Search This Website

Tuesday 4 July 2023

Cheapest phone: સૌથી સસ્તા ફોન કે જેનાથી તો કપડાં પણ મોંઘા હોય છે, જોઈએ આ ફોન વિશે

 

Cheapest phone: સૌથી સસ્તા ફોન કે જેનાથી તો કપડાં પણ મોંઘા હોય છે, જોઈએ આ ફોન વિશે



Cheapest phone: સૌથી સસ્તા ફોન કે જેનાથી તો કપડાં પણ મોંઘા: આજકાલ તો આ ટેકનૉલોજીના યુગમાં બધા લોકો પાસે સ્માર્ટફોન હોય છે. અને આ સ્માર્ટ ફોનની મદદથી તે ઘણી સુવિધા મેળવી શકે છે. પરંતુ હજુ ઘણા લોકો એવા છે કે જેમની પાસે સ્માર્ટફોન તો શું સાદો ફોન પણ નથી. ત્યારે જે લોકોને ફક્ત કોલિંગ માટે ફોન ની ઉપયોગ કરવો હોય તો તેમના માટે આ Cheapest phone લઈ શકે છે. જેમાં કોલિંગ તથા SMS વગરે જેવી સુવિધા મળે છે. તો જોઈએ આ Cheapest phone વિશેની માહિતી નીચે મુજબ.

Cheapest phone

Cheapest phone વિશે

મોટાભાગના લોકોને ફોનનું કામ ફક્ત કૉલિંગ માટે હોય છે તેઓ ફીચર ફોનને Secondary ફોન તરીકે પોતાની પાસે રાખે છે. તેની પાછળ એક મોટું કારણ છે. જોકે આ ફોન ઓપરેટ કરવામાં સરળ હોય છે અને તેનું વજન પણ ઘણું ઓછું છે. આ સાથે, તે ખૂબ મજબૂત અને સસ્તો પણ હોય છે. તેથી જ લોકો તેનો ઉપયોગ કરે છે. જો તમારી પાસે પણ સ્માર્ટફોન છે અને તમે Secondary ફોન તરીકે ફીચર ફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આજે અમે તમારા માટે કેટલાક Cheapest phone શાનદાર option લાવ્યા છીએ જે તમારા બજેટમાં સરળતાથી ફિટ થઈ જશે.

 

Lava Hero 600i

આ એક Powerfull અને Affordable ફીચર ફોન છે, જેમાં ગ્રાહકોને લાઇટ વેટવાળી ડિઝાઇન તો મળે છે, સાથે જ ફોનમાં 10 જુદી જુદી ભાષાઓ માટે સપોર્ટ, ઓટો કોલ રેકોર્ડિંગ ફીચર, વાયરલેસ FM (રેકોર્ડિંગ ફીચર સાથે) અને 32 જીબીની એક્સપાન્ડેબલ મેમરી પણ મળે છે. આ એક મજબૂત ડિઝાઇનવાળો ફોન છે. અને તેની કિંમત માત્ર 849 રૂપિયા છે.

IKALL K52

કિંમત 839 રૂપિયા માં IKALL K52 ફોનમાં ગ્રાહકોને સ્ટાઇલિશ અને મજબૂત ડિઝાઇન સાથે આવે છે, સાથે જ આ ફોનમાં ગ્રાહકોને કૉલ રેકોર્ડિંગ અને કિંગ વૉઇસની સુવિધા પણ જોવા મળે છે, આ ફોન વજનમાં સાવ હલકો છે અને તેને કેરી કરવો ખૂબ જ સરળ છે.

 

IKALL K3310

Cheapest phoneમાં વાત કરીએ તો આ IKALL K3310 ફોન Dual સિમને સપોર્ટ કરી શકે છે, આ સ્થિતિમાં જો તમારી પાસે Extra સિમ કાર્ડ હશે તો તમને કોઈપણ પ્રકારની તકલીફ નહીં થાય અને તમે તેમાં બીજું સિમ કાર્ડ પણ એડ કરી શકો છો. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ફોનમાં 1000mAH બેટરી સાથે આવે છે, સાથે જ તેમાં 1.8 ઈંચની ડિસ્પ્લે પણ મળી જાય છે. આ ફોન ની કિંત માત્ર 744 છે.

IKALL K20

IKALL K20 નો આ ફીચર ફોન ખૂબ જ સ્ટાઇલિશ દેખાઈ છે. ફીચર ફોન હોવા છતાં, તે એકદમ trandy અને સ્ટાઇલિશ છે. આ ફોનમાં ગ્રાહકોને 1.8-ઇંચની ડિસ્પ્લે મળે છે, તેની સાથે ગ્રાહકોને Dual સિમ કાર્ડ પણ મળે છે. ગ્રાહકોને આ ફોનમાં 2500 mAh બેટરી ઉપલબધ્ધ છે. આ બેટરીના કારણે તમે ફોનને બે દિવસ સુધી ચલાવી શકો છો. જો ફોન ની કિંમતની વાત કરીએ તો તે માત્ર 929 રૂપિયા માં મળે છે.

 

Lava Hero 600i ની કિંમત કેટલી છે ?

Lava Hero 600i ની કિંમત 849 રૂપિયા છે.

IKALL K20 ફોનમાં કેટલા mAh ની બેટરી આવે છે ?

2500 mAh ની

No comments:

Post a Comment