શાળાઓ સિવાયની) વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની ધોરણ-૧૨, વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષા તા ૩૦/૦૩/૨૦૨૧ થી તા.૧૨/૦૪/૨૦૧૧ દરમ્યાન નક્કી થયેલ પરીક્ષા સ્થળો ખાતે લેવામાં આવનાર છે. પ્રાયોગિક પરીક્ષાના પરીક્ષાર્થીઓની પ્રવેશિકા
(હોલટીકીટ) તા.૨૨/૦૩/૨૦૨૧ સોમવારથી બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા sciprac.gsebht.in પરથી શાળા દ્વારા ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના મે-૨૦૨૧ પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયોની ખરાઈ કરીને તેમાં પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ આચાર્યશ્રીના સહી-સિક્કા કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે. જેની તમામ સંબંધિતોને નોંધ લેવા અને સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે. પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની વિજ્ઞાન પ્રવાહ શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવો.


હોલટીકીટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શાળા દ્વારા પ્રવેશિકા (હોલટીકીટ) ડાઉનલોડ કરવા માટે શાળાનો ઈન્ડેક્ષ નંબર અને શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ મોબાઈલ પર મળેલ OTP એન્ટર કરી લોગઈન કરી શકાશે (અથવા શાળાનો નોંધાયેલ E-MAIL ID એન્ટર કરી ત્યારબાદ E-MAIL પર મળેલ OTP એન્ટર કરી લોગઈન કરી શકાશે.) લોગઈન કર્યા બાદ આવેદનપત્ર ભરેલ તમામ વિદ્યાર્થીઓની યાદી દેખાશે. વિદ્યાર્થીના નામની સામે ક્લીક કરી હોલટીકીટ Download કરવાની રહેશે. નોંધઃ-covid-19 ની પરિસ્થિતિના કારણે જે ૮ મહાનગર પાલિકાના વિસ્તારના કેન્દ્રોમાં વિજ્ઞાનપ્રવાહની પ્રાયોગિક પરીક્ષા સ્થગિત રાખેલ છે તે કેન્દ્રોમાં સમાવિષ્ટ શાળાઓએ હાલ હોલટીકીટ ડાઉનલોડ કરવાની નથી. આવી શાળાઓની યાદી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. તારીખ:-૨૨/૦૩/૨૦૨૧ સ્થળ :- ગાંધીનગર (જે.જી.પંડ્યા) નાયબ નિયામક(પરીક્ષા) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

No comments:

Post a Comment