Search This Website

Tuesday 4 July 2023

Gujarat Sarkari Upcoming Bharti 2023 : ગુજરાત સરકાર આગામી છ થી આઠ મહિનામાં સરકારી નોકરીનો કરશે વરસાદ, અત્યારથી તૈયારી શરૂ કરી દો

 

Gujarat Sarkari Upcoming Bharti 2023 : ગુજરાત સરકાર આગામી છ થી આઠ મહિનામાં સરકારી નોકરીનો કરશે વરસાદ, અત્યારથી તૈયારી શરૂ કરી દો



Gujarat Sarkari Upcoming Bharti 2023 : ગુજરાત સરકાર આગામી છ થી આઠ મહિનામાં સરકારી નોકરીનો કરશે વરસાદ.. અલગ અલગ 12 કેડરમાં આશરે 80 હજાર લોકોની થશે ભરતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાર્યવાહીને ઝડપથી આગળ વધારવા કરી તાકીદ

Gujarat Sarkari Upcoming Bharti 2023

વરિષ્ઠ પત્રકાર દીપક રાજાણી એ ટ્વીટ કરીને જાણકારી આપતા જણાવ્યું કે ગુજરાત સરકાર આગામી છ થી આઠ મહિનામાં સરકારી નોકરીનો કરશે વરસાદ. તમને વધુમાં જણાવ્યું કે ગુજરાતના અલગ અલગ 12 કેડરમાં આશરે 80 હજાર લોકોની થશે ભરતી આવી માહિતી એમણે ટ્વીટ માધ્યમથી પોસ્ટ કરી હતી.

વરિષ્ઠ પત્રકાર દીપક રાજાણી એ ટ્વીટ કરીને જાણકારી આપી 

80 હજાર નવી ખાલી જગ્યાઓની ભરતી

વરિષ્ઠ પત્રકાર દીપક રાજાણી એ ટ્વીટ કરીને જાણકારી આપતા જણાવ્યું કે ગુજરાત સરકાર આગામી સમયમાં લગભગ 80,000 ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરશે. ચોક્કસ પરીક્ષાઓની સૂચનાઓ તેની વેબસાઇટ પર યોગ્ય સમયે અપલોડ કરવામાં આવશે. ઉમેદવારોને વધુ અપડેટ્સ માટે નિયમિત સમયાંતરે ગુજરાત સરકારની વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

Gujarat Sarkari Upcoming Bharti 2023
Gujarat Sarkari Upcoming Bharti 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

No comments:

Post a Comment