Search This Website

Wednesday 10 May 2023

Huge temperature high in next 4 days

 

Mutual Fund Details

What is Mutual fund write a full details
A mutual fund is a type of investment vehicle that pools money from multiple investors to invest in a portfolio of stocks, bonds, or other securities. The fund is managed by a professional portfolio manager who makes investment decisions on behalf of the investors in accordance with the fund's investment objectives.
When an investor purchases a share of a mutual fund, they become a part-owner of the underlying portfolio of securities, and their returns are proportional to the fund's performance. Mutual funds offer investors a way to diversify their investments and gain exposure to a broad range of securities without having to purchase individual stocks or bonds.
There are many different types of mutual funds, each with its own investment objectives, investment strategies, and risk profiles. Some mutual funds invest primarily in stocks, while others focus on bonds, real estate, or other asset classes. Mutual funds may also be categorized by their investment style, such as growth, value, or balanced funds.
One of the key benefits of investing in a mutual fund is that it allows investors to benefit from economies of scale. By pooling their money together, investors can take advantage of lower transaction costs and gain access to a larger, more diverse portfolio than they would be able to on their own.
Another advantage of mutual funds is that they are typically professionally managed, which means that investors do not need to have extensive knowledge of the securities markets in order to make informed investment decisions. Instead, they can rely on the expertise of the fund's portfolio manager to make investment decisions on their behalf.
Mutual funds can be purchased through a financial advisor, a broker, or directly from the mutual fund company. Investors should carefully review the fund's prospectus, which contains information about the fund's investment objectives, investment strategies, risks, fees, and expenses, before making an investment.

Important link.


વધુ માહિતી જાણવા અહીં ક્લિક કરો













ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા ( લુ લાગવી ) અંગે પગલાં લેવા બાબત . ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે . ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે . ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા ( સન સ્ટ્રોક ) ના કેસો નોંધાતા હોય છે . જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે . લું લાગવા ( સન સ્ટ્રોક ) ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ વધી જાય છે . વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે અને જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી . જે વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે . આ અસરોમાં , • શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો . ✓ ખુબ તરસ લાગવી . ગભરામણ થવી . જ ચક્કર આવવા , ૪ શ્વાસ ચઢવો . • હૃદયના ધબકારા વધી જવા . ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મજુરી કરીને જીવન ગુજારતા મજુરોમાં સન સ્ટ્રોકની વધુ અસર થવાની શક્યતા છે . અને ક્યારેક તે જીવલેણ પણ સાબીત થાય છે . ગત વર્ષોમાં રાજ્યના અમુક જિલ્લાઓમાં સન સ્ટ્રોકના કારણે મૃત્યુ નોંધાયેલ છે . > સન સ્ટ્રોક ( લુ ) થી બચવા જાહેર જનતાને નીચે મુજબ સુચનાઓ આપવી . • ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું . • ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા , સફેદ , સુતરાઉ કપડા પહેરવા જોઈએ . નાના બાળકો , સગર્ભા માતાઓ , વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહી . દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું . શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઈએ . • ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને જરૂર જણાયે અવાર - નવાર ભીના કપડાથી શરીર લુછવું . કોરો એના કાક અનુરણ કરીએ.


ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું , • માથાનો દુઃખાવો , બેચેની , ચક્કર , ઉબકાં કે તાવ આવે તો તુર્ત જ નજીકના દવાખાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ અને સારવાર લેવી . ઉપરોક્ત દર્શાવેલ માર્ગદર્શક સુચનાઓનો બહોળો પ્રચાર - પ્રસાર કરવો . જિલ્લામાં હોર્ડીંગ્સ , બેનર , પત્રીકા વિતરણ કરવું . જરૂર જણાયે આપની કક્ષાએથી પ્રેસ નોટ આપવી . જિલ્લામાં ક્યાંય પણ સન સ્ટ્રોકના કીસ્સા નોંધાયતો તે અંગે સત્વરે કાર્યવાહી કરી કરેલ કાર્યવાહીની અત્રેની કચેરીને જાણ કરવી . ઉપર મુજબની તમામ વિગતોની આપના તાબા હેઠળના પ્રા.આ.કેન્દ્ર , સા.આ.કેન્દ્ર અને તાલુકા હેલ્થ ઓફીસરને જાણ કરવી અને તેઓ પણ આ અંગે જરૂરી કાર્યવાહી કરે તે મુજબ સુચનાઓ આપવી . સન સ્ટ્રોક ( લુ લાગવા ) થી મૃત્યુ નોંધાય તો તેની જાણ અત્રેની કચેરીના ઈ - મેલ એડ્રેસ epigujarat.coh4@gmail.com ઉપર કરવાની રહેશે . આ અંગે થયેલ કાર્યવાહીની જાણ અત્રે કરવાની રહેશે .



In summary, a mutual fund is an investment vehicle that allows investors to pool their money together and gain exposure to a broad range of securities in a professionally managed portfolio. They offer investors diversification, economies of scale, and the expertise of a professional portfolio manager.

No comments:

Post a Comment