Search This Website

Monday 13 February 2023

Balvatika// બાળવાટિકા // 6 વર્ષ પૂર્ણ ન કરનાર બાળકો માટે પ્રા શાળા માં બાલવાટિકા શરુ થાય તેવી પ્રબળ શક્યતા




Balvatika// બાળવાટિકા // 6 વર્ષ પૂર્ણ ન કરનાર બાળકો માટે પ્રા શાળા માં બાલવાટિકા શરુ થાય તેવી પ્રબળ શક્યતા

 🌀 *અધિવેશન તથા રામ કથા માં ભાગ લેનાર શિક્ષકોની માહિતી બાબત*










બાળવાટિકા // 6 વર્ષ પૂર્ણ ન કરનાર બાળકો માટે પ્રા શાળા માં બાલવાટિકા શરુ થાય તેવી પ્રબળ શક્યતા





બાલવાટિકામાં શાળા કક્ષાએ કુલ ત્રણ વર્ગો હશે

બાલવાટિકા પૂર્ણ કર્યા બાદ બાળકને પ્રથમ ધોરણમાં પ્રવેશ અપાશે*

૨ થી ૪ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ - ૧ માં

૪ થી ૫ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ - ૨ માં

૫ થી ૬ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ - ૩ માં





રાજ્ય સરકારે ગત શૈક્ષણિક વર્ષથી 2020માં નોટિફિકેશન કરીને RTE એક્ટમાં સુધારારૂપે ધોરણ-1માં પ્રવેશ માટે 6 વર્ષનો નિયમ ફરજિયાત કર્યો છે. જો કે નિયમ જૂન 2023થી લાગુ થવાનો છે. વર્ષ 2020, 2021, 2022 અને 2022-23 એમ ત્રણ શૈક્ષણિક વર્ષ માટે આ નિયમનો અમલ થયો ન હતો અને 6 વર્ષ પુરા ન થયા હોય તેવા બાળકોને પણ ધોરણ 1માં પ્રવેશ અપાયો છે. હવે જૂન 2023થી આ નિયમ ફરજિયાત અમલી થવાનો છે.

રાજ્ય સરકાર દ્વારા કોઈ રાહત આપવાની કોઈ યોજના નછી પરંતુ વૈકલ્પિક વ્યવસ્થારૂપે રાજ્ય સરકાર ધોરણ 1 પહેલા બાલવાટિકાનો અભ્યાસ દાખલ કરવાની યોજના બનાવી રહી છે.

નવા નિયમથી અંદાજે 3 લાખથી વધુ બાળકોને અસર થશે. જેમને જુનિયર કેજી અને સિનિયર કેજી પુરુ કર્યા બાદ પણ 1લી જૂને છ વર્ષ પુરા ન થતા હોય કે 6 વર્ષમાં થોડા દિવસો બાકી હોય એવા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે.

Rules madeand Orders (Other than those published in Parts I, I-A, and I-L) by the Government of Gujarat under the Central Acts


EDUCATION DEPARTMENT NOTIFICATION Sachivalaya, Gandhinagar, 31st January, 2020


👉બાળ વાટિકા રૂમ બાબતે પત્ર 2021








Right of Children to Free and Compulsory Education Act, 2009.

No comments:

Post a Comment