Search This Website

Monday 31 July 2023

તમારી પાસે જે 500 ની નોટ છે તે નકલી તો નથી ને જરાક જોઈ લેજો નહીતો પડી શકો છો મોટી મુશ્કેલીમાં, RBI એ આપ્યો મોટો આદેશ જુઓ અહીં ક્લિક કરીને

 

તમારી પાસે જે 500 ની નોટ છે તે નકલી તો નથી ને જરાક જોઈ લેજો નહીતો પડી શકો છો મોટી મુશ્કેલીમાં, RBI એ આપ્યો મોટો આદેશ જુઓ અહીં ક્લિક કરીને


શું ₹500 ની સ્ટાર નિશાની વાળી નોટ નકલી છે? : રિઝર્વે બેંક ઓફ ઇન્ડિયા ( RBI ) દ્વારા સ્ટાર નિશાની વાળી ₹500 ની નોટને લઈને એક ને નોટિફિકેશનમાં મોટી અપડેટ જાહેર કરવામાં આવી છે. જાણો કેમ ખાસ ચર્ચામાં છે આ ₹500ની નોટ સ્ટાર નિશાની વાળી.

પરંતુ RBI એ હવે આ સ્ટાર માર્કવાળી 500 રૂપિયાની નોટ અંગે સ્પષ્ટતા આપી છે. ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે આ નોટ પણ અસલી છે અને વાયરલ પોસ્ટમાં જે દાવા કરવામાં આવી રહ્યા છે તે બિલકુલ ખોટા છે. તમને જણાવી દઈએ કે, જ્યારથી સરકારે 2000 રૂપિયાની નોટનું ચલણ બંધ કર્યું છે, ત્યારથી 500 રૂપિયાની નોટને લઈને લોકોની ચિંતા પણ વધી ગઈ છે.

500 ની નોટ
500 ની નોટ

ભારતીય રિઝર્વ બેંકે એક પ્રેસ રિલિઝમાં કહ્યુ કે, સ્ટાર ” એક ઓળખની નિશાની છે, તે એક બદલાયેલી કે રિપ્રિન્ટ એટલે ફરીથી પ્રિન્ટ થયેલી ચલણી નોટ છે. મધ્યસ્થ બેંક તરફથી આ સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે સોશિયલ મીડિયામાં સ્ટાર નિશાનવાળી ચલણી નોટ અંગે ઘણી અફવાઓ ફેલાઇ રહી છે.


આ સિવાય PBI ફેક્ટ ચેકે પણ સાચી માહિતી આપતા ટ્વીટ કર્યું છે કે તમારી પાસે સ્ટાર () વાળી નોટ છે? શું આ નકલી છે? ગભરાશો નહીં: આવી નોટો નકલી હોવાનો દાવો કરતા સંદેશાઓ ( મેસેજ ) નકલી છે. ડિસેમ્બર 2016 થી RBI દ્વારા ₹500ની નવી બેંક નોટોમાં સ્ટાર સિમ્બોલ () દાખલ કરવામાં આવ્યું છે.

સોશિયલ મીડિય માં ફરી રહેલ વાયરલ મેસેજમાં શું છેઃ “છેલ્લા 2-3 દિવસથી * સિમ્બોલવાળી આ 500ની નોટો બજારમાં ફરવા લાગી છે. આવી નોટ ઈન્ડસઈન્ડ બેંકમાંથી પરત કરવામાં આવી છે, તે નકલી નોટ છે, આજે એક મિત્ર તરફથી આવો મેસેજ આવ્યો. ગ્રાહકને 2-3 નોટો મળી હતી, પરંતુ ધ્યાને આવતાં તેઓ તરત જ પરત આવી ગયા હતા.” ગ્રાહકે એમ પણ કહ્યું કે આ નોટ સવારે કોઈએ આપી હતી. તમારું ધ્યાન રાખો. નકલી નોટો લઈને ફરનારાઓની સંખ્યામાં વધારો થયો છે.” જે ઉપર આપેલ ટ્વીટ માં આપણે વાંચી શકીએ છીએ.

No comments:

Post a Comment