Search This Website

Friday, 18 February 2022

TCM EXAM MOST IMP QUESTION WITH ANSWER

 

TCM EXAM MOST IMP QUESTION WITH ANSWER

*🔥Newspaper Current🔥*

➖➖➖➖➖➖➖➖➖➖➖

*🗞️Date :- 19-20/01/2022🗞️*


⭕એર ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ થઈ❓

*✔️વિક્રમ દેવદત્ત*


⭕બેસ્ટ ફિફા એવોર્ડ-2021👇🏾

*✔️પોલેન્ડનો રોબર્ટ લેવાનડોસ્કી સતત બીજા વર્ષે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ફુટબોલર*

*✔️બાર્સિલોનાની એલેકિસીયા પુટેલાસ વિમેન્સ પ્લેયર ઓફ ધ યર*


⭕79મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ👇🏾

*✔️લોસ એન્જલસમાં યોજાયો હતો*

*✔️એન્ડ્રુ ગારફિલ્ડ ફિલ્મ "ટીક ટીક બૂમ....." માટે શ્રેષ્ઠ અભિનેતા*

*✔️"ધ પાવર ઓફ ડોગ" શ્રેષ્ઠ ફિલ્મ*

*✔️આ પુરસ્કાર હાર્વર્ડ ફોરેન પ્રેસ એસોસિએશન દ્વારા અપાય છે.*


⭕દેશના પ્રથમ રોક સંગ્રહાલયનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું❓

*✔️હૈદરાબાદમાં*

*✔️આ સંગ્રહાલયમાં દેશના જુદા જુદા પ્રાંતોમાંથી લાવવામાં આવેલી 35 ચટ્ટાનો જેની ઉંમર 303 અરબ વર્ષથી લઈ પૃથ્વીના ઈતિહાસના લગભગ 5.5 કરોડ વર્ષ સુધીની છે*


⭕ઓરિસ્સાનો કયો જિલ્લો પ્રથમ બાળ વિવાહ મુક્ત જિલ્લો ઘોષિત થયો❓

*✔️ગંજમ જિલ્લો*

*✔️અહીં બાળવિવાહની જાણકારી આપનારને 50 હજારનું ઇનામ મળશે*


⭕ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ટાઇટલ સ્પોન્સર કોણે મળ્યો❓

*✔️ટાટા*

*✔️વિવોના સ્થાને*

*✔️IPLમાં બે નવી ટીમ અમદાવાદ અને લખનૌનો પણ ઉમેરો થવાનો છે.*


⭕બજાર નિયામક સેબીએ કઈ એપ લોન્ચ કરી❓

*✔️સારથી*


⭕મુખ્યમંત્રી દ્વારા પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી આ વર્ષે ક્યાં થશે❓

*✔️ગીર સોમનાથ જિલ્લા મથકે*


⭕દેશ-વિદેશની મહત્વની ઘટનાઓ જોઈએ તો ભારતે બ્રહ્મોસ સુપર સોનિક ક્રુઝ મિસાઈલના Sea to Sea વેરિયન્ટ INS લોન્ચ કર્યું.


⭕મધ્યપ્રદેશના પેંચ ટાઇગર રિઝર્વમાં.29 બચ્ચાને જન્મ આપી ચુકેલી 'કૉલરવાલી' અને 'સુપર મોમ' જેવા હુલામણા નામે ઓળખાતી વાઘણનું મૃત્યુ થયું.

➖➖➖➖➖➖➖➖➖➖➖

💥💥પંચાયતી રાજ સવાલ જવાબ (૦૭/૦૧/૨૦૨૨)


પ્ર. 1 ) ગુજરાત પંચાયત ધારો , 1993 ક્યારથી અમલમાં આવ્યો ? 

જવાબ:- 19 ઓગસ્ટ 1993 


પ્ર. 2 ) ગુજરાત પંચાયત ધારો 1993 ક્યારથી અમલમાં આવ્યો ? 

જવાબ:- 15 એપ્રિલ 1994 


પ્ર. 3 ) દિલીપસિંહ ભુરીયા સમિતિની રચના ક્યારે કરવામાં આવી ? 

જવાબ:- 10 જુલાઈ 1994 


પ્ર. 4 ) દિલીપસિંહ ભુરીયા સમિતિમાં કેટલા સભ્યો હતા ? 

જવાબ:- 22 


પ્ર. 5 ) સૌ પ્રથમ કયા અધિવેશનમાં કોંગ્રેસ દ્વારા પંચાયતી રાજ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો ? 

જવાબ:- 1909 , લાહોર


પ્ર. 6 ) સત્તાને ભારતના સેટ લાખ ગામડાઓમાં વહેચવાની વાત કયા મહાન નેતાએ કરી ? 

જવાબ:- ગાંધીજી


પ્ર. 7 ) પાંચમુખી કાર્યક્રમ કોના દ્વારા ચલાવવામાં આવયો ? ક્યારે ? 

જવાબ:- વિનોબા ભાવે 


પ્ર. 8 ) ત્રિ - સ્તરીય ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી છે ? 

જવાબ:- બલવંતરાય મહેતા સમિતિ


પ્ર. 9 ) વિકાસની યોજનાઓનો વહીવટ ગ્રામપંચાયતોમાં સોપવાની ભલામણ કઈ સમિતિએ કરી ?

જવાબ:- બલવંતરાય મહેતા સમિતિ


પ્ર. 10 ) અશોક મહેતા સમિતિની રચના કઈ સરકારે અને ક્યારે કરી ? 

જવાબ:- જનતાદળ સરકાર , 1977 


http://bit.ly/મિશન_તલાટી_whatsapp_ગ્રુપમાં_જોડાવા_અહીં_ક્લિક_કરો


👒તાજેતર માં બદલાય નામો👒


અલાહબાદ 🍬 પ્રયાગરાજ 


શિમલા.      🍬 શ્યામલા


ફૈઝા બાદ.   🍬 અયોધ્યા


ન્યારાયપુર.  🍬 અટલ નગર 


બોગીબિલ   🍬 અટલ સેતુ 


બુંદેલ ખંડ    🍬 અટલ પંથ❄️મુઝફ્ફર જિલ્લો

 👉 લક્ષ્મી નગર (up)


❄️અમુર ફાલકન પક્ષી

 👉મણિપુર 


❄️હબીબ ગંજ રેલ્વે સ્ટેશન

 👉અટલબિહારી વાજપાઈ રેલ્વે સ્ટેશન 


❄️સાહિબ ગંજ 

👉અટલ બિહરી હરબર વાજપાઈ


❄️એકાના ઇન્ટર નેશનલ સ્ટેડિયમ

👉 અટલ બિહારી વાજપાઈ સ્ટેડિયમ


❄️મેડિકલ કોલેજ પલામું 

👉 અટલ બિહારી વાજપાઈ મેડિકલ

📚📚📚📚👍


➽ ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા?

✅ કરણ ઘેલો.


➽ ગુજરાતી સાહિત્ય મા હાઈકુ ના પ્રણેતા?

✅ સ્નેહરશ્મિ


➽મધ્યકાલીન ગુજરાતી માં છપ્પા કોના વખણાય છે?

✅ શામળ


➽ ગુજરાતી સાહિત્ય મા સૌપ્રથમ ખંડકાવ્ય લખનાર?

✅ કાન્ત.


➽ ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ પદ્યવાર્તાકાર ?

✅ શામળ

Best Android Security App


Avast Mobile Security: With more than 100 million installs this Android anti-malware program offers extended services like a call blocker, app locker, privacy advisor, firewall and lot more. It also provides features like RAM booster, junk cleaner, Wi-Fi scanner etc. It secures your devices against malicious websites, links, emails, phone calls, SMSs etc. It also provides alerts for spyware and adware apps. This anti-virus engine provides complete a web shield against all possible threats.


Best File Manager App


File Manager (File Transfer): This app is offered by Cheetah Mobile and has more 50 million downloads. This fully featured file management tool offers extensive services to users like basic features of cut, copy, paste, delete, search, compress, decompress options and many advanced features like cloud support, Wi-Fi file transfer and lot more. You can use this convenient tool to view files by type (image, audio, video, downloads etc.) and can access them in one tap through Widgets. This amazing app offers multiple protocols to transfer files easily.


Best Cloud Backup App


G Cloud Backup: This app is the complete package for your storage worries. This app offers cloud backup to store your any file (pictures, videos, audio, contacts, documents, messages, call logs etc.) on it to keep it safe and secure. You can further access these files anytime anywhere. You can use this app to easily migrate your data between various devices and to extend your device's storage space. It supports all Android devices including smartphones, tablets, iPhone and iPad.


Best Photo Editing App


PicsArt Photo Studio: With more than 300 million installs PicsArt Photo studio is one of best photo editing apps available today. It is equipped with 100s of powerful photo editing tools like picture blending & cropping, filters etc. and has 1000s of free clipart packs, collage templates, stickers, fonts and lot more which makes it one of the most powerful photo editing tools. It works as a photo editor a collage maker and a drawing tool to transform your regular photos into work of art.


Best Fitness & Lifestyle App


7 Minute Workout: Adored by millions of users around the world this app is scientifically proven to help you deal with all your fitness worries. It helps you to lose weight, strengthen your muscles, improve cardiovascular functions and lot more. In its extensive features it supports Google fit, gives voice guidance, offers workout logs, adjustable circuit time and rest time provides notifications for daily workout and lot more. This is the perfect choice to remain healthy and fit.


You can use these useful apps to make your experience on Android impressive and convenient. Other than these apps one common problem users face is cluttered and unorganized storage space on their devices. It affects device speed and performance. To deal with this situation you can use Android Cleaner apps for instant and better results.


No comments:

Post a Comment