Search This Website

Saturday 20 November 2021

This village in Uttar Pradesh with a population of 75 families has given 47 IAS and IPS

 This village in Uttar Pradesh with a population of 75 families has given 47 IAS and IPS

૭૫ પરીવારની વસ્તી ધરાવતા ઉત્તરપ્રદેશના આ ગામે ૪૭ IAS અને IPS આપ્યા છે

આઇએએસ,આઇપીએસ બનવા ઇચ્છતા યુવાનો માટે રોલ મોડેલ ગામ


ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લામાં આવેલા માધોપટ્ટી ગામે એક કે બે નહી  પરંતુ ૪૭ જેટલા IAS અને IPS આપ્યા છે આથી માત્ર ૭૫ પરીવાર અને ૮૦૦ લોકોની વસ્તી ધરાવતા માધોપટ્ટીને અફસરોના ગામ તરીકેની ઓળખ મળી છે. આ ગામના આઇએએસ અને આઇપીએસ અફસરો ઉત્તરપ્રદેશ અને બીજા રાજયોમાં સેવા આપે છે એટલું જ નહી આ ગામના સંતાનો ભાભા ઇન્સ્ટિટયૂટ અને વિશ્વબેંકમાં અધિકારી તરીકે કામ કરે છે. જે સનદી પરીક્ષા પાસ કરીને ઉચ્ચ અધિકારી બનવા ઇચ્છે છે તેમના માટે આ ગામ રોલ મોડેલ બને તેવું છે.


આ અંતરિયાળ ગામમાં આજકાલથી નહી પરંતુ અંગ્રેજોના જમાનાથી સ્પર્ધાત્મક પરીક્ષા આપીને અફસર બનવાની પરંપરા છે. પ્રાપ્ત માહિતી મુજબ ઇસ ૧૯૧૪માં માધોપટ્ટી ગામના યુવક મુસ્તુફા હુસેનને અંગ્રેજોએ અધિકારી તરીકે પસંદ કર્યો હતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયા પછી ૧૯૫૨માં માધોપટ્ટી ગામના ઇન્દુપ્રકાશસિંહે સનદી અધિકારી બન્યા હતા. ઇન્દુપ્રકાશ  સિવિલ સર્વિસમાં જોડાયા એ પછી ગામમાં અફસર બનવાની હોડ જામી હતી. ઇન્દુપ્રકાશસિંહ ફ્રાંસ સહિત અનેક દેશોમાં રાજદૂત પણ રહયા હતા. ઇન્દુપ્રકાશ સહિત કુલ ૪ સગા ભાઇઓએ સનદી અધિકારી બનીને રેકોર્ડ સ્થાપ્યો હતો. ૧૯૫૫માં વિનયસિંહે સનદી પરીક્ષા પાસ કરીને આગળ જતા બિહાર રાજયના મુખ્ય સચિવ બન્યા હતા. ૧૯૬૪માં તેમના બે સગાભાઇઓ છત્રપાલસિંહ અને અજયસિંહ એક સાથે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી.


જયારે  ચોથા ક્રમના ભાઇ શશિકાંતસિંહ પણ ૧૯૬૮માં પરીક્ષા પાસ કરી સિવિલ સર્વિસમાં જોડાયા હતા. એક જ પરીવારના ચાર ભાઇઓ આઇએસ બન્યા પછી પણ આ ક્રમ અટકયો નથી. ૨૦૦૨માં શશીકાંતસિંહના પુત્ર યશસ્વીે ૩૧ માં ક્રમ સાથે સિવિસ સર્વિસ એકઝામમાં ઉર્તિણ થયા હતા. માધોપટ્ટીના લોકોના જણાવ્યા અનુસાર પોતાના ગામે સ્પર્ધાત્ત્મક પરીક્ષાની જે આહલેક જગાડી છે તે સમગ્ર દેશમાં અનોખી છે. કોલેજમાં અભ્યાસ કરતા મોટા અફસર બનવુંએ દરેક યુવાનનું સપનું હોય છે તેના માટે તેઓ ખંતથી તૈયારીઓ પણ કરે છે. ગામની યુવક અને યુવતીઓ ઉપરાંત પરણીને આવેલી વહુઓ પણ અફસર બની છે. ૧૯૮૦માં આશાસિંહ, ૧૯૮૨માં ઉષાસિંહ તેના ઉદાહરણો છે. ૧૯૮૩માં ચંદ્રમોલસિંહ સાથે તેમના પત્ની ઇન્દુસિંહ, ૧૯૯૪માં ઇન્દુપ્રકાશસિંહ અને તેમના પત્ની સરિતાસિંહ સનદી પરીક્ષા પાસ કરી આઇપીએસ થયા હતા. માધોપટ્ટી ગામે ૧૭ જેટલા પીસીએસ અધિકારીઓ પણ આપ્યા છે. નવાઇની વાત તો એ છે કે મોટા હોદા પર પહોંચ્યા પછી પણ અફસરો પોતાના ગામને ભૂલ્યા નથી. વાર તહેવારે ગામની મુલાકાત લઇને પરીવારજનોને મળે છે

Introduction to Bitcoin


Bitcoin is an advanced form of a currency that is used to purchase things through online transactions. Bitcoin is not tangible, it is completely controlled and made electronically. One needs to be careful about when to contribute to Bitcoin as its cost changes continuously. Bitcoin is used to make the various exchanges of currencies, services, and products. The transactions are done through one's computerized wallet, which is why the transactions are rapidly processed. Any such transactions have always been irreversible as the client's identity is not revealed. This factor makes it a bit difficult when deciding on transactions through Bitcoin.


Characteristics of Bitcoin


Bitcoin is faster: The Bitcoin has the capability to organize installments faster than any other mode. Usually when one transfers cash from one side of the world to the other, a bank takes a few days to complete the transaction but in the case of Bitcoin, it only takes a few minutes to complete. This is one of the reasons why people use Bitcoin for the various online transactions.


Bitcoin is easy to set up: Bitcoin transactions are done through an address that every client possesses. This address can be set up easily without going through any of the procedures that a bank undertakes while setting up a record. Creating an address can be done without any changes, or credit checks or any inquiries. However, every client who wants to consider contributing should always check the current cost of the Bitcoin.


Bitcoin is anonymous: Unlike banks that maintain a complete record about their customer's transactions, Bitcoin does not. It does not keep a track of clients' financial records, contact details, or any other relevant information. The wallet in Bitcoin usually does not require any significant data to work. This characteristic raises two points of view: first, people think that it is a good way to keep their data away from a third party and second, people think that it can raise hazardous activity.


Bitcoin cannot be repudiated: When one sends Bitcoin to someone, there is usually no way to get the Bitcoin back unless the recipient feels the need to return them. This characteristic ensures that the transaction gets completed, meaning the beneficiary cannot claim they never received the cash.


Bitcoin is decentralized: One of the major characteristics of Bitcoin that it is not under the control of a particular administration expert. It is administered in such a way that every business, individual and machine involved with exchange check and mining is part of the system. Even if a part of the system goes down, the cash transfers continue.


Bitcoin is transparent: Even though only an address is used to make transactions, every Bitcoin exchange is recorded in the Blockchain. Thus, if at any point one's address was used, they can tell how much money is in the wallet through Blockchain records. There are ways in which one can increase security for their wallets.

No comments:

Post a Comment