Search This Website

Sunday 31 October 2021

લાભકારક / શરીરના બધાં રોગોને મટાડી શકે છે, આ પ્રાણાયામ જાણો તેને કરવાની સરળ રીત અને ચમત્કારી ફાયદા


લાભકારક / શરીરના બધાં રોગોને મટાડી શકે છે, આ પ્રાણાયામ જાણો તેને કરવાની સરળ રીત અને ચમત્કારી ફાયદા

કપાલભાતિ પ્રાણાયામ (કપાળને ચમકાવતી શ્વાસોચ્છવાસની પદ્ધતિ)

કપાલભાતિ, શ્વાસોચ્છવાસની ઘણી શક્તિશાળી પ્રક્રિયા છે, જેના દ્વારા માત્ર વજન ઓછું નથી થતું પરંતુ તમારા સમગ્ર તંત્રમાં સંપૂર્ણ સમતુલન લાવે છે. ડૉ. સેજલ શાહ આર્ટ ઓફ લિવિંગ યોગશિક્ષક કપાલભાતિનું મહત્વ સમજાવે છે. "દરેક બહાર જતા શ્વાસ દ્વારા(ઉચ્છવાસમાં) આપણા શરીરના ૮૦% ઝેરી તત્વો બહાર ફેંકાય છે. કપાલભાતિ પ્રાણાયામની નિયમિતતા આપણા શરીરના બધાજ તંત્ર / પદ્ધતિઓને બિનઝેરી બનાવે છે". "કપાલભાતિ ઍટલેજ તેજસ્વી કપાળ" અને નિયમિત કપાલભાતિ પ્રાણાયામદ્વારા ખરેખર કપાળ તેજસ્વી બને છે, ચમકે છે. અને  માત્ર કપાળ ચમકે છે ઍટલુંજ નહીં, પરંતુ બુદ્ધિ વધુ ધારદાર, તીક્ષ્ણ અને શુદ્ધ બને છે.

 

કપાલભાતિ પ્રાણાયામ કેવી રીતે કરશો

  1. કરોડરજ્જુ સીધી રાખી, આરામદાયક સ્થિતિમાં બેસો.બંને હાથ ઘુંટણ પર અને હથેળીઑ ખુલ્લી, આકાશ તરફ રાખો.
  2. ઉંડો શ્વાસ લો..
  3. શ્વાસ છોડો ત્યારે તમારા પેટ અને નાભિ ને કરોડરજ્જુ તરફ પાછળ ખેંચો. જેટલું તમારાથી થઈ શકે તેટલું પાછળ તરફ ખેંચો. તમે તમારો જમણો હાથ પેટ પર   રાખી શકો, જેથી પેટના સ્નાયુઓનું સંકોચન અનુભવી શકો. નાભીને અંદરની તરફ ખેંચો.
  4. નાભિ અને પેટને ઢીલા છોડશો એટલે શ્વાસ આપોઆપ ફેફસામાં જવા માંડશે.
  5. કપાલભાતિ પ્રાણાયામના ઍક રાઉંડમાં ૨૦ શ્વાસ લેવા.
  6. ઍક રાઉંડ પૂર્ણ થયા બાદ, આંખો બંધ રાખી વિશ્રામ કરો અને શરીરમાં થતા સ્પન્દનોને અનુભવો.
  7. આ રીતે કપાલભાતિ પ્રાણાયામના બીજા બે રાઉંડ કરો.

કપાલભાતિ પ્રાણાયામમાં બહાર જતો શ્વાસ (ઉચ્છવાસ) સક્રિય અને જોશીલો છે. આથી માત્ર તમારા શ્વાસને જોશથી બહાર ફેંકતા રહો. અંદર આવતા શ્વાસની ચિંતા ન કરો. જેવા તમે પેટના સ્નાયૂને ઢીલા છોડશો, આપોઆપ શ્વાસ અંદર લેવાશે. તમારી સજાગતા માત્ર શ્વાસ છોડવા પ્રત્યે રાખો. આ પધ્ધતિ આર્ટ ઓફ લિવિંગ યોગશિક્ષક પાસે શીખો. અને પછી તમે ભૂખ્યા પેટે ઘરે કરી શકો છો.

કપાલભાતિ પ્રાણાયામના ફાયદા

  • પાચનક્રિયામાં વધારો કરીને વજન ઘટાડવામાં અસરકારક છે.
  • નાડીશોધન કરે છે. (સૂક્ષ્મ ઉર્જા (પ્રાણ ઉર્જા) ના  સ્ત્રોતને શુદ્ધ કરે છે
  • પેટના સ્નાયુઓને સંતુલિત કરે છે અને ડાયાબેટીસના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે.
  • રક્ત પરિભ્રમણ સુધારે છે અને ચહેરા પર ચમક લાવે છે.
  • પાચનમાર્ગના કાર્યમાં સુધારો કરે છે અને પોષકતત્વોને શોષવામાં અને પચાવવામાં મદદરૂપ થાય છે.
  • પેટ સુડોળ અને વ્યવસ્થિત રાખે છે.
  • ચેતાતંત્રને સક્રિય બનાવે છે, પ્રાણ પૂરે છે અને મગજના કોશોને ચેતનવંતા બનાવે છે
  • મનને શાંત અને ઉન્નત બનાવે છે.

કપાલભાતિ પ્રાણાયામ કોણે ન કરવા જોઈયે?

  • જો તમે કૃત્રીમ પેસમેકર ધરાવતા હો અથવા સ્ટેંટ હોય તો કપાલભાતિ પ્રાણાયામથી દૂર રહેવું.
  • સ્લિપ ડિસ્કને કારણે પીઠમાં દુખાવો હોય અથવા પેટની કોઈ સર્જરી કરાવી હોય અથવા ઍપિલેપ્સી કે હર્નિયાથી પીડાતા હોય તેમણે કપાલભાતિ પ્રાણાયામ કરવાનું ટાળવું.
  • ગર્ભાવસ્થા દરમ્યાન અને પ્રસુતિ પછી તરત  જ આ પ્રાણાયામ ન કરવા, તેમજ માસિક સ્ત્રાવ દરમ્યાન પણ નહીં કરવા કારણ કે આ વ્યાયામમાં પેટને સખત ખેંચાણ કરવું પડતું હોય છે.
  • હાઇપર ટેન્શન અને હ્રદયની સમસ્યા ધરાવતા દર્દીઓઍ આ પ્રાણાયામ યોગનિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ કરવા જોઈયે.
  •  

    નિયમિત યોગાસાન કરવાથી શારીરિક અને માનસિક વિકાસ થાય છે અને અઢળક તંદુરસ્તીના લાભો મળે છે. જો કે તે દવાનો વિકલ્પ નથી. ઍ ખૂબ મહત્વનું છે કે યોગાસનો, યોગમાં તાલિમ પામેલ શ્રી શ્રી યોગશિક્ષકના નિરીક્ષણ અને માર્ગદર્શન હેઠળ  શીખવા અને કરવા જોઈયે.

In understanding the difference between domestic and offshore mutual funds, it is important to know what these funds are. It is true that there are a number of different mutual funds that are available to investors, but the basic construction of a mutual fund is that it is created by a firm that takes the money of many investors and invests that money into stocks, short-term money markets, bonds, and other types of securities. It is then that the manager of the portfolio manages that money by investing and trading the underlying securities of that fund. What happens is that capital gains or losses are realized and those gains and losses are then passed to each individual investor. The United States and Canada have mutual funds that operate in a similar manner. These funds are open-end funds, closed-end funds, and unit investment trusts. Those investing in offshore mutual funds may find that the term is used more broadly. It is used to refer to any type of collective investment. The names that the investor may see these referred by include open-ended investment companies, unit trusts, undertakings for collective investments in transferable securities, and unitized insurance funds. That may seem like a lot to swallow, but many investors find that their offshore mutual fund investment opportunities are not as restricted because there are more types of mutual funds to invest in. The offshore mutual fund There are tax advantages to the offshore mutual fund that individuals will not find with their domestic mutual funds. Unless one of the rare loopholes is found, United States residents will still be fully taxed on their offshore mutual fund. This is usually referred to as "foreign arising income" on IRS tax forms. Nevertheless, individuals have found that investor-friendly countries allow savings on investments through tax incentives. Some offshore locations, such as the Virgin Islands, do not require tax to be paid. This allows the portion of the gain that would normally go to tax to be reinvested. There are certain organizations that argue that allowing no tax to be paid or reducing the amount of tax is a form of legalized tax evasion. However, tax incentives are a way for individuals to invest into that economy, making that economy even stronger. But what one will find is that there is a high degree of regulation when it comes to offshore mutual funds. One may find that there may be a minimum investment of $100,000 and that an individual is required to identify him or herself as a "professional investor." In the U.S., Canada, and various other countries around the world, a person does not have to be a professional investor to invest in mutual funds. They have brokers who can take care of that for them and guide them through the process or simply take care of 100% of the account transactions. There may also be instances in which the number of investors is limited because of stipulations set forth in constitutional documents. It is these types of regulations that can limit the number of foreign investors in mutual funds, but they can prove to be quite profitable. The differences

No comments:

Post a Comment