Search This Website

Tuesday 19 September 2023

લાલબાગ ચા રાજાના લાઈવ દર્શન લાલબાગ ચા રાજાના લાઈવ દર્શન


લાલબાગ ચા રાજાના લાઈવ દર્શન


 લાલબાગ ચા રાજાના લાઈવ દર્શન



લાલબાગ ચા રાજાના લાઈવ દર્શન : ભાદરવા માહિનામાં આવતી ચતુર્થી એટ્લે શ્રી ગણેશજીણી ચતુર્થી. આ ગણેશ ચતુર્થીના દિવસે લોકો ગણપતિને પોતાના ઘરે, સોસાયટી કે મહોલ્લામાં પધરાવે છે. જેમને 5 દિવસ, 7 દિવસ, 11 દિવસ સુધી રાખે છે. તેમની પુજા કરે છે. ગણેશજીને લાડ લડાવે છે.

ત્યારે બાદ વાજતે ગાજતે તેમની વિદાય કરે છે. ત્યારે આ ઉત્સવ મહારાષ્ટ્રમાં ખૂબ જ મોટા પાયે ઉજવવામાં આવે છે. અહી સામાન્ય લોકોથી લઈને મોટા મોટા સેલિબ્રિટિ પણ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરે છે. જેમાં આપણે વારે ઘડીએ સાંભળતા હોઈએ છીએ.

લાલબાગ ચા રાજાના લાઈવ દર્શન

મૂંબઈમાં સૌથી મોટા ગણેશજીની સ્થાપના કરે છે જે લાલબાગ કા રાજા તરીકે ઓળખીએ છીએ. તો આ લાલબાગ ના ગણપતિજી એટ્લે કે Lalbaugcha raja live દર્શન કરીએ ઘરે બેઠા.

Lalbaugcha raja live દર્શન વિશેની વાત કરવામાં આવે તો અહી છેલ્લા 90 વર્ષથી ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. અને આ ગણપતિનું ડેકોરેશન તેમજ અહી મોટા મોટા સેલિબ્રિટિ થી માંડીને મોટા મોટા ઉદ્યોગપતિ અહી Lalbaugcha raja live દર્શન કરવા માટે આવે છે.

ભક્તો આ Lalbaugcha raja live દર્શન કરવા માટે અને તેમના ડેકોરેશન જોવા માટે ઉત્સાહિત હોય છે. ત્યારે આજે ગણેશ ચતુર્થીના દિવસે બાપાના દર્શનનો live મોકો મળી રહ્યો છે.

રાઈગઢના કિલ્લા જેવો સેટ લાઈવ

મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવતો ગણેશ ચતુર્થીનો 10 દિવસનો ઉત્સવમાં મુંબઈના લાલ બાગ કા રાજા ખૂબ જ્પ્રખ્યાત છે. જેમના માટે 26.54 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. આ ઉજવાતા ઉત્સવમાં લોકો ગણેશજીની સ્થાપના કરીને વિવિધ પ્રકારના ડેકોરેશન કરે છે.

ત્યારે મુંબઈના Lalbaugcha raja માટે આ વર્ષે છત્રપતિ શિવાજી મહારાજના રાજયાભિષેકની 350 મી જયંતિ નિમિતે મન માનવાઇ રહી છે જેને લઈને આ લાલ બાગકા રાજાના ડેકોરેશનમાં રાઈગઢના કિલ્લા જેવો સેટ તૈયાર કરવામાં આવ્યો છે.

સિધ્ધિવિનયક લાઈવ દર્શન

મૂંબઈમાં પ્રખ્યાત પ્રભાવદેવી વિસ્તારમાં સ્થિત સિધ્ધી વિનાયક મંદિર એ ફક્ત મુંબઈ જ નહીં પરંતુ સંપૂર્ણ ભારતમાં સુપ્રસિદ્ધ ગણેશજીના મંદિરોમાંનું એક છે. આ મંદિરમાં બૉલીવુડ સ્તર અને સેલિબ્રિટિ હંમેશા જોવા મળે છે.

શરૂઆતમાં આ મંદિર નાનું હતું પણ હવે આ મંદિર 6 માળ ધરાવતું વિશાળ છે.  આ મંદિરનુ નિર્માણ કાર્ય 1801 માં થયું હતું અને તે ભારતનું વ્યસ્ત મંદિરમાં નું એક મંદિર છે. આ મંદિરમાં પ્રવેશ માટે 2 પ્રવેશદ્વાર છે.

જેમાં સિધ્ધી ગેટેથી મફતમાં ભગવાનના દર્શન કરી શકો છો. જ્યારે રિધ્ધિ ગેટેથી સામાન્ય દર્શન થાય છે. અહી સિનિયર સીટીઝન, વૃધ્ધો, બાળકો માટે પણ દર્શનની અલગ સુવિધા છે. અહી તમે પૈસા આપી પેડ દર્શન પણ કરી શકો છો.

લાલબાગ કા રાજા લાઈવ દર્શન

અત્યારના ટેક્નોલોજીના યુગમાં Lalbaugcha raja live દર્શન લોકો ઘરે બેઠા કરી શકે તેમજ લોકો રૂબરૂ દર્શન કરવા જેવી ધન્યતા અનુભવે છે. એચએએલ આ દર્શન Youtube, અને Lalbaugcha raja ની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી.

તમે Lalbaugcha raja live દર્શન કરી શકો છો. જે સોસિયલ મીડિયા એટ્લે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર લાઈવ દર્શન તેમજ આરતીના વિડીયો મુક્તા હોય છે.

  • Lalbaugcha raja live દર્શન કરવા માટે તેમની ઓફિશિયલ Youtube ચેનલ Lalbaugcha raja પરથી તમે લાઈવ ઘરે બેઠા દર્શન કરી શકો છો.
  • તેમજ Lalbaugcha raja ની ઓફિશિયલ વેબસાઇટ https://lalbaugcharaja.com/en/ પરથી પણ દર્શનનો લાવો લાવો લઈ શકો છો.

Important Link

Lalbaugcha raja ઓફિશિયલ વેબસાઇટ માટેઅહી ક્લિક કરો
Lalbaugcha raja Live દર્શન Youtube ચેનલઅહી ક્લિક કરો
સિધ્ધીવિનાયક Live દર્શન Youtube ચેનલઅહી ક્લિક કરો
વધુ માહિતી માટેઅહી ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને લાલબાગ ચા રાજાના લાઈવ દર્શન સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

No comments:

Post a Comment