Search This Website

Monday 16 January 2023

માસવાર વાર્ષિક આયોજન GCERT દ્વારા જાહેર- ક્યાં માસ માં કેટલા પ્રકરણ ભણાવવા તેનું સમગ્ર વર્ષ:- 2022-23નું આયોજન

પ્રાથમિક શાળાઓમા ધોરણ ૧ થી ૮ ના બાળકો અભ્યાસ કરતા હોય છે જે વિદ્યાર્થીઓને મહિના વાઇઝ અભ્યાસક્રમ હોય છે તેમાં તેનું શૈક્ષણિક કાર્ય કરવાનું હોય છે આ મહિનાની શરૂઆતમાં પ્રવેશોત્સવ અને અન્ય ઘણી બધી તૈયારી કરવાની થતી હોય છે તથા ગત વર્ષનું કોઈ ઉપચારાત્મક કાર્ય વાંચન ગણન લેખન અંતર્ગત ઘણી બધી કામગીરી કરવાની થતી હોય છે તો અહીં ધોરણ એક ના એક થી આઠના બાળકો માટે આયોજન મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ત્રીજા થી માંડીને ધોરણ-8 સુધી તમામ ધોરણનુ તમામ વિષય નું માસવાર કયા કયા વિષયમાં કયા પાઠ શિક્ષણકાર્ય કરાવવાનું રહેશે તેની સમજણ આપતી તમામ વિષયોને લગતી એક પીડીએફ મુકી દેવામાં આવી છે જેમાં તમામ એકમો પર લખવામાં આવે છે એ એક અમુલ્ય ક્રમ મુજબ તમામ શિક્ષકોએ તે વિષયનું કામ કરવાનું રહેતું હોય છે તો તમામ શિક્ષકો માટે વાલીઓ માટે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી માસવાર આયોજન હોવાથી તમામે તમામ લોકોએ તમામ મિત્રો સુધી પહોંચાડવું જોઈએ આવી ઉપયોગી શૈક્ષણિક માહિતી માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવેલું છે તેમજ જો તમે ના જોડાયા હોય તો જોડે જવા વિનંતી કરીએ છીએ માસવાર આયોજન માટે સરસ મજાની ઉપયોગી માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મુકવામાં આવશે જે તમામ તમામ મિત્રોને ઉપયોગી થશે

પ્રાથમિક શાળાઓમા ધોરણ ૧ તથા ધોરણ બે મો પ્રજ્ઞા અભિગમનું શૈક્ષણિક કાર્ય થતું હોય છે તે સિવાય ધોરણ ત્રણ થી આઠ મો જુદા જુદા વિષયોનું શૈક્ષણિક કાર્ય થતું હોય છે ધોરણ 3 4 અને 5 મો વિષય પદ્ધતિ ચાલતી હોય છે એટલે કે પાસ પદ્ધતિમાં વિષય મુજબ શિક્ષકો કાર્યકર્તા હોય છે અને ધોરણ છ સાત આઠ મો પણ પદ્ધતિ મુજબ શિક્ષકો કાર્યકર્તા હોય છે અને તેમની તે મુજબ તેમની વિષય ફાળવણી મહત્વની હોય છે માટે આવી ઉપયોગી માહિતી અને પ્રોજેક્ટ મૂકતા હોઈએ છીએ તમારી આસપાસ જે કોઈ મિત્ર હોય તો તમામ મિત્રો સુધી આવી માહિતી પહોચાડવા માટે આપને વિનંતી કરીએ છીએ તમારે નજીકમાં કોઈ પણ આવા શિક્ષક હોય તો તેવા શિક્ષકો સુધી અમારી માહિતી પહોચાડવા માટે અમે આપને આગ્રહ કરીએ તમારે નજીકમાં કોઈ પણ પ્રાથમિક શાળાઓમાં અથવા કોઈપણ જગ્યાએ પ્રાથમિક શાળા ને લગતી માહિતી મેળવવી હોય તો પ્રોજેક્ટ 303 છે તેમાં જોડાઈ જવું જોઈએ અને વિશેષ શિક્ષણને લગતી અભ્યાસક્રમ આયોજન ની માસવાર આયોજન ની ધોરણ વાઇઝ માસવાર આયોજન સાથે સાથે વિશે શિક્ષક ને લગતું માસવાર આયોજન તમામે તમામ આયોજન પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં આપણે મળી રહેશે આવી ઉપયોગી માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે આપને વિનંતી કરીએ છીએ કયા ધોરણમાં કયા વિષયમાં કેટલા પ્રકરણ ચલાવવા અથવા તો કેટલા એકમો ચલાવવા તેનું સંપૂર્ણપણે જીસીઆરટી દ્વારા બનાવેલું આયોજન અહીં મુકવા નમ્ર પ્રયત્ન કરેલ છે તો તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી છે

માસવાર વાર્ષિક આયોજન GCERT દ્વારા જાહેર- ક્યાં માસ માં કેટલા પ્રકરણ ભણાવવા તેનું સમગ્ર વર્ષ:- 2022-23નું આયોજન'

માસવાર વાર્ષિક આયોજન GCERT દ્વારા જાહેર- ક્યાં માસ માં કેટલા પ્રકરણ ભણાવવા તેનું સમગ્ર વર્ષ:- 2022-23નું આયોજન

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-3 થી 8 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

માસવાર વાર્ષિક આયોજન GCERT દ્વારા જાહેર- ક્યાં માસ માં કેટલા પ્રકરણ ભણાવવા તેનું સમગ્ર વર્ષ:- 2022-23નું આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

No comments:

Post a Comment