Pages

Search This Website

Saturday 28 January 2023

Download GSSSB Junior Clerk Testbook Preparation App for Mock Tests & PDF Notes.




NEWS UPDATE :- Download GSSSB Junior Clerk Testbook Preparation App for Mock Tests & PDF Notes.




The Delhi Subordinate Services Selection Board is the recruiting body for the DSSSB Junior Clerk. With a two stage recruitment process, the app will focus entirely on the Written exam. Aspiring candidates must not delay and ace their preparation with us, so join today!
Testbook presents its DSSSB Junior Clerk Preparation App which incorporates the entire study material including the PDF Notes, expert Analysis, Daily notifications & all the recent updates and many more. All these benefits are enjoyed absolutely for FREE.
Testbook is one of the largest ed-tech platforms in India, with its fastest growing community of 1.9+ crore students across the nation. Aspiring candidates this could be your one time chance, so without delay join the Testbook family & gear up with your preparations with us! Download the App today.

Download Testbook’s DSSSB Junior Clerk Preparation App and avail these benefits:
DSSSB Junior Clerk with complete syllabus.
DSSSB Junior Clerk Previous Years Papers for the planning strategies.
Expert Analysis helps aspirants to change study techniques.


DSSSB Junior Clerk Mock Tests are perfect for planning strategy.
Real-time exam related updates & latest notifications along with complete details.
DSSSB Junior Clerk Test Series for practice.



Subjects Covered in DSSSB Junior Clerk Testbook Preparation App:


General Awareness
General Intelligence & Reasoning Ability
Arithmetical & Numerical Ability
Test of Hindi Language & Comprehension
Test of English Language & Comprehension
The DSSSB Junior Clerk Testbook Preparation App is aided with the PDF notes and mock tests that help a candidate for the preparations. Below are the specific explanation of every feature which you’ll enjoy in DSSSB Junior Clerk Testbook App:

DSSSB Junior Clerk Testbook Free Mock Tests: Get the DSSSB Junior Clerk FREE Mock Tests series where you can analyse your performance and plan your strategy effectively, time management & many more.
DSSSB Junior Clerk Previous Year Paper: Solving the DSSSB Junior Clerk Previous Years Papers will help the candidates to get acquainted with the patterns & the latest trends in questions asked.

Language: Our Testbook is now available in both English and Hindi so as to reach out to maximum possible students to assist in preparations. DSSSB Junior Clerk Testbook Preparation App is Bilingual.



જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ




સેલેરી સ્લીપ નું મહત્વ સમજાવતો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો



DSSSB Junior Clerk Notes PDF: The Testbook Learn team with their highly qualified team prepares the DSSSB Junior Clerk Notes for each subject. The PDF of notes is also available in Hindi.

આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ

જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯- ૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે.




પરીક્ષા શા માટે રદ થઈ વિડીયો જોવા અહીં ક્લિક કરો

GPSSB Junior Clerk Exam 2023 Cancelled
Junior Clerk Exam: આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ, પેપર લીક થયાના કારણો 3

પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોધ લેવા વિનંતી છે. ઉમેદવારોને પડેલ અગવડતા બદલ મંડળ ખેદ વ્યકત કરે છે. દરેક ઉમેદવારશ્રીને ઉપરોકત કારણોસર પરીક્ષા કેન્દ્ર ખાતે ન જવા જણાવવામાં આવે છે. સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ ધ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે..





*પરીક્ષા મોકૂફ કરેલ હોવાથી  પરીક્ષા કેન્દ્રથી મૂળ રહેઠાણ સુધી એસ.ટી બસમાં વિનામૂલ્ય પ્રવાસ કરી શકાશે.*

ઓફિસિયલ સ્ટેટમેન્ટ જોવાઅહીં








જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.1 અહિં ક્લીક કરો
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.2 અહિં ક્લીક કરો
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.3 અહિં ક્લીક કરો
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.4 અહિં ક્લીક કરો
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.5 અહિં ક્લીક કરો
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.6 અહિં ક્લીક કરો

◆ જરૂરથી વાંચજો મિત્રો અને વધુમાં વધુ શેર કરવા નમ્ર અપીલ આ કિસ્સો

આજ્ સત્ય ઘટના .
આજ સવારે હું અને મારી 10 વર્ષની દીકરી સવારે 6:30 વાગે મોર્નિંગ વોક માં નીકળ્યા બરોબર સવારે 07:00 વાગે મને તળાજા રોડ ઉપર ટોપ થ્રી સર્કલ પાસે એક કાકા અને એમની દીકરી મને એક સ્કૂલનું એડ્રેસ પૂછ્યું (તેમની દીકરીનું એકઝામ સેન્ટર હતું તે સ્કૂલ નું એડ્રેસ) જે ત્યાંથી અંદાજિત બે કિલોમીટર બાજુના તરસમિયા ગામનું હતું.
કાકા અને એમની દીકરીનો પહેરવેશ જોઈ અને મને અંદાજો તો આવી ગયો હતો કે તેઓની આર્થિક પરિસ્થિતિ એકદમ સામાન્ય હશે છતાં પણ મેં એ કાકાને કહ્યું સ્કૂલ અહીંથી થોડું દૂર છે તો તમે રીક્ષા કરી લો તો એ કાકા એ મને જવાબ આપ્યો કે તેઓ ભાવનગર બસ સ્ટેન્ડ (અંદાજિત 6 km દૂરથી)થી અહીં સુધી ચાલતા ચાલતા આવ્યા છે તો હજી પણ બે કિલોમીટર ચાલવામાં શું વાંધો છે.
સવારે બરોબર 8:30 વાગે હું અને મારી દીકરી જ્યારે મોર્નિંગ વોક કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે એ ગામડાના ભોળા કાકા અને એની દીકરી એ જ ટોપ 3 સર્કલ ઉપર મને મળ્યા તમે સહજતા થી તેમને પૂછ્યું કે શું થયું કાકા કેમ પાછા અહીંયા આવ્યા ત્યારે એ બંને પિતા અને દીકરી અને આંખમાંથી આંસુ આવી ગયા અને મને રડતા રડતા એવું કહ્યું કે સાહેબ પેપર ફૂટી ગયું છે એટલે પરીક્ષા કેન્સલ થઈ છે.
હું નીશબ્દ હતો મારી પાસે એ લોકોને સાંતવના આપવા માટે પણ શબ્દ ન હતા છતાં પણ થોડી હિંમત દાખવી એ લોકોને બેસાડી ચા પીવડાવી અને કહ્યું કે ચિંતા ન કરો અને તમે તમારા ગામ પાછા જાઓ.
*આજે ફરીવાર પેપર લીક થવાને કારણે હજારો લાખો માત-પિતાના સપના તૂટ્યા હશે/ખાસ કરીને જે દૂરના ગામડા માંથી બહેનો પરીક્ષા દેવા આવી હશે કે જેઓની આર્થિક પરિસ્થિતિ પણ નબળી હોય તે બહેનો અને તેના માત પિતાનો આમાં શું વાંક*
*ભાઈ આપ એ કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા છો કે સામાન્ય પ્રજાના દુઃખ દર્દ અને એમનો અવાજ તમે તમારી કલમ ની તાકાત દ્વારા તંત્ર અને સરકાર સુધી પહોંચાડો છો. આપ અને આપના પત્રકાર મિત્રોને મારી નમ્ર વિનંતી છે તમારી કલમની તાકાત દ્વારા સરકાર ને જણાવો કે વારંવાર થતી આવી પેપર લીક થવાની ઘટનાઓ ના બને અને સામાન્ય પ્રજા હેરાન ના થાય*

🙏 જોઈન whatsapp નીચેની લીંકથી અમારા ગ્રુપમાં જોડાશો અન્ય શૈક્ષણિક માહિતી મેળવો સચોટ અને સત્ય


ગાંધીનગર, 29 જાન્યુઆરી 2023, રવિવાર

રાજ્યમાં આજે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયુ હતું અને આ કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થઈ જતા લાખો ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ પરીક્ષા મામલે ગુજરાતમાં ઉમેદવારો દ્વારા અનેક જગ્યાએ ચક્કાજામ કર્યા હતા. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જુનિયર ક્લાર્કની પરિક્ષા રદ્દ થવા મામલે સરકાર દ્વારા મોટા આદેશ આપવામાં આવ્યા છે. આ માટે રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય કમિટીને તપાસના આદેશ આપ્યા છે. આ અંગે પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને એટીએસ તપાસ કરશે. 

કાયદો અને વ્યવસ્થા અંગે કરાયા આદેશ

રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયા બાદ ઉમેદવારો દ્વારા વિરોધ કર્યો હતો. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પરીક્ષાની નવી તારીખ બાબતે ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે. પરીક્ષા રદ્દ થવાના કારણે રાજ્યની પોલીસ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેટ આઈબી તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પણ આદેશો જાહેર કરવામાં આવ્યા છે. એડીજીપી દ્વારા તમામ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કમિશનરોને સ્થાનિક સ્તરે પોલીસ બંદોબસ્ત ગોઠવવા આદેશ કર્યો છે. 

જાહેર સ્થળો પર બંદોબસ્ત ગોઠવાશે

આજે પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોએ ઉગ્ર રીતે વિરોધ નોંધાવ્યો હતો. હવે સરકાર દ્વારા બંદોબસ્તના આદેશ આપવામાં આવ્યા છે. આ માટે બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સહિતના જાહેર સ્થળો ઉપર અને પરિવહન સ્થળો ઉપર વધારાનો બંદોબસ્ત ગોઠવાશે. આ ઉપરાંત ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે તેમજ વધારાનો પોલીસ ફોર્સ બોર્ડની કચેરીએ ગોઠવવામાં આવ્યો. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગાંધીનગર દ્વારા કોઈ અનિષ્ઠિય બનાવ ન બને તે માટે ખાસ પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી. આ માગણીના પગલે કર્મયોગી ભવનના મુખ્ય દરવાજા અને કચેરીમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી નિવાસ્થાને બેઠકનું આયોજન

ગુજરાત પચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ મુખ્યમંત્રીના નિવાસ્થાને રવાના થયા છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને ચેરેમન બેઠક કરશે અને આ બેઠક દરમિયાન જુનિયર ક્લાર્કનું પેપર કેવી રીતે ફૂટ્યું તે મામલે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષાની નવી તારીખ ક્યારે જાહેર કરવી તે મામલે પણ ચર્ચા થશે.



Expert Analysis: You will get the benefits of personalised analysis of your techniques based on your test results along with the expert advice for improving the preparation strategies.

DSSSB Junior Clerk Exam Updates: All the recent updates regarding the DSSSB Junior Clerk recruitment, its eligibility, cut-off marks, admit cards, answer key, structure and exam pattern, and many more.









Click Here Download App

Notifications about DSSSB Junior Clerk exams: Get all the latest notifications regarding the DSSSB Junior Clerk Exam through the app.
Download the DSSSB Junior Clerk Testbook Preparation App now to enjoy the unique features of the App which were discussed. You may also buy a Testbook Pass that will provide you ‘a complete access’ to all Mock Tests and Test Series. With this you'll also have an entire access to a number of lectures and the video sessions for doubt simplification, tips & techniques, and many more!






 



Gujarat Panchayat Service Selection Board (GPSSB) Junior Clerk Call Letter Notification 2023

Advt. No. 12/2021-22

Posts Name: Junior Clerk

Exam Date: 29-01-2023

Call Letter Download Date: 16-01-2022, 01:00 pm to 29-01-2023, 11:00 am




તલાટી અને જુનિયર કલાર્ક ની પરીક્ષા ના ન્યુઝ જોવા અહીંયા ક્લિક કરો

Call Letter Notification: Click Here

Call Letter: Click Here

Old Notification: Click Here

Junior Clerk Old Papers 2013 to 2017 Year

GPSSB Junior Clerk Syllabus 2022



વિષયનું નામમાર્ક્સપરીક્ષા માધ્યમસમય
સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન*50ગુજરાતી60 મિનિટ (1 કલાક)
ગુજરાતી વ્યાકરણ અને ભાષા20ગુજરાતી
અંગ્રેજી વ્યાકરણ અને ભાષા20અંગ્રેજી
સામાન્ય ગણિત10ગુજરાતી
કુલ ગુણ100

જુનિયર ક્લાર્ક જૂના પેપર 2013 થી 2017


GPSSB Junior Clerk (22-02-2014) Question PaperQuestion PaperAnswer Key
Gandhinagar ,Ahmedabad, Mehsana, Bharuch ,Sabarkantha,Narmada, Patan (“D”)Click HereClick Here
Surendranagar, Panchmahal (Godhra), Rajkot, Dahod, Navsari (Tapi), Vadodara (Baroda), Bhavnagar, Anand ,Kheda (Nadiad) (“C”)Click HereClick Here
Kutch, Banaskantha, Jamnagar, Valsad,Dang, Amreli, Surat,Junagadh, Porbandar (“D”)Click HereClick Here
GPSSB Junior Clerk Question Paper (07-06-2015)Question PaperAnswer Key
Banaskantha,Bharuch,Mahesana,Surendranagar, Patan,KhedaClick Here
Panchmahal,Vadodara,Valsad , Ahmedabad,Junagadh, Anand,DahodClick Here
JamnagarClick Here
SuratClick Here
DPSSC Junior Clerk Question Paper (19-02-2017)Question PaperAnswer Key
Gandhinagar, Mehsana, Kutch, Kheda, Porbandar, Banaskantha, PatanClick Here
Rajkot, Jamnagar, Surendranagar, Junagadh, Morbi, Devbhumi Dwarka, Amreli, Gir SomnathClick Here
Valsad, Bharuch, Navsari, Surat, Dang, Tapi, NarmadaClick HereTapi – Click Here
Ahmedabad, Bhavnagar, Sabarkantha, Mahisagar, Aravalli, Chhota Udepur, Botad, DahodClick Here
Anand, Panchmahal, VadodaraClick Here
Tapi District Exam for Clerk (20-01-2013)Click Here
GPSSB Junior Clerk Gandhinagar / Sabarkantha Question Paper (05-07-2015)Click Here
Panchayat Jr Clerk Bharti 2022 [ Details ]Click Here



Talati Cum Mantri Old Previous Year Question Paper PDF


GPSSB તલાટી પરીક્ષા પેટર્ન 2023
પરીક્ષાનું નામ તલાટી (પંચાયત સેક્રેટરી)
પરીક્ષા મોડ ઑફલાઇન
પ્રશ્નોનો પ્રકાર ME | CQ
પ્રશ્નોની સંખ્યા 100
ગુણની સંખ્યા 100
સમય અવધિ 60 મિનિટ
નેગેટિવ માર્કિંગ 0.33 ગુણ



GPSSB તલાટી સિલેબસ 2023
વિષયનું નામમાર્ક્સપરીક્ષા માધ્યમસમય
સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન* 50 ગુજરાતી 60 મિનિટ (1 કલાક)
ગુજરાતી વ્યાકરણ અને ભાષા 20 ગુજરાતી
અંગ્રેજી વ્યાકરણ અને ભાષા 20 અંગ્રેજી
સામાન્ય ગણિત 10 ગુજરાતી
કુલ ગુણ 100



Talati Old Paper 2011 PDF
File Name : Talati Old Paper 2011
File Size : 4 MB
Talati Paper Link : Click Here
તલાટી જુના પેપર 2011



Links For Talati Paper And Answer Key 2011 : Click Here


Talati Old Paper 2014 PDF
File Name : Talati Old Paper 2014
File Size : 3 MB
Talati Paper Link : Click Here
તલાટી જુના પેપર 2014



Links For Talati Paper And Answer Key 2014 : Click Here


Talati Old Paper 2015 PDF
File Name : Talati Old Paper 2015
File Size : 2 MB
Talati Paper Link : Click Here
તલાટી જુના પેપર 2015



Links For Talati Paper And Answer Key 2015 : Click Here


Talati Old Paper 2017 PDF
File Name : Talati Old Paper 2017
File Size : 2 MB
Talati Paper Link : Click Here
તલાટી જુના પેપર 2017


The SSC CHSL exam is conducted every year for recruitment in many Ministries/ Departments/ Organizations of the govt. of India. SSC has released the SSC CHSL 2022 Notification on its official website and the recruitment details has been released along with the notification. The candidates can have a look at the SSC CHSL highlights from the table below.
Total Post: 4500Exam Name:SSC CHSL (Staff Selection Commission-Combined Higher Secondary Level)
Conducting Body:Staff Selection Commission (SSC)
Exam Level:National Level
SSC CHSL 2022 Notification release date:06th December 2022
Posts:Lower Division Clerk (LDC), Junior Secretariat Assistant (JSA), Postal Assistant (PA), Sorting Assistant (SA) and Data Entry Operator (DEO)
Selection Process:Tier-I: Online (CBT) Tier-II: Offline (Descriptive) Tier-III- Typing/Skill Test
Exam Duration: Tier-I: 60 minutes Tier-II: 60 minutes Tier-III: 15 minutes
Exam Language: English and Hindi
Exam Helpdesk No.: 011-24361359
Job Location:All over India
Official Website: www.ssc.nic.in
Eligibility Criteria:Candidates must have passed 12th Standard or equivalent examination from a recognized Board or University.
salary:Lower Division Clerk (LDC)/ Junior Secretariat Assistant (JSA): Pay Level-2 (Rs. 19,900-63,200).
Data Entry Operator (DEO): Pay Level-4 (Rs. 25,500-81,100) and Level-5 (Rs. 29,200-92,300).
Data Entry Operator Grade A: Pay Level-4 (Rs 25,500-81,100)
Application Fee:Women/ SC/ ST/ ESM Candidates: Rs.0/-
All Other Candidates: 100/-
Fee can be paid online through BHIM UPI, Net Banking, by using Visa, Mastercard, Maestro, RuPay Credit or Debit cards or through cash in SBI Branches by generating SBI Challan.
Age LimitationAge As On : 01.01.2022
Minimum Age: 18 Years
Maximum Age: 27 Years
(For Age Relaxation See Notification.)
Important Dates :Application Start Date: 06-12-2022
Application Last Date: 04-01-2023
Online Fee Payment Last Date: 05-01-2023
Offline Fee Payment Last Date: 06-01-2023
Correction Window: 09-10 Jan 2023
Tier-I Date: Feb-Mar 2023
Tier-I Date: Notified Later
How to fill in SSC CHSL Application Form 2022?

Step 1: Go to the official website of SSC i.e. ssc.nic.in.

Step 2: On the SSC Homepage, enter your login credentials, solve the captcha, and press on login.



Step 3: After logging in, head towards the Apply Now button and click on the SSC CHSL under the exams tab.

Step 4: On the SSC CHSL Exam tab, find and click on the apply now button.


Step 5: The SSC CHSL Exam Application Form will be available on the screen, fill in all the required details and choose your exam center.

Step 6: Scrutinize the details twice or thrice after entering as SSC will not entertain any changes after final submission.

Step 7: Upload your photograph and signature as per the SSC norms.

Step 8: Complete your SSC CHSL Application by paying the online application fees.
Apply Online Click Here To Apply
Download Notification Click Here For Notification




GPSSB Junior Clerk Model Paper PDF 2023

The GPSSB Junior Clerk exam is coming up in Jan 2023, so all of the GPSSB Junior Clerk aspirants will be working hard to pass it. Now that all the candidates have finished their GPSSB Junior Clerk syllabus, it’s time to test their preparation. Here are the top GPSSB Junior Clerk model papers we have for you.
ICE GPSSB Junior Clerk Model Paper PDF

In 2023, the ICE was the first academy to publish a GPSSB Junior Clerk model paper pdf. So here are the top 15 GPSSB Junior Clerk model papers published by ICE Academy Rajkot in pdf format that you can download and practice.

Gujarat GPSSB Junior Clerk Model Paper PDF – 1 Download

ICE GPSSB Junior Clerk Model Paper PDF – 2 Download

Gujarat Panchayat Junior Clerk Model Paper PDF – 3 Download

GPSSB Junior Clerk Model Paper PDF – 4 Download

ICE GPSSB Junior Clerk Model Paper PDF – 5 Download

Gujarat GPSSB Junior Clerk Model Paper PDF – 6 Download

GPSSB Junior Clerk Model Paper PDF – 7 Download

ICE GPSSB Junior Clerk Model Paper PDF – 8 Download

Panchayat Junior Clerk Model Paper PDF – 9 Download

GPSSB Junior Clerk Model Paper PDF – 10 Download

ICE GPSSB Junior Clerk Model Paper PDF – 11 Download

Gujarat GPSSB Junior Clerk Model Paper PDF – 12 Download

NEW: GPSSB Junior Clerk Model Paper PDF – 13 Download

NEW: Panchayat Junior Clerk Model Paper PDF – 14 Download

NEW: Gujarat GPSSB Junior Clerk Model Paper PDF – 15 Download

NEW: ICE GPSSB Junior Clerk Model Paper PDF – 16

Banking Academy GPSSB Junior Clerk Model Paper PDF

After ICE academy Banking Academy was second to publish GPSSB Junior Clerk Model Paper PDF

BANKING ACADEMY GPSSB Junior Clerk Model Paper PDF – 17 Download

Panchayat GPSSB Junior Clerk Model Paper PDF – 18 Download

GPSSB Junior Clerk Model Paper PDF – 19 Download

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment