Search This Website

Wednesday 26 July 2023

BANK HOLIDAYS : ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસો બેન્ક બંધ રહેશે જુઓ લીસ્ટ

 The rule will change from August 1st 2023

The rule will change from August 1st 2023 : જુલાઈનો મહિનો પૂર્ણ થવામાં હવે જુલાઈ મહિનો પૂરના થવા થોડાક દિવસ બાકી છે. ત્યાર પછી નવો મહિનો ઓગસ્ટ શરૂ થવાનો છે. ઓગસ્ટ મહિનામાં અનેક તહેવારો પણ આવશે. પરંતુ આ સાથે ઘણા નવા નિયમો લાગૂ થશે. 

The rule will change from August 1st 2023

ટાઈટલ.1 ઓગસ્ટ થી બદલનારા નિયમો, નિયમ બદલવાના કારણે તમારા જીવન પર શું અસર થશે ? જાણો વિગતવાર માહિતી
શબ્દ400 શબ્દ
કેટેગરી જાણવા જેવું,ટ્રેડિંગ ન્યૂઝ

હવે જુલાઈનો મહિનો પૂર્ણ થશે અને નવા મહિના ઓગસ્ટની શરૂઆત થશે. જુલાઈનો મહિનો ખુબજ મહત્વનો માનવામાં આવે છે કારણ કે આ મહિનાના અંત સુધી એટલે કે 31 જુલાઈ સુધી રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. ઓગસ્ટની શરૂઆતથી ઘણા બદલ થશે. તેવામાં તમારે આ ફેરફાર થતા નિયમો વિશે જાણવુ આવશ્યક છે. જાણો જાણીએ 1 ઓગસ્ટથી ક્યા નિયમો બદલાશે. 

બેંક ને 14 દિવસની રજા

આવતા મહિને ઘણા તહેવારો આવી રહ્યા છે, આ કારણે આવતા મહિને 14 દિવસ બેંકો બંધ રહેશે. તમારે બેંકમાં જતા પહેલા એક વખત બેંકની રજાઓની યાદી તપાસવી જોઈએ. રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ અને અન્ય ઘણા તહેવારો જેવા બેંક તહેવારોને કારણે દેશભરની બેંકો બંધ રહેશે. આ સિવાય રવિવાર, બીજા-ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દર વર્ષે બેંક હોલીડે કેલેન્ડર બહાર પાડે છે. તમે આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર જઈને બેંકની રજાઓની યાદી જોઈ શકો છો.

LPG સિલિન્ડરની કિંમત

ઓગસ્ટના મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરબદલ થવાનો છે. ઓયલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની સાથે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં પણ ફેરબદલ કરી શકે છે. આ કંપનીઓ દર મહિનાની 1 અને 16 તારીખે એલજીપીની કિંમતોમાં ફેરબદલ કરે છે. આ સિવાય PNG અને CNGની કિંમતોમાં પણ ફેરબદલ થવાની શક્યતા છે.

ITR ફાઇનલ ન કરવા પર દંડ

ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આ છેલ્લી તારીખ તે ટેક્સપેયર્સ માટે છે જેણે પોતાના એકાઉન્ટનું ઓડિટ કરાવ્યું નથી. જો તમે આ તારીખ સુધી આઈટીઆર ફાઈલ કરતા નથી તો દંડ આવશ્ય ભરવો પડી શકે છે. આઈટીઆર ભરવામાં વિલંબ કરશો તો 5000 સુધીનો દંડ ભરવો પડવાની શક્યતા છે. 


BANK HOLIDAYS : ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસો બેન્ક બંધ રહેશે જુઓ લીસ્ટ


BANK HOLIDAYS

BANK HOLIDAYS : બેંક આ એક આપના સામાન્ય લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાતામાંથી પૈસા ઉપાડવાથી લઈને પૈસા જમા કરાવવા, જૂની નોટો બદલવા વગેરે કામો માટે બેંકનક માં જવું પડે છે.

જો તમારે પણ ઓગસ્ટ મહિનામાં બેંક ને લાગતું અથવા સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવું હોય તો આ મહિનાની બેંકની રજાઓની યાદી નક્કી તપાસો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોની વ્યવસ્થા માટે વાર્ષિક રજાઓની લિસ્ટ બહાર પાડે છે.

આ પરિસ્થિતિમાં તમે આ  રજાઓની યાદીને જોઈને તમારી બેંક સાથે સંબંધિત કામોની યાદી સરળતાથી બનાવી શકો છો. રિઝર્વ બેંક ના માધ્યમથી જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે ઓગસ્ટ 2023માં બેંકો કુલ 14 દિવસ બંધ રહેશે.

ઓગસ્ટ મહિનામાં ઘણી રજાઓ છે

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં બેંકોમાં વધારે પ્રમાણમાં રજાઓ છે. આ મહિનામાં તહેવારો, જન્મજયંતિ અને શનિવાર અને રવિવારના કારણે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે.

સ્વતંત્રતા દિવસના કારણે 15 ઓગસ્ટે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.આ સિવાય ઓણમ, રક્ષાબંધનના કારણે દેશના ઘણા ભાગોમાં બેંકો બંધ રહેશે. જો તમારે પણ આગામી મહિનામાં કોઈ મહત્વનું કામ પૂરું કરવાનું હોય તો રજાના યાદી પ્રમાણે તમારું યોજના પ્રમાણે કામ પૂર્ણ કરો અને આ મહિનામાં જ આ કામ પૂરું કરો.

તમામ બેંક વપરાશકર્તાઓ અથવા ગ્રાહકો અથવા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર. જો બેંક ને લાગીને કોઈ કામ હોય તો તેને જલ્દી પૂર્ણ કરો, કારણ કે ઓગસ્ટમાં બેંકો 14 દિવસ બંધ રહેવાની છે.

આનાથી ગ્રાહકોના બેંકોને લગતા કામ પર અસર પડવાની સંભાવના છે, જો કે ઑનલાઇન સેવાઓ Google Pay, Phone Pay, Paytm, ઈન્ટરનેટ બેંકિંગ (ઓનલાઈન ટ્રાન્સફર) સેવાઓ ચાલુ રહેશે, પરંતુ ચેકબુક-પાસબુકના જેવા કામને અસર થઈ શકે છે.

ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસો સુધી બેંકો રહેશે બંધ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની રજાઓની લિસ્ટ પ્રમાણે ઓગસ્ટમાં શનિવાર અને રવિવાર સહિત કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે. ઓગસ્ટ મહિનામાં 4 રવિવાર છે, જ્યારે બીજા અને ચોથા રવિવાર બેંકની રજાઓ છે, એટલે કે આ 6 રજાઓ આખા દેશમાં નિશ્ચિત છે.

આ રજાઓમાંથી કેટલીક રજા દેશભરની બેંકોને લાગુ પડશે, જ્યારે કેટલીક ચોક્કસ રાજ્યો અને પ્રદેશોને લાગુ પડશે. બેંકો દર મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે ખુલ્લી હોય છે. આ બેંકોની કેટલીક રજાઓ રાજ્ય-વિશિષ્ટ હશે અને રાષ્ટ્રીય રજાઓ દરમિયાન, દેશભરની બેંકો બંધ રહેશે.

ઓનલાઈન સેવાઓ ચાલુ રહેશે

UPI, મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ જેવી ડિજિટલ કામો પર બેંક રજાઓની કોઈ ફરક પડતો નથી. UPI ના માધ્યમથી પણ નાણાં ટ્રાન્સફર કરી શકાય છે, જ્યારે તમે રોકડ ઉપાડ માટે ATMનો વાપર કરી શકો છો. તમે તમારું કામ નેટ બેન્કિંગ, એટીએમ, ડિજિટલ પેમેન્ટ ના માધ્યમથી પણ કરી શકો છો.

તમે ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો પણ સરળતાથી વાપર કરી શકો છો. તમે નેટ બેંકિંગ અથવા મોબાઈલ બેંકિંગ ના માધ્યમથી એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકો છો.

ઓનલાઈન કામ ના માધ્યમથી લેન-દેન કરવામાં આવશે

ઓગસ્ટ મહિનામાં રજાઓને કારણે બેંકો બંધ રહેશે અને બેંકે એવી સગવડ આપી છે કે લોકો મોબાઈલ નેટ બેંકિંગ ના માધ્યમથી ઘરે બેસીને પોતાનું કાર્ય કરી શકે છે, પરંતુ આવી પરિસ્થિતિમાં ATMમાંથી રોકડ ઉપાડતી સમયે તમને તકલીફનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે રજાઓ પહેલા રોકડની વ્યવસ્થા રાખો.

ઓગસ્ટમાં બેંકો આટલા દિવસો બંધ રહેશે જુઓ લીસ્ટ નીચે પ્રમાણે છે

તારીખ રજા નુ કારણ 
6 ઓગસ્ટ, 2023રવિવારના કારણે સમગ્ર દેશમાં રજા રહેશે
8 ઓગસ્ટ , 2023ગંગટોકમાં તેન્દોંગ લ્હો રમ ફાતના કારણે રજા રહેશે
12 ઓગસ્ટ 2023બીજા શનિવારે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે
13 ઓગસ્ટ 2023રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
15 ઓગસ્ટ 2023સ્વતંત્રતા દિવસના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
16 ઓગસ્ટ 2023પારસી નવા વર્ષને કારણે મુંબઈ, નાગપુર અને બેલાપુરમાં બેંકો બંધ રહેશે.
18 ઓગસ્ટ 2023શ્રીમંત શંકરદેવ તિથિને કારણે ગુવાહાટીમાં બેંકો બંધ રહેશે.
20 ઓગસ્ટ 2023રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે
26 ઓગસ્ટ 2023ચોથા શનિવારે દેશભરની બેંકોમાં રજા રહેશે
27 ઓગસ્ટ 2023દેશભરની બેંકોમાં રવિવારની રજા રહેશે
28 ઓગસ્ટ 2023પ્રથમ ઓણમને કારણે કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે
29 ઓગસ્ટ, 2023તિરુનમને કારણે કોચી અને તિરુવનંતપુરમમાં બેંક રજા
30 ઓગસ્ટજયપુર અને શિમલામાં રક્ષાબંધનના કારણે બેંકો બંધ રહેશે
31મી ઓગસ્ટ 2023રક્ષા બંધન/શ્રી નારાયણ ગુરુ જયંતિ/પંગ-લહબસોલના કારણે દેહરાદૂન, ગંગટોક, કાનપુર, કોચી, લખનૌ અને તિરુવનંતપુરમમાં બેંક રજા

બેંકો દ્વારા ગ્રાહકોને હેરાન પરેશાન કરવામાં આવશે નહીં

જો તમને બેંકની શાખામાં કોઈ કામ હોય તો તેને જલદી પતાવી લો, પરંતુ જો એટીએમ, કેશ ડિપોઝિટ, ઓનલાઈન બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ જેવા કામ હોય તો તમે તેને ઘરે બેઠા જ ડિજિટલના માધ્યમ દ્વારા પણ કરી શકો છો.

જો કે, લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ 2,000 રૂપિયાની નોટો બદલતા અથવા જમા કરાવતા પહેલા રજાઓની યાદી તપાસી લે. 2000 રૂપિયાની નોટો બદલવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.


FAQ

ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસની રજા છે ?

14 દિવસની રજા છે

ઓગસ્ટ મહિનામાં કયા તહેવારો આવે છે ?

15 ઓગસ્ટ, પતેતી, રક્ષાબંધન, ઓણમ,

No comments:

Post a Comment