Search This Website

Sunday 27 March 2022

Eight-year-old daughter spreads magic on social media with a cuckoo-like sound - watch video

 

આઠ વર્ષની દીકરીએ કોયલ જેવા અવાજથી સોશિયલ મીડિયામાં વિખેર્યો જાદુ- જુઓ વિડીયો







થોડા દિવસ પહેલાં જ બચપન કા પ્યાર ગિત(Sahdev Dirdo) ગાતો છોકરો ખૂબ જ વાયરલ થયો હતો. હાલમાં આવો જ એક વિડીયો વાયરલ આવી રહ્યો છે આજે અમે તમને જણાવીશું. છત્તીસગઢ (Chhattisgarh)ના દાંતેવાડા(Dantewada) જિલ્લામાં આઠ વર્ષની સ્કૂલે જતી છોકરીના મુખ થઈ આ ગીત સાંભળીને તમે ખુશ ખુશાલ થઈ જશો. આ બાળકીએ બોલિવૂડ(Bollywood)ના મેગાસ્ટાર સલમાન ખાન(Salman Khan) અને રાની મુખરજી(Rani Mukherjee) ની સુપરહિટ ફિલ્મ કહી પ્યાર ના હો જાયે(Kahin Pyaar Na Ho Jaaye) નું ટાઈટલ સોંગ ગાયું છે.જે અત્યારના સમયમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને લોકોને ખૂબ જ પસંદ પણ આવી રહ્યું છે.



વીડિયોમાં જોવા મળતી આ યુવતીનું નામ મૂરી મુરમી છે. મડસે ગામમાં સ્થિત સરકારી કન્યા આશ્રમમાં રહીને આ મુરી પ્રથમ વર્ગમાં અભ્યાસ કરી રહી છે. આ શાળામાં દર શનિવારે કંઈક અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુરીએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેણે આ ગીત ત્યાં ગાયું હતું. જે એક શાળાના શિક્ષકે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધું હતું અને આ ગીત અત્યારે વાયરલ થઈ રહ્યું છે.





ગીત ગાવાની સાથે સાથે તે ભણવામાં પણ ખૂબ જ હોશિયાર છે. તેની બહેનપણીઓ નું કહેવું છે કે, રિસેસના ટાઈમમાં અને બીજા વધારાના સમયમાં અમે જ્યારે રમત રમતા હોઈએ છીએ ત્યારે મોરી ગમે તે ગીત ગાતી હોય છે. તેને ગીત ગાવાનો ખૂબ જ શોખ છે અને તેનો અવાજ પણ મધુર છે.




આ ફિલ્મ વર્ષ 2000માં રિલીઝ થઈ હતી



હિન્દી ભાષાની રોમેન્ટિક ફિલ્મ કહી પ્યાર ના હો જાયે વર્ષ 2012માં રીલિઝ થઈ હતી તેમાં સલમાન ખાન રાની મુખર્જી રવીના ટંડન(Ravi Tandon) અને જેકી શ્રોફ(Jackie Shroff)મુખ્ય ભૂમિકા ભજવતા હતા. આજથી 22 વર્ષ પહેલા એ બધા આ ફિલ્મમાં અલકા યાજ્ઞિક અને કુમાર સાનુ ટાઈટલ સોંગ કહી પ્યાર ના હો જાયે ગાયું હતું. એ સમયમાં આ સોંગ ખૂબ જ વાયરલ થયું હતું અને આજે પણ આ સોંગ નાની બાળકીએ ગાયુ અને ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

No comments:

Post a Comment