India Post (Indian Postal Department) (भारतीय डाक विभाग) Gujarat Circle Recruitment for 188 PA, SA, Postman, Mail Guard and MTS Posts 2022
Indian Postal Department has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for India Post PA, SA, Postman, Mail Guard and MTS Recruitment. Keep checking EHUBCENTRE regularly to get the latest updates.
Indian Postal Department has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for India Post PA, SA, Postman, Mail Guard and MTS Recruitment. Keep checking EHUBCENTRE regularly to get the latest updates.
India Post Recruitment 2022 : ભારતીય પોસ્ટ વિભાગમાં 10 અને 12 પાસ યુવાનોની ભરતી, સારો પગાર મળશે; જલ્દી કરો અરજી | ઈન્ડિયા પોસ્ટ ઓફિસની ભરતીએ એમ.ટી.એસ, પોસ્ટમેન, પોસ્ટલ આસિસ્ટન્ટ અને સૉર્ટિંગ આસિસ્ટન્ટ પોસ્ટની ભરતી નોટિફિકેશન 2022 બહાર પાડી છે, જેઓ ઈન્ડિયા પોસ્ટ ઑફિસ 188 જગ્યાઓ માં અરજી કરવામાં રસ ધરાવતા હોય તેઓ પાસેથી ઑનલાઇન અરજી ફોર્મ શરૂ થશે, ઓનલાઇન અરજી દરમિયાન તેઓ ઑનલાઇન અરજી કરી શકશે. લાયકાત, ઉમર મર્યાદા , ઓનલાઈન અરજી ફોર્મ અને વધુ માહિતી નીચે દર્શાવેલ લિંક.
India Post Recruitment 2022 : ભારતીય પોસ્ટ વિભાગમાં 10 અને 12 પાસ યુવાનોની ભરતી, સારો પગાર મળશે; જલ્દી કરો અરજી
India Post Recruitment 2022 : ઇન્ડિયા પોસ્ટ વિભાગે મલ્ટી સ્કીન ટાસ્કિંગ સ્ટાફ, પોસ્ટમેન, પોસ્ટલ આસિસ્ટેન્ટ અને સોર્ટિંગ આસિસ્ટેન્ટની 188 જગ્યાઓ પર ભરતી માટે અરજી મંગાવી છે. ઇન્ડિયા પોસ્ટ વિભાગે ગુજરાત પોસ્ટલ સર્કલ માટે આ ભરતી હાથ ધરી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
India Post Recruitment Highlight
ડિપાર્ટમેન્ટ | ઈન્ડિયા પોસ્ટ ઓફિસ |
પોસ્ટ્સનું નામ | MTS, પોસ્ટમેન, પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ |
કુલ જગ્યાઓ | 188 |
કેટેગરી | સરકારી નોકરી |
નોકરીનું સ્થાન | ગુજરાત/ભારત |
સત્તાવાર વેબસાઇટ | https://dopsportsrecruitment.in/ |
ઈન્ડિયા પોસ્ટ ભરતી – ખાલી જગ્યાઓની વિગતો
- મલ્ટી સ્કીન ટાસ્કિંગ સ્ટાફ : 06
- પોસ્ટમેન / મેલ ગાર્ડ : 56
- પોસ્ટલ આસિસ્ટેન્ટ / સોર્ટિંગ આસિસ્ટેન્ટ : 71
કુલ જગ્યાઓ : 188
ઈન્ડિયા પોસ્ટ ભરતી – શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારો ધોરણ 10/12 પાસ હોવા જોઈએ
ઈન્ડિયા પોસ્ટ ભરતી – પગાર
- MTS : રૂ. 18000 થી 56900
- પોસ્ટમેન / મેઇલ ગાર્ડ : રૂ. 21700 થી 69100
- પોસ્ટલ આસિસ્ટન્ટ / સોર્ટિંગ આસિસ્ટન્ટ : રૂ. 25500 થી 81100
ભારત પોસ્ટ ભરતી – વય મર્યાદા
- ઓછામાં ઓછી ઉંમર: 18 વર્ષ
- વધુમાં વધુ ઉંમર : 27 વર્ષ
ઈન્ડિયા પોસ્ટ ભરતી – અરજી ફી
- જનરલ / ઓ.બી.સી. / ઈ.ડબ્લ્યુ. એસ. : રૂપિયા 100/-
- એસ.સી./એસ.ટી./પી. ડબ્લ્યુ.ડી./મહિલા : શૂન્ય
- ચુકવણી મોડ : ઓનલાઈન
ઈન્ડિયા પોસ્ટ ભરતી – કેવી રીતે અરજી કરવી?
- અરજી ફક્ત પોસ્ટ વિભાગની અધિકૃત સાઇટ (https://dopsportsrecruitment.in) પર જ એપ્લાય ઓનલાઈન મોડ દ્વારા સબમિટ કરવામાં આવશે.
અરજીની નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી માટે | અહીં ક્લિક કરો |
મહત્વપૂર્ણ તારીખો :
પ્રારંભ તારીખ : 23 ઓક્ટોબર 2022
છેલ્લી તારીખ : 22 નવેમ્બર 2022
Job Details:
Posts:
- Postal Assistant/ Sorting Assistant: 71 Posts
- Postman/ Mailguard: 56 Posts
- Multi Tasking Staff: 61 Posts
Total No. of Posts:
- 188
Educational Qualification:
- Please read Official Notification for Educational Qualification details.
Selection Process:
- Candidates will be selected based on an interview.
How to Apply ?:
- Interested Candidates may Apply Online Through the official Website.
Job Advertisement: Click Here
Notification: Click Here
Apply Online: Click Here
Important Dates:
- Starting Date of Online Application: 23-10-2022
- Last Date to Apply Online: 22-11-2022
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
No comments:
Post a Comment